ઊંઝા

13 વર્ષની વયેઘરેથી ભાગેલી ઊંઝાની કિશોરી મળી, બે દિવસનું નવજાત બાળક તેના ખોળામાં રમતું હતું

  • એસઓજી અને એએચટીયુની ટીમે આરોપીનું ઉત્તરપ્રદેશના દેવરિયા જિલ્લાના પરાસિયામાંથી લોકેશન મેળવ્યું હતું. જેમાં સગીરા મળી આવી
  • ઊંઝાનો આ કિસ્સો અનેક માતાપિતા માટે લાલબત્તી સમાન છે. તેમણે હવે પોતાના સંતાનો પર નજર રાખવાનો સમય આવી ગયો

Jul 6, 2021, 12:35 PM IST
Unjha MLA Ashaben Patel Wrote A Letter To CM Rupani Regarding LRD PT6M12S

ઊંઝાના MLA આશાબેન પટેલે LRD મામલે સીએમને લખ્યો પત્ર

મહેસાણા: ઊંઝાના ધારાસભ્ય આશાબેન પટેલે સીએમને પત્ર લખ્યો હતો. બિન અનામત વર્ગ અને અનામત વર્ગમાં ચાલી રહેલ LRD ભરતી મામલે પત્ર લખ્યો હતો. LRD ભરતીમાં SC, ST, OBC વર્ગના લોકો તેમજ સર્વણ સમાજના લોકો અન્યાય ના થાય તેવી માંગણી સાથે પત્ર લખ્યો હતો. કોઈપણ જાતિમાં ભેદભાવ વગર પરિપત્ર રહે તેમજ દરેકને પોતાનો હક જળવાઈ રહે એવો નિર્ણય લેવામાં આવે તેવી રજુઆત કરાઈ હતી.

Feb 13, 2020, 08:30 PM IST
ZEE 24 kalak impact, notice given to contracter for Bajwa Koyali bridge PT2M36S

ZEE 24 kalakની ઈમ્પેક્ટ, વડોદરાના બ્રિજની કામગીરી મામલે કોન્ટ્રાક્ટરને નોટિસ મોકલાઈ

વડોદરામાં બાજવાથી કોયલીને જોડતા બ્રિજના અધુરા કામને લઇ ZEE 24 કલાકના અહેવાલ બાદ તંત્ર દોડતું થયું. કાર્યપાલક ઇજનેરે આ મામલે કોન્ટ્રાક્ટરને નોટિસ આપી હતી. નોટિસ બાદ 8 માસથી અધુરા બ્રિજનું કામ શરૂ થયું છે. તો બીજી તરફ, મહેસાણાના ઊંઝામાં ઉમિયાધામ અને યાત્રાધામ ડાકોરમાં ભક્તોનું ઘોડાપૂર ઉમટ્યું હતું.

Feb 9, 2020, 06:55 PM IST
Gujarat Yatra Arraive At Unjha Of Mehsana PT11M34S

Gujarat Yatra: મહેસાણાના ઊંઝા ખાતે પહોંચી ગુજરાત યાત્રા, જાણો શું કહે છે લોકો

ઝી 24 કલાકની વિશેષ રજુઆત કેમ છો ગુજરાત અંતર્ગતની ગુજરાત યાત્રામાં આજે અમારી ટીમ ઐતિહાસીક ઉંઝા નગરીએ પહોચી. જેનો ઇતિહાસ 1800 વર્ષ કરતાં પણ વધારે જુનો છે. વર્ષો પહેલાં ઉંઝાને ઉમાપુર નામથી ઓળખવામાં આવતુ હતુ. સયમ જતાં તેનુ અપભ્રંશ થતાં તે ઉંઝા થયુ. અહી કડવા પાટીદાર સમાજની કુળદેવી મા ઉમીયાના બેસણા છે. ઐતિહાસીક અને પૌરાણીક મંદિરનો પણ એક એલગ ઇતિહાસ છે 1800 વર્ષ અગાઉ બિહારના કુર્મી રાજા વ્રજપાલ સિંહ યુધ્ધના પરાજય બાદ પોતનીની માતાના માતૃશ્રાધ માટે સિધ્ધપુર આવ્યા હતા. ત્યારે અહીના પાટીદારોએ તેમને સર્વસ્વિકૃત રાજા તરીકે સ્વિકારતાં તેઓ અહી સ્થાયી થયા. જેતે વખતે રાજાને માતનુ સ્વપ્ન આવતાં કુળદેવીનુ તેમણે અહી નાનું મંદર બનાવ્યુ હતુ. અત્યારના હયાત મંદિરને 165 વર્ષ પહેલાં બેચરદાસ શેઠે બનાવ્યુ હતુ. જે આજે પાટીદાર સહિત અન્ય સમાજની આસ્થાનું કેન્દ્ર છે.

Jan 20, 2020, 09:10 PM IST

પાટીદારોએ કરેલો લક્ષચંડી મહાયજ્ઞ આખા વિશ્વને યાદ રહેશે, 5 દિવસમાં 40 લાખ શ્રદ્ધાળુઓએ દર્શન કર્યાં

પાટીદાર સમાજે 18 થી 22 ડિસેમ્બર સુધી ઊંઝામાં યોજેલ લક્ષચંડી મહાયજ્ઞ (Unjha Lakshachandi Mahayagya) આખા વિશ્વને યાદ રહેશે. 40 લાખ જેટલા શ્રદ્ધાળુઓએ પાંચ દિવસમાં મા ઉમિયા (Maa Unmiya) ના ધામની મુલાકાત લીધી, ત્યારે પાંચ દિવસમાં ટ્રાફિકથી લઈને ભોજન પ્રસાદી કે અન્ય કોઈ જ વ્યવસ્થામા કોઈ જ તકલીફ ઉભી ન પડી. આ કારણે જ પાટીદારો (Patidar Power)ના આ મેનેજમેન્ટના જોરશોરથી આખા વિશ્વમાં વખાણ થઈ રહ્યાં છે. અંતિમ દિવસે 10 લાખ જેટલા શ્રદ્ધાળુઓ મા ઉમિયાને નતમસ્તક થયા હતા. 

Dec 23, 2019, 09:38 AM IST
Umiyadham 22 Dec 2019 Last Day PT22M47S

લક્ષ્યચંડી મહાયજ્ઞનો અંતિમ દિવસ, લાખો ભક્તોનું ઉમટ્યું ઘોડાપૂર

લક્ષ્યચંડી મહાયજ્ઞનો અંતિમ દિવસ, લાખો ભક્તોનું ઉમટ્યું ઘોડાપૂર

Dec 22, 2019, 11:30 PM IST
luxChandy Mahayag: A colorful program will be held in Unza PT3M53S

લક્ષ્યચંડી મહાયજ્ઞ: ઊંઝામાં યોજાશે રંગારંગ કાર્યક્રમ

લક્ષ્યચંડી મહાયજ્ઞ: ઊંઝામાં યોજાશે રંગારંગ કાર્યક્રમ

Dec 22, 2019, 08:25 PM IST
Unjha Lakshachandi Mahayagya Live Update Day 5: Magnificent Fireworks Of Last Day PT7M49S

ઊંઝામાં લક્ષચંડી હવનનો અંતિમ દિવસ, મહાયજ્ઞની પૂર્ણાહુતિમાં ભવ્ય આતશબાજી

મહેસાણામાં ઉમિયા ધામમાં લક્ષચંડી મહાયજ્ઞમાં રાજ્યપાલ ઉત્તરપ્રદેશ આનંદીબેન પટેલ, ડેપ્યુટી સીએમ નીતિન પટેલ, વિપક્ષ નેતા પરેશ ધાનાણી, મંત્રી ઈશ્વરપટેલ, ધમેન્દ્રસિંહ જાડેજા, એમપી શારદાબેન પટેલ, MLA આશાબેન સહિતના નેતાઓ હાજરી આપશે.

Dec 22, 2019, 03:55 PM IST
Unjha Lakshachandi Mahayagya Live Update: Last And Day 5 Of Lakshachandi Mahayagya PT8M54S

ઊંઝામાં લક્ષચંડી હવનનો પાંચમો અને અંતિમ દિવસ, ભક્તોનું ઘોડાપુર ઉમટ્યું

મહેસાણામાં ઉમિયા ધામમાં લક્ષચંડી મહાયજ્ઞમાં રાજ્યપાલ ઉત્તરપ્રદેશ આનંદીબેન પટેલ, ડેપ્યુટી સીએમ નીતિન પટેલ, વિપક્ષ નેતા પરેશ ધાનાણી, મંત્રી ઈશ્વરપટેલ, ધમેન્દ્રસિંહ જાડેજા, એમપી શારદાબેન પટેલ, MLA આશાબેન સહિતના નેતાઓ હાજરી આપશે.

Dec 22, 2019, 01:50 PM IST
Unjha Lakshachandi Mahayagya Live Update Day 5: UP Governor Anandiben Patel Will Attend The Ceremony PT8M21S

ઊંઝામાં લક્ષચંડી હવનનો પાંચમો દિવસ, યુપીના રાજ્યપાલ આનંદી બેન પટેલ આપશે હાજરી

મહેસાણામાં ઉમિયા ધામમાં લક્ષચંડી મહાયજ્ઞમાં રાજ્યપાલ ઉત્તરપ્રદેશ આનંદીબેન પટેલ, ડેપ્યુટી સીએમ નીતિન પટેલ, વિપક્ષ નેતા પરેશ ધાનાણી, મંત્રી ઈશ્વરપટેલ, ધમેન્દ્રસિંહ જાડેજા, એમપી શારદાબેન પટેલ, MLA આશાબેન સહિતના નેતાઓ હાજરી આપશે.

Dec 22, 2019, 11:45 AM IST
Unjha Lakshachandi Mahayagya Live Update Day 4: Peopel Crowd Come At Umiya Dham PT4M34S

ઊંઝામાં લક્ષચંડી હવનનો ચોથો દિવસ, મા ઉમિયાના દર્શન માટે ભક્તોનું ઘોડાપુર

18 ડિસેમ્બરથી શરૂ થયેલા પાટીદારોના મા ઉમિયાના લક્ષચંડી મહાયજ્ઞ (Unjha Lakshachandi Mahayagya) માં ત્રીજા દિવસે 7 લાખથી વધુ ભક્તોએ તેનો લ્હાવો લીધો હતો. અને હજી પણ ધસારો સતત વધી રહ્યો છે. મોટી સંખ્યામાં ઉત્તર ગુજરાતના ઠેકઠેકાણે વસતા પાટીદારો (Patidar) ઉંઝા પહોંચી રહ્યા છે. અહીં ભોજન, દર્શનથી લઈને તમામ ઝીણામાં ઝીણી બાબતોનું ખાસ ધ્યાન રાખવામાં આવ્યું છે. ત્યારે અહીં આવનારા ભક્તો પણ મા ઉમિયા (Maa Unmiya) ની સેવામાં જોડાઈને પોતાનું યોગદાન આપી રહ્યા છે. ત્યારે ત્રીજા દિવસે એક ખાસ નજારો જોવા મળ્યો હતો. ભોજનમાં ડીશો ધોનારાઓની સંખ્યા ઓછી હોવાથી મોટી સંખ્યામાં દર્શનાર્થી બહેનો ડીશ ધોવા પહોંચી ગઈ હતી.

Dec 21, 2019, 04:50 PM IST
Unjha Lakshachandi Mahayagya Live Update Day 4: Bihar CM Will Be Present PT8M12S

ઊંઝામાં લક્ષચંડી હવનનો ચોથો દિવસ, બિહારના સીએમ સહિતના નેતા આપશે હજારી

18 ડિસેમ્બરથી શરૂ થયેલા પાટીદારોના મા ઉમિયાના લક્ષચંડી મહાયજ્ઞ (Unjha Lakshachandi Mahayagya) માં ત્રીજા દિવસે 7 લાખથી વધુ ભક્તોએ તેનો લ્હાવો લીધો હતો. અને હજી પણ ધસારો સતત વધી રહ્યો છે. મોટી સંખ્યામાં ઉત્તર ગુજરાતના ઠેકઠેકાણે વસતા પાટીદારો (Patidar) ઉંઝા પહોંચી રહ્યા છે. અહીં ભોજન, દર્શનથી લઈને તમામ ઝીણામાં ઝીણી બાબતોનું ખાસ ધ્યાન રાખવામાં આવ્યું છે. ત્યારે અહીં આવનારા ભક્તો પણ મા ઉમિયા (Maa Unmiya) ની સેવામાં જોડાઈને પોતાનું યોગદાન આપી રહ્યા છે. ત્યારે ત્રીજા દિવસે એક ખાસ નજારો જોવા મળ્યો હતો. ભોજનમાં ડીશો ધોનારાઓની સંખ્યા ઓછી હોવાથી મોટી સંખ્યામાં દર્શનાર્થી બહેનો ડીશ ધોવા પહોંચી ગઈ હતી.

Dec 21, 2019, 01:10 PM IST

Unjha Lakshachandi Mahayagya: માઈક પર એનાઉન્સમેન્ટ થઈ, અને ડીશો ધોવા પહોંચી ગઈ અસંખ્ય દર્શનાર્થી મહિલાઓ

18 ડિસેમ્બરથી શરૂ થયેલા પાટીદારોના મા ઉમિયાના લક્ષચંડી મહાયજ્ઞ (Unjha Lakshachandi Mahayagya) માં ત્રીજા દિવસે 7 લાખથી વધુ ભક્તોએ તેનો લ્હાવો લીધો હતો. અને હજી પણ ધસારો સતત વધી રહ્યો છે. મોટી સંખ્યામાં ઉત્તર ગુજરાતના ઠેકઠેકાણે વસતા પાટીદારો (Patidar) ઉંઝા પહોંચી રહ્યા છે. અહીં ભોજન, દર્શનથી લઈને તમામ ઝીણામાં ઝીણી બાબતોનું ખાસ ધ્યાન રાખવામાં આવ્યું છે. ત્યારે અહીં આવનારા ભક્તો પણ મા ઉમિયા (Maa Unmiya) ની સેવામાં જોડાઈને પોતાનું યોગદાન આપી રહ્યા છે. ત્યારે ત્રીજા દિવસે એક ખાસ નજારો જોવા મળ્યો હતો. ભોજનમાં ડીશો ધોનારાઓની સંખ્યા ઓછી હોવાથી મોટી સંખ્યામાં દર્શનાર્થી બહેનો ડીશ ધોવા પહોંચી ગઈ હતી. જે બતાવે છે કે, લોકો પણ સ્વેચ્છાએ પોતાની સેવા આપી રહ્યાં છે.

Dec 21, 2019, 11:35 AM IST

Unjha Lakshachandi Mahayagya: બે દિવસમાં 9 લાખ શ્રદ્ધાળુઓએ મા ઉમિયાનાં દર્શન કર્યા

ઊંઝામાં(Unjha Lakshachandi Mahayagya) અત્યારે હૈયે હૈયું દબાય તેવી ભીડ દરરોજ જોવા મળી રહી છે. આખો દિવસ દૂર-દૂરથી આવેલા શ્રદ્ધાળુઓ- માંના ભક્તો યજ્ઞશાળાની પરિક્રમા કરતા જોવા મળે છે. વિદ્વાન બ્રાહ્મણોના પવિત્ર મંત્રોચ્ચારથી સમગ્ર દિવસ ગુંજતો રહ્યો હતો તો બીજી તરફ ધર્મસભામાં બે ધર્મગુરુઓએ સંબોધન કર્યું હતું. 

Dec 20, 2019, 10:47 PM IST
X Ray 19 Dec 2019 PT22M19S

વિશ્વના સૌથી મોટા અને ઐતાહાસિક લક્ષ્યચંડી યજ્ઞનો જુઓ, X-Ray

મા ઉમિયાના દર્શન કરવા માટે નાના ગામડાઓથી લઈને મોટા શહેરો અને દેશ-વિદેશથી લાખો ભક્તો ધીમે-ધીમે પધારી રહ્યા છે. લક્ષચંડી મહાયજ્ઞમાં દર્શનાર્થે આવતા તમામ શ્રદ્ધાળુ અને ભક્તોને માતાજીનો પ્રસાદ પૂરું પાડવાનું કામ પણ જોરશોરથી થઈ રહ્યું છે. માતાનું કામ હોય ત્યારે દરેક શ્રદ્ધાળુ હોંશે હોંશે કામમાં જોડાઈ જાય છે.

Dec 19, 2019, 11:55 PM IST

હાર્દિક પટેલને હાઈકોર્ટનો ઝટકો, ઊંઝામાં મા ઉમિયાના દર્શને જવા મંજૂરી નહિ મળી

કોંગ્રેસ નેતા હાર્દિક પટેલને હાઈકોર્ટે મોટો ઝટકો આપ્યો છે. હાર્દિક પટેલની મહેસાણામાં પ્રવેશની મજૂરી માંગતી અરજી હાઈકોર્ટે ફગાવી દીધી છે. આ મામલામાં કોર્ટે અવલોકન કર્યું કે, હાર્દિકના ઈરાદા ઉમિયા ધામમાં ધાર્મિક પ્રસંગમાં હાજરી આપવા નહિ, પણ કોઈ બીજા ઇરાદે જવા માંગે છે. હાર્દિક પટેલે 15 થી 24 ડિસેમ્બર સુધી મહેસાણામાં પ્રવેશ માટે મંજૂરી માંગી હતી. 

Dec 19, 2019, 02:04 PM IST

ઉમિયાધામમાં કોઈ પણ ભક્ત ખાલી પેટે ન જાય તે માટે ‘મેગા રસોડું’ ધમધમે છે, મશીનોથી બની રહ્યું છે ભોજન

હાલ ગુજરાતમાં મા ઉમિયાના ધામ ઉંઝાની ચર્ચા ચાલી રહી છે. આજે ઉંઝામાં યોજાયેલા લક્ષચંડી મહાયજ્ઞનો બીજો દિવસ છે. ત્યારે મા ઉમિયાના દર્શને આવતા ભક્તો માટે ભોજનની જે વ્યવસ્થા કરાઈ છે તે અદભૂત છે. અહીં આવનાર દરેક ભક્ત ખાલી પેટે પરત ન જાય તેની આયોજકો દ્વારા પૂરતી કાળજી રાખવામાં આવી છે. ખાસ કરીને મા ઉમિયાના ભક્તોને પિરસવામાં આવેલા લાડુના પ્રસાદ ખાસ આયોજન સાથે બનાવવામાં આવ્યા છે. રસોડા વિભાગમાં 8 બ્લોકમાં અડધા કલાકમાં એકસાથે 50 હજાર માણસો ભોજન લઇ શકે તેવી સુવિધા છે. ઊંઝા આજુબાજુના 10 ગામોના લોકો સેવા આપી રહ્યા છે. 

Dec 19, 2019, 01:41 PM IST

Unjha Lakshachandi Mahayagya: પહેલા જ દિવસે પાટીદારોએ દિલ ખોલીને મા ઉમિયા પર દાન વરસાવ્યું

ગઈકાલે મહેસાણાના ઉંઝામાં મા ઉમિયાના જયઘોશ સાથે પાટીદારોના લક્ષચંડી મહાયજ્ઞ (Unjha Lakshachandi Mahayagya) નો પ્રારંભ થયો છે. પહેલા દિવસે ઊંઝામાં લાખો ભક્તોએ મા ઉમિયા (Umiya Mataji) ના દર્શન કર્યાં. મહાયજ્ઞમાં પહેલા દિવસે સીએમ રૂપાણી (Vijay Rupani) એ પત્ની અંજલી રૂપાણી સાથે આરતી ઉતારી. ત્યારે પહેલા જ દિવસે પાટીદારો (Patidar Power) એ દિલ ખોલીને મા ઉમિયા પર દાન વરસાવ્યુ હતું. પ્રથમ દિવસે ઉમિયા મંદિરમાં 15 લાખ રૂપિયા અને અઢી કિલો સોનાનું દાન આવ્યું હતું. અંદાજે 2 લાખથી વધુ લોકોએ મંદિરમાં દર્શન કરી પ્રસાદ લીધો હોવાનું મહાયજ્ઞ મહોત્સવ કમિટીના અધ્યક્ષ બાબુભાઈ પટેલે કહ્યું હતું. પાટીદારોનાં કુળદેવી મા ઉમિયાના ધામ ઊંઝામાં લક્ષચંડી મહાયજ્ઞનો આજે બીજો દિવસ છે. 

Dec 19, 2019, 08:54 AM IST
Chief Minister Vijay Rupani arrives in Unjha's Laxhandi Yagna PT4M13S

મુખ્યમંત્રી વિજય રૂપાણી પહોંચ્યા ઊંઝાના લક્ષ્યચંડી યજ્ઞમાં

મહેસાણાના ઉંઝામાં મા ઉમિયાના જય ઘોશથી લક્ષચંડી મહાયજ્ઞનો પ્રારંભ થશે. વિશ્વભરથી 1 કરોડ જેટલા પાટીદાર સમાજના ભાવિ ભક્તો મહાયજ્ઞમાં હાજરી આપશે. મહેસાણા ઊંઝામાં આજે લક્ષચંડીની સમી સાંજે આજે પાટીદારોએ પોતાનો પાવર બતાવી દીધો હતો. એક-બે નહિ, પણ આજે 3 રેકોર્ડ મેળવી લીધા છે. આજથી ઉમાનગરી ઊંઝામાં પાટીદારો ઉમટી ગયા હોય તેવી સ્થિતિ સાથે આજે વાતવરણ ભક્તિમય બનવા ગયું હતું. લક્ષચંડી મહાયજ્ઞના એક દિવસ પહેલા જ 3 રેકોર્ડ એશિયા બુક ઓફ રેકોર્ડમાં નોંધાઈ ગયા છે. એક સાથે 20 હજાર ફુગ્ગામાં બીજ મુકીને ઉડાવવાનો રેકોર્ડ બનાવ્યો હતો. મોટી સંખ્યામાં મા ઉમિયાના નામનો જય ઘોશ લગાવવાનો રેકોર્ડ અને લાખનો સંખ્યામાં લાડુ બનાવવાનો રેકોર્ડ બનાવવામાં આવ્યો છે.

Dec 18, 2019, 11:40 PM IST