SIP Formula: SIPએ મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કરવાની એક એવી રીત છે, જેમાં રોકાણકાર પોતાની ક્ષમતા અનુસાર દર મહિને એક નક્કી કરેલી રકમનું રોકાણ કરે છે. આની સૌથી મોટી ખાસિયત એ છે કે રોકાણકાર જરૂર પડવા પર SIPની રકમ વધારી, ઘટાડી કે થોડા સમય માટે રોકી પણ શકે છે.
SIP Investment: SIPને જે વસ્તુ પાવરફૂલ બનાવે છે, તે છે સતત નાના કંટ્રીબ્યુશનથી મોટા પરિણામો આપવાની તેમની ક્ષમતા છે. શરૂઆતના વર્ષોમાં ગ્રોથ ધીમું લાગી શકે છે, પરંતુ સમયની સાથે તેમાં નોંધપાત્ર વધારો થાય છે.
Financial Planning: શું તમે પણ તમારા પૈસા સુરક્ષિત રાખવા માંગો છો? ચાલો જાણીએ કે, ક્યાં પ્લાનમાં રોકાણ કરી શકો છો. સાથે જ SIP, HIP અને TIP વચ્ચેના તફાવત વિશે વિગતવાર સમજીએ.
SIP Investment Planning: જ્યારે તમે SIPમાં દર મહિને રોકાણ કરવાની શરૂઆત કરો છો, ત્યારે ધ્યાનમાં રાખો કે, ફંડ્સમાં ડાઈવર્સિફિકેશન ખૂબ જ જરૂરી હોવું જોઈએ. સાથે જ SIPમાં રોકાણ કરતી વખતે ધીરજ પણ ખૂબ જ મહત્વપૂર્ણ છે, કારણ કે SIPનો જાદુ સાતથી દસ વર્ષ પછી જ જોવા મળે છે.
SIP for Retirement: નોકરી પછી નિયમિત ઈનકમ ન હોવી એ દરેક માટે ચિંતાનું કારણ હોય છે. પરંતુ જો તમે અત્યારથી જ યોગ્ય પ્લાનિંગ કરો છો, તો નિવૃત્તિ પછી પણ દર મહિને ₹70,000 કમાઈ શકો છો. તમે અહીં જાણી શકો છો કે આ કેવી રીતે શક્ય છે.
Mutual Fund Schemes: HDFC ફ્લેક્સી કેપ ફંડે તેની શરૂઆતથી અત્યાર સુધીમાં લગભગ 31 વર્ષમાં 10,000 રૂપિયાની SIPએ 21.50 કરોડ રૂપિયાનું શાનદાર ફંડમાં બનાવી દીધું છે.
SIP Money Making Idea: આજના સમયમાં એક નાની બચત પણ તમારા ભવિષ્ય માટે મોટું ફંડ બનાવી શકે છે. જો તમે દરરોજ ચા અને સમોસાના રૂપિયા બચાવીને દર મહિને માત્ર 1500 રૂપિયાની SIP શરૂ કરો છો, તો આ રકમ વર્ષોમાં લાખોમાં ફેરવાઈ શકે છે. યોગ્ય સમયે યોગ્ય રોકાણ એ જ વાસ્તવિક રૂપિયા કમાવવાની ટ્રિક છે.
SIP Return: SIP એક એવી સ્કીમ છે જે આજના સમયમાં મોટાભાગના લોકોના પોર્ટફોલિયોમાં શામેલ છે. મ્યુચ્યુઅલ ફંડની આ સ્કીમ નાની બચતમાંથી મોટું ફંડ બનાવવાની ક્ષમતા ધરાવે છે. લોન્ગ ટર્મમાં SIP દ્વારા કરોડો રૂપિયાનું ફંડ બનાવી શકાય છે. પરંતુ SIP સાથે જોડાયેલ એક એવુ સીક્રેટ છે, જે મોટા-મોટા નિષ્ણાતો પણ જાણતા નથી અથવા કદાચ તેઓએ તેના પર ધ્યાન આપ્યું નથી. આ સીક્રેટ છે 5નો નિયમ. અહીં 5નો અર્થ 5 વર્ષ છે. જો તમે ધ્યાન આપો, તો તમે જોશો કે દર 5 વર્ષે તમારી SIP રોકેટ ગતિએ ચાલે છે. તેની રકમ લગભગ બમણી થઈ જાય છે. જો વળતર ખૂબ સારું હોય, તો તે ત્રણ ગણું અથવા ચાર ગણું પણ થઈ શકે છે. આનો અર્થ એ છે કે દર 5 વર્ષે તમારી SIPના રિટર્નમાં 'ગેમ ચેન્જર' સાબિત થઈ શકે છે. અહીં, 5,000 રૂપિયાની માસિક SIP પર 12% વળતરના આધારે 5, 10, 15, 20 અને 25 વર્ષની ગણતરી જુઓ.
Personal Finance: જો તમે સમય પહેલા નિવૃત્તિ લેવા માંગો છો, તો તમે SIPના 'ટ્રિપલ 5' ફોર્મ્યુલાને અપનાવીને 5 કરોડ રૂપિયાનું ભંડોળ બનાવી શકો છો. આ ફોર્મ્યુલા 5 વર્ષ પહેલા રિટાયરમેન્ટ અને દર વર્ષે SIPમાં 5% વધારો કરવા પર ભાર મૂકે છે. આનું કારણ એ છે કે, રિટાયરમેન્ટ પ્લાનિંગમાં એક મોટું કોર્પસ કમ્પાઉન્ડિંગ (Compounding)ની મદદથી એકઠું થાય છે. ધ્યાનમાં રાખો કે, કમ્પાઉન્ડિંગની વાસ્તવિક શક્તિ ત્યારે દેખાય છે જ્યારે લાંબા સમય માટે રોકાણ કરવામાં આવે છે. ચાલો જાણીએ કે SIP સંબંધિત આ ફોર્મ્યુલા કેવી રીતે કાર્ય કરે છે.
Starting Wealth Planning: STP (સિસ્ટમેટિક ટ્રાન્સફર પ્લાન) મ્યુચ્યુઅલ ફંડ રોકાણ માટે એક વિકલ્પ છે. વાસ્તવમાં શેરબજારની અસ્થિરતાથી બચવા માટે એક મ્યુચ્યુઅલ રોકાણકાર સિસ્ટમેટિક ટ્રાન્સફર પ્લાનની મદદથી પોતાની પહેલાથી રોકાણ કરેલી ભંડોળની રકમ બીજી સ્કીમમાં ટ્રાન્સફર કરી શકે છે. તો ચાલો જાણીએ કે STP કેવી રીતે SIP કરતા અલગ અને સારો હોય છે.
SIP vs Lumpsum: જો તમે મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કરીને કરોડપતિ બનવાનું સપનું જોઈ રહ્યા છો, તો આ સમાચાર તમારા માટે બેસ્ટ સાબિત થઈ શકે છે. તમારે જાણવું જોઈએ કે, SIPમાં રોકાણ કરવું વધુ સારું છે કે Lumpsumમાં રોકાણ કરવું? કઈ પદ્ધતિ તમને વધુ રિર્ટન આપશે અને લાંબા ગાળે ફાયદાકારક સાબિત થશે? તો અહીં અમે તમને રોકાણનો સંપૂર્ણ માસ્ટર પ્લાન જણાવી રહ્યા છીએ, જેના દ્વારા તમે નક્કી કરી શકશો કે રૂપિયા ક્યાં અને કેવી રીતે રોકાણ કરવા જેથી તમને સારું રિટર્ન મળી શકે.
Mutual Fund: મિડિલ ક્લાસના વ્યક્તિનું સૌથી મોટું સપનું કરોડપતિ બનવાનું હોય છે. આ સપનાને પૂર્ણ કરવા માટે તમારે રોકાણ કરવાની આદત વિકસાવવી પડશે. રોકાણ એ એકમાત્ર રસ્તો છે જે આ સપનાને સાકાર કરી શકે છે. જો તમે ઇચ્છો તો, તમે ફક્ત 15 વર્ષમાં પોતાને કરોડપતિ બનાવી શકો છો. જો તમે 25 વર્ષની ઉંમરે રોકાણ કરવાનું શરૂ કરો છો, તો તમે 40 વર્ષની ઉંમરે કરોડપતિ બની જશો. પરંતુ આ માટે તમારે એક ખાસ ફોર્મ્યુલા એપ્લાય કરવી પડશે. અહીં જાણો 40 વર્ષની ઉંમરે કરોડપતિ બનવાનું ફોર્મ્યુલા.
SIP Return: SIP એક એવી સ્કીમ છે જે આજે મોટાભાગના રોકાણકારોના પોર્ટફોલિયોનો એક ભાગ છે. લોન્ગ ટર્મમાં આ સ્કીમ જબરદસ્ત ભંડોળ એકત્ર કરવાની ક્ષમતા ધરાવે છે. એટલા માટે ફાઈનેન્શિયલ એક્સપર્ટ કહે છે કે, તમે જેટલા લાંબા સમય સુધી SIP ચાલુ રાખશો, તેટલું સારું વળતર તમને મળી શકે છે. SIP કેલ્ક્યુલેટર મુજબ SIP દ્વારા તમારી રકમ દર 5 વર્ષે બમણી થઈ શકે છે. આ વાત મોટાભાગના લોકો કદાચ જાણતા નહીં હોય. અહીં તમે રૂ. 5000ની માસિક SIP પર 5, 10, 15, 20 અને 25 વર્ષના રિટર્ન જોઈને સમજી શકો છો.
Sip Calculator: ઘણીવાર લોકો શેરબજારમાં રૂપિયા ડૂબવાના ડરથી રોકાણ કરતા નથી. પરંતુ તેમ છતાં જો તમે હાઈ રિટર્ન સાથે રોકાણ શોધી રહ્યા છો તો તમે SIP (સિસ્ટમેટિક ઇન્વેસ્ટમેન્ટ પ્લાન) પસંદ કરી શકો છો. SIPમાંથી સારું રિટર્ન મેળવીને તમે તમારા માટે એક મજબૂત ફંડ બનાવી શકો છો. તો ચાલો જાણીએ કે SIPનું 10x15x20 ફોર્મ્યુલા તમને કરોડપતિ બનવામાં કેવી રીતે મદદ કરશે.
Systematic Withdrawal Plan: તમે જે પણ રોકાણ કરો છો તે તમને દર મહિને નિયમિત આવક આપે તો કેવું રહેશે? જી હા... મ્યુચ્યુઅલ ફંડમાં તમારા રોકાણમાંથી નિયમિત આવક (માસિક આવક) પણ મેળવી શકો છો. આ માટે તમારે સિસ્ટેમેટિક વિડ્રોલ પ્લાન (SWP)માં રોકાણ કરવું પડશે. પરંતુ આ SWP શું છે? આ તમને નિયમિત આવક કેવી રીતે આપશે? અને SWP કરવું ક્યારે ફાયદાકારક છે? શું આ SIP કરતાં વધુ સારી યોજના છે? અમે તમને આવા જ કેટલાક સવાલોના જવાબ આપવાનો પ્રયાસ કર્યો છે.
Mutual Fund: મોટાભાગના લોકો માને છે કે જ્યારે તમારી આવક સારી હોય ત્યારે જ તમે સારું ફંડ એકઠું કરી શકો છો. પરંતુ જો તમને રોકાણ વિશે યોગ્ય જાણકારી હોય તો તમે નાની કમાણીમાંથી પણ કરોડો રૂપિયા બચાવી શકો છો. અહીં જાણો એક એવી ફાઇનાન્શિયલ ટિપ વિશે જે માત્ર 25,000 રૂપિયાનો પગાર મેળવનારને પણ 1.5 કરોડ રૂપિયાનો માલિક બનાવી શકે છે.
PPF vs SIP: જો તમે લાંબા ગાળા માટે રોકાણ કરવા માંગતા છો, તો PPF અને SIP બે સારા વિકલ્પો હોઈ શકે છે. પરંતુ પ્રશ્ન એ છે કે, 5, 10 કે 15 વર્ષમાં ક્યું વધુ રિટર્ન આપશે? તો ચાલો તમને જણાવી દઈએ કે, PPF એક સુરક્ષિત સરકારી યોજના છે, જેમાં 7.1% નું નિશ્ચિત વ્યાજ મળે છે. જ્યારે SIP બજાર આધારિત છે અને 12% કે તેથી વધુ રિટર્ન આપી શકે છે. તેથી ગણતરીમાં આપણે સમજીશું કે ક્યાંથી વધુ રિટર્ન મળી શકે છે.
Smart SIP Investment: જો તમે સમય પહેલા જ રિટાયર થવા માંગો છો, તો SIPની 'ટ્રિપલ 5' ફોર્મ્યુલા અપનાવીને 5 કરોડ રૂપિયાનું ભંડોળ બનાવી શકો છો. આ ફોર્મ્યુલામાં 5 વર્ષ વહેલા રિટાયરમેન્ટ અને દર વર્ષે 5% SIPમાં વધારો કરવા પર ભાર મૂકવામાં આવ્યો છે. આનું કારણ એ છે કે રિટાયરમેન્ટ પ્લાનિંગમાં કમ્પાઉન્ડિંગની મદદથી મોટી રકમ એકઠી કરવામાં આવે છે. ધ્યાનમાં રાખો કે, જ્યારે લાંબા સમય સુધી રોકાણ કરવામાં આવે ત્યારે કમ્પાઉન્ડિંગની વાસ્તવિક શક્તિ દેખાય છે. એટલું જ નહીં રિટાયરમેન્ટ પછી જ્યારે તમારી પાસે 5 કરોડ રૂપિયા હોય, તો તમે તેની સાથે પેન્શનની પણ વ્યવસ્થા કરી શકો છો. તે પણ દર મહિને 2 લાખ 60 હજારનું પેન્શન. ચાલો જાણીએ કે SIP સંબંધિત આ ફોર્મ્યુલા કેવી રીતે કામ કરે છે.
SIP vs PPF Investment: મ્યુચ્યુઅલ ફંડમાં SIP (સિસ્ટમેટિક ઇન્વેસ્ટમેન્ટ પ્લાન) અને PPF (પબ્લિક પ્રોવિડન્ટ ફંડ) લોન્ગ ટર્મમાં રોકાણ કરવા માટે બે પસંદગીના વિકલ્પો છે. બન્ને અલગ-અલગ પ્રકારના રોકાણકારો માટે છે, જેમાં રિસ્કનું લેવલ અને રિટર્નની સંભાવના અલગ-અલગ હોય છે.
SBI Large & Midcap Fund: મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કરવાની સૌથી અસરકારક રીત સિસ્ટમેટિક ઇન્વેસ્ટમેન્ટ પ્લાન (SIP) છે, જે રોકાણકારોને નિયમિતપણે નિશ્ચિત રકમનું રોકાણ કરવાની સુવિધા આપે છે. SIP લાંબા સમયમાં એક મજબૂત ફંડ બનાવવા માટે એક શ્રેષ્ઠ વિકલ્પ તરીકે ઉભરી આવ્યું છે. ચાલો સમજીએ કે, તેનાથી 10,000 રૂપિયાના રોકાણથી કરોડો રૂપિયાનું ફંડ કેવી રીતે બનાવી શકાય.
Personal Finance: જો તમે 40 વર્ષની ઉંમરે નિવૃત્ત થઈ મજાની લાઈફ જીવવા માંગો છો, તો આ ફોર્મ્યુલા તમારા માટે ગેમ ચેન્જર સાબિત થઈ શકે છે. માત્ર 15 વર્ષના સ્માર્ટ ઇન્વેસ્ટમેન્ટ પ્લાનિંગ સાથે તમે 10 કરોડ રૂપિયાનું મજબૂત ફંડ બનાવી શકો છો, તો જાણો કેવી રીતે તમે SIP અને યોગ્ય વ્યૂહરચના અપનાવીને ફાઇનાન્શિયલ ફ્રીડમ પ્રાપ્ત કરી શકો છો. આ પ્લાનમાં દર વર્ષે રોકાણ વધારીને અને કમ્પાઉન્ડિંગનો ફાયદો લઈને મોટું વળતર મળશે. તો ચાલો જાણીએ કે 15x15x15નું શાનદાર ફોર્મ્યુલા તમને કરોડપતિ કેવી રીતે બનાવશે.
Mutual Funds: આજે પણ ઘણા એવા લોકો છે જેમની માસિક આવક ખૂબ જ નજીવી હોય છે. આવા લોકો માટે અમીર બનવું એક સ્વપ્ન જેવું લાગે છે. પરંતુ રોકાણમાં એવી શક્તિ છે જે ગરીબ વ્યક્તિને પણ કરોડપતિ બનાવી શકે છે. જો તમે ઈચ્છો તો દર મહિને માત્ર 10,000 રૂપિયા કમાઈને તમે તમારી જાતને કરોડપતિ બનાવી શકો છો. આ માટે તમારે દરરોજ માત્ર 50 રૂપિયા બચાવવા પડશે.