કરિશ્મા પ્રકાશ

દીપિકા પાદુકોણની મેનેજર કરિશ્મા પ્રકાશના ઘરે NCBનું સર્ચ, મળી આવ્યું ડ્રગ્સ

NCB search deepika padukone manager karishma prakash residence and found drugs: ડ્રગ્સ કનેક્શનને લઈને નારકોટિક્સ કંટ્રોલ બ્યૂરો (NCB)ની ટીમે મુંબઈમાં અભિનેત્રી દીપિકા પાદુકોણની મેનેજર કરિશ્મા પ્રકાશના ઘરે સર્ચ કર્યું છે. જ્યાં એનસીબીને ડ્રગ્સ મળ્યું છે. 

Oct 27, 2020, 08:35 PM IST

Drugs Case: સારા અલી ખાનને આજે આ 20 સવાલોના આપવા પડી શકે છે જવાબ!

સુશાંત સિંહ રાજપૂત (Sushant Singh Rajput) કેસ સંબંધિત ડ્રગ્સ કેસની તપાસનો વ્યાપ વધતો જાય છે. નાર્કોટિક્સ કંટ્રોલ બ્યૂરો આજે સારા અલી ખાન અને શ્રદ્ધા કપૂરની એનસીબી ઓફિસમાં પૂછપરછ કરશે

Sep 26, 2020, 12:07 PM IST

Drugs Case: NCBની પૂછપરછમાં સામેલ થવા ગેસ્ટ હાઉસ પહોંચી દીપિકા પાદુકોણ

અભિનેતા સુશાંત સિંહ રાજપૂત (Sushant Singh Rajput)ના મોત સંબંધિત ડ્રગ્સ કેસમાં તપાસ કરી રહેલી NCBની પૂછપરછમાં સામેલ થવા માટે અભિનેત્રી દીપિકા પાદુકોણ (Deepika Padukone) ગેસ્ટ હાઉસમાં પહોંચી ગઇ છે. ત્યારે સવારે 9.48 વાગ્યે ગેસ્ટ હાઉસ પહોંચી. આ કારણે પોલીસ ડ્રગ્સ તસ્કરી મામલે દીપિકા પાદુકોણથી સવાલ જવાબ કરશે

Sep 26, 2020, 10:52 AM IST

ડ્રગ્સ કેસ: મીડિયામાં નામ સામે આવતા કરણ જોહરે તોડ્યું મોન, પાર્ટી વિશે જાણો શું કહ્યું...

ડ્રગ્સ કેસ મામલે નાર્કોટિક્સ કંટ્રોલ બ્યૂરો (NCB)એ આજે દીપિકા પાદુકોણ (Deepika Padukone)ની મેનેજર કરિશ્મા પ્રકાશ (Krishama Prakash), એક્ટ્રેસ રકુલ પ્રીત સિંહ (Rakul Preet Singh), ધર્મા પ્રોડક્શનના એક્ઝીક્યૂટિવ પ્રોડ્યૂસર ક્ષિતિજ પ્રસાદ (Kshitij Prasad) અને અનુભવ ચોપડા (Anubhav Chopra)ની પૂછપરછ કરશે.

Sep 26, 2020, 08:57 AM IST

ડ્રગ્સ કાંડમાં આજે મોટા રહસ્યો ખૂલશે, દીપિકા-સારા-શ્રદ્ધાની આકરી પૂછપરછ કરાશે

  • કુલપ્રીતે પૂછપરછમાં અનેક મોટા ખુલાસા કર્યા છે. તેણે જણાવ્યું કે, ડ્રગ્સ તેમના ઘર પર હતું, અને તે રિયાએ જ રખાવ્યું હતુ.
  • શનિવારે દીપિકા પાદુકોણ, સારા અલી ખાન અને શ્રદ્ધા કપૂર સાથે એનસીબીના અધિકારીઓ પૂછપરછ કરશે

Sep 26, 2020, 07:56 AM IST

NCB પૂછપરછમાં કરિશ્માએ દીપિકા સાથેની ડ્રગ્સ ચેટ પર કર્યો મોટો ખુલાસો

સ્વ. અભિનેતા સુશાંત સિંહ રાજપૂત (Sushant Singh Rajput) કેસથી સંબંધિત ડ્રગ્સ કેસની તપાસનો વ્યાપ દરરોજ વધી રહ્યો છે. ડ્રગ્સ સાથે જોડાયેલ વોટ્સએપ ચેટને દીપિકા પાદુકોણની મુશ્કેલીઓમાં વધારો કર્યો છે

Sep 25, 2020, 06:11 PM IST

ડ્રગ્સ કેસ: Deepika Padukoneની મેનેજરને આ 16 સવાલ પૂછશે NCB, થઇ શકે છે મહત્વના ખુલાસા

ડ્રગ્સ રેકેટ આ મામલે ZEE Newsના સૂત્રોના અહેવાલથી પ્રાપ્ત માહિતી અનુસાર અભિનેત્રી દીપિકા પાદુકોણ (Deepika Padukone)ની મેનેજર કરિશ્મા પ્રકાશ (Karishma Prakash)ની પૂછપરછને લઇને નાર્કોટિક્સ કંટ્રોલ બ્યૂરો (NCB)એ કેટલાક મહત્વના પ્રશ્નોની યાદી તૈયાર કરી છે

Sep 25, 2020, 12:39 PM IST