हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
IPL 2024
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
કાર
કાર News
Technology News
ગરમીમાં લોંગ ડ્રાઈવ પર જતા પહેલાં ખાસ ચેક કરજો ગાડીની આ 6 વસ્તુઓ, નહીં તો ડખો થશે
Car Road Trip: ઉનાળાની રજાઓમાં કાર લઈને ફરવા જવાનું આયોજન છે? તો સૌથી પહેલાં તમારી ગાડીમાં ચકાસી લેજો 6 સૌથી મહત્ત્વની વસ્તુઓ. નહીં તો રસ્તા વચ્ચે લોકો તમારી રીલ ઉતારશે....
May 5,2024, 13:35 PM IST
Health Care Tips
શું તમે પણ તમારી કારમાં પ્લાસ્ટીકની બોટલ રાખો છો? તો આજે જ ચેતી જજો
મોટેભાગે ઘણાં લોકોને કારમાં પાણીની બોટલ રાખીને મુસાફરી કરવાની આદત હોય છે. એમાંય ખાસ કરીને ઘણાં લોકો કારમાં પ્લાસ્ટિકની બોટલ રાખતા હોય છે. જેથી ડ્રાઇવ દરમિયાન તરસ લાગે તો બોટલમાંથી પાણી પી શકીએ. તો આજે જાણી લેજો આ માહિતી...
May 1,2024, 15:08 PM IST
Technology News
ગાડી પર કવર લગાવતા જોર આવે છે? તો તમારી મુશ્કેલી આસાન કરી દેશે આ રિમોટ કવર
Automatic Car Cover: રિમોટ કંટ્રોલ ઓટોમેટિક કારના કવર રિમોટની એક જ ક્લિકથી ખોલી અને બંધ કરી શકાય છે જ્યારે સામાન્ય કારના કવર એકલા કારને લગાવવા અને ઉતારવા મુશ્કેલ હોય છે. જાણીએ કેવું હોય છે રિમોર્ટવાળું ઓટોમેટિક કાર કવર, જે તમારી મુશ્કેલીઓને ચપટીમાં કરી દે છે આસાન.
Apr 25,2024, 16:24 PM IST
Technology News
8 થી 9 લાખ ખર્ચવાની તૈયારી હોય તો આ SUV ગાડી લઈને બની જાઓ રસ્તાના રાજા!
Automatic SUV: 10 લાખ રૂપિયાથી ઓછી કિંમતની આ 5 ઓટોમેટિક SUV માર્કેટમાં મચાવે છે ધૂમ, તમે પણ લઈ આવો, આજુ બાજુવાળા પણ પાડવા લાગશે બૂમ...
Apr 18,2024, 9:40 AM IST
Auto news
શું થોડા ટાઈમમાં ભારતમાં સાવ બંધ થઈ જશે પેટ્રોલ-ડીઝલની ગાડીઓ? જાણો ગડકરીનો જવાબ
Nitin Gadkari: જે પ્રમાણે સમય બદલાઈ રહ્યો છે એ મુજબ ઈંધણમાં પણ બદલાવ આવી રહ્યો છે. લોકો હવે ઈલેક્ટ્રીક વાહનો તરફ વળ્યાં છે. તો સવાલ એ થાય કે પછી પેટ્રોલ-ડીઝલના મોંઘાઘાટ વાહનોનું શું થશે?
Apr 1,2024, 23:07 PM IST
Technology News
થારનો ઠાઠ અને જીમનીનો ઝગમગાટ ઝાંખો પાડવા આવી રહી છે 'ગુરખા'! જોતા જ રહી જશે જોનારા
Force Gurkha: લોકો મહિન્દ્રા ઠારના દિવાના છે પણ તેને પણ ટક્કર માટે તેવી ગાડી હવે માર્કેટમાં આવી રહી છે. એક લૂક જોઈને જ તમે તેના પર ફિદા થઈ જશો.
Mar 28,2024, 12:49 PM IST
Technology News
ગરમી આવતા જ કેમ એક બાદ એક ગાડીઓમાં લાગે છે આગ? આ 7 વાતો ખાસ રાખજો યાદ
કાળઝાળ ગરમીથી સળગી શકે છે તમારી કાર, જાણો બચાવવા માટે શું કરવું જોઈએ? ઉનાળામાં કાળઝાળ ગરમીના કારણે કારમાં આગ લાગવાની ઘટનાઓ બનતી હોય છે. ત્યારે આ વખતે ફેબ્રુઆરીમાં જ ગરમીનો પારો 40 ડિગ્રીએ પહોંચ્યો છે. ત્યારે ગરમીથી બચવા માટે આપણે ગાડીનો ઉપયોગ કરીએ છીએ. ત્યારે કારમાં આગ ન લાગે માટે શું કરવું જોઈએ.
Mar 26,2024, 9:36 AM IST
Auto Mobile Sector
દર 5 મિનિટે વેચાઈ રહી છે આ દમદાર ગાડી, મંત્રી-સંત્રી અને જાનુડીને પણ ગમે છે આ ગાડી!
HYUNDAI MOTORS: દરેકનું સપનું હોય છેકે, તેની પાસે પણ એક કાર હોય, જેમાં બેસીને તે પોતાના પરિવાર અથવા પોતાના પ્રિયજનો સાથે સફરની મજા માણી શકે. ત્યારે આજે આ આર્ટિકલમાં વાત કરવામાં આવી છે એક એવી ગાડીની જે વર્ષોથી સૌ કોઈની પસંદ છે. સેલિંગમાં આઠ વર્ષથી છે અવ્વલ...
Feb 20,2024, 10:16 AM IST
Auto news
સાવ સસ્તામાં ટાટાએ લોન્ચ કરી ઓટોમેટિક ગિયરબોક્સવાળી દેશની પહેલી CNG કાર!
Tata Tiago CNG અને Tigor CNG AMT: શું તમે પણ સાવ સસ્તામાં શાનદાર ગાડી શોધી રહ્યાં છો? ડિલરોના ધક્કા ખાવાને બદલે એકવાર લઈ આવો ટાટાના શો રૂમની મુલાકાત...સપનું થઈ જશે સાકાર...
Feb 15,2024, 15:37 PM IST
Auto news
પંજાબ પોલીસના કાફલામાં સામેલ થઈ 71 જાદુઈ ગાડીઓ! જાણો શું છે ખાસિયત
Kia Carens: કિયાએ જાહેરાત કરી છે કે તેણે પંજાબ પોલીસને 71 ખાસ કસ્ટમાઈઝ્ડ કેરેન્સ કાર પહોંચાડી છે. આ કારમાં એવું તો શું ખાસ છે તે જાણીને તમે પણ ચોંકી જશો...
Feb 15,2024, 15:52 PM IST
Auto news
સસ્તામાં સનરૂફવાળી કાર લેવી છે? આ 4 ગાડીઓ છે સૌથી ટકાટક
Cars With Sunroof: સનરૂફ સાથેની આ સૌથી સસ્તી કાર છે, તે તમારા બજેટમાં તરત જ ફિટ થઈ જશે! ભારતીય બજારમાં સનરૂફવાળી કારની ભારે માંગ છે. ઘણા લોકો તેમની નવી કારમાં આ સુવિધા ઈચ્છે છે.
Feb 13,2024, 11:27 AM IST
Car Gadgets
યમરાજને પણ પટ્ટી પડાવીને તમને બચાવી શકે છે કારના આ ગેજેટ્સ, તમારી ગાડીમાં છે?
Car Gadgets: આ ગેજેટ્સને કારમાં રાખીને, તમે તમારી જાતને મુશ્કેલીમાં મુકવાથી બચાવી શકો છો, દરેક કાર માલિકે કારમાં આવા ગેજેટ્સ ખાસ રાખવા જોઈએ. કિંમત પણ નથી હોતી વધારે....
Feb 12,2024, 13:08 PM IST
Auto news
કાર વીમામાં આ 3 એડ-ઓન કવર લેવાનું ભૂલશો નહીં, ગાડી ઠોકાશે ત્યારે બહુ કામ લાગશે
Car Insurance Add-On Covers: જો તમારી પાસે કાર હોય તો તેનો પણ વીમો લેવો જોઈએ, પછી ભલે તે થર્ડ પાર્ટી ઈન્સ્યોરન્સ હોય. ભારત સરકારે મોટર વાહનો માટે થર્ડ પાર્ટી વીમો ફરજિયાત બનાવ્યો છે.
Feb 8,2024, 15:18 PM IST
Auto news
Cheapest CNG SUV In India: સાવ સસ્તામાં મળે છે આ Top CNG SUV CAR
Cheapest CNG SUV In India: ભારતીય કાર માર્કેટમાં SUVનો હિસ્સો વધી રહ્યો છે. હવે જો તમે SUV ખરીદવા માંગો છો પરંતુ તેની સાથે તમે CNG SUV ખરીદવા માંગો છો, તો હાલમાં વિકલ્પો મર્યાદિત છે. અમે તમારા માટે 3 સસ્તું SUV વિશે માહિતી લાવ્યા છીએ જે CNG સાથે આવે છે.
Feb 8,2024, 9:44 AM IST
Auto news
નવી ગાડી ખરીદતા પહેલાં આ 8 મુદ્દા રાખો ધ્યાનમાં, સસ્તામાં મળશે સારી કાર
Car Buying Tips: નવી કાર ખરીદવી એ કોઈપણ સામાન્ય માણસ માટે એક મોટો નિર્ણય છે કારણ કે તેમાં ઘણા પૈસા ખર્ચ થાય છે. તેથી, તે મહત્વપૂર્ણ છે કે તમે કાર ખરીદતા પહેલાં પૂરતી તપાસ કરો, રિસર્ચ કરો, લાગતા વળતા સાથે પૂછપરછ કરો. આટલી મહેનત કરશો તો તમને બેસ્ટ કાર મળશે.
Feb 6,2024, 11:57 AM IST
Car Hacks
તમારી ગાડીમાં અચૂક હોવી જોઈએ આ વસ્તુઓ, સેલ મારતા પહેલાં કરી લેજો ચેક
Car Hacks: તમારી કાર રસ્તામાં બગડી શકે છે અથવા તમે બીમાર પણ પડી શકો છો, આવી સ્થિતિમાં તમારે કેટલાક હેક્સ વિશે જાણવું જોઈએ જે તમારો ઘણો સમય બચાવી શકે છે અને તમને મુશ્કેલીમાં આવવાથી પણ બચાવી શકે છે.
Jan 23,2024, 9:21 AM IST
Car Emergency Indicator
Indicator: કારના ડિસ્પ્લે પર લબુક-ઝબુક કરતી દેખાય આ લાઈટો તો શું કરવું?
Car Emergency Indicator: ગ્રાહકોના પૈસા બચાવવા માટે કાર કંપનીઓ કારમાં પહેલાથી જ આવા ઈન્ડીકેટર લગાવે છે જે કારમાં ખામી સર્જાય તે પહેલા જ જણાવે છે કે કયા ભાગમાં સમસ્યા છે.
Jan 21,2024, 15:48 PM IST
Car Selling
Old Car Selling: જૂની કાર વેચીને મેળવો તગડા રૂપિયા, અપનાવો આ જબરદસ્ત ટિપ્સ
Old Car Selling: આ ટીપ્સનો ઉપયોગ કરીને, તમે તમારી કારને ઓછી કિંમતે વેચી શકો છો, દરેક કાર માલિકને તેમના વિશે જાણવું જોઈએ. જો તમારી પાસે પણ આ જાણકારી હશે તો તમને મળશે જુની કારના બદલામાં સારા રૂપિયા...
Jan 21,2024, 15:00 PM IST
Auto news
સૌથી સસ્તી 5 ઈલેક્ટ્રિક કાર! 8 લાખમાં શાનદાર સવારી, 450km થી વધુ છે એક ગાડીની રેન્જ
Affordable Electric Cars: ભારતીય ઇલેક્ટ્રિક કાર બજાર ઝડપથી વિસ્તરી રહ્યું છે. વર્ષ 2024 ની શરૂઆતથી નવા મોડલ પણ માર્કેટમાં ઉતરી રહ્યાં છે. હવે ઈલેક્ટ્રિક કારના મામલામાં કાર કંપનીઓ વચ્ચે મુકાબલો જબરદસ્ત થવાનો છે. માત્ર 8 લાખમાં મળે છે આ શાનદાર ઈલેક્ટ્રિક કાર...
Jan 16,2024, 13:09 PM IST
aanand mahindra
આનંદ મહિન્દ્રાનો ચોંકાવનારો ખુલાસો, જો સ્કોર્પિયો હિટ ન થઈ હોત તો નોકરી ગુમાવી હોત!
Anand Mahindra: તમને શું લાગે છે સફળતા એમ જ મળે છે. અમે અહીં એક એવા બિઝનેસમેનની વાત કરી રહ્યાં છીએ જેઓએ ખુલાસો કર્યો છે કે મારી નોકરી પર પણ જોખમ હતું. જો સ્કોર્પિયોને લોન્ચ કરવામાં સફળતા મળી ન હોત તો આનંદ મહિન્દ્રાને તેમના પદ પરથી હટાવી દેવામાં આવ્યા હોત. હા એ સાચું છે. આનંદ મહિન્દ્રાએ પોતે આ સ્ટોરી શેર કરી છે.
Jan 12,2024, 13:56 PM IST
Trending news
Usury
પોલીસમાં ફરજ બજાવતા જવાનના માતા-પિતાએ જ વ્યાજખોરના ત્રાસથી જીવન ટુંકાવી લીધુ
sushil kumar modi
બિહારના પૂર્વ Dy.CM સુશીલકુમાર મોદીનું નિધન, કેન્સરથી પીડિત હતા
IPL 2024
GT vs KKR: અમદાવાદમાં વરસાદને કારણે મેચ રદ્દ, ગુજરાત ટાઈટન્સ પ્લેઓફની રેસમાંથી બહાર
Gujarat Weather
રાજ્યના 41 તાલુકાઓમાં પડ્યો વરસાદ, બે લોકોના મોત, તંત્રને સતર્ક રહેવા આપી સૂચના
Lok Sabha Election 2024
ચૂંટણીનો ચોથો તબક્કો પૂરો, કેટલું થયું મતદાન..સ્વિંગ વોટર્સના કારણે પરિણામ બદલાશે?
Ahmedabad
નિકોલના PI કેડી જાટ સામે આરોપ લગાવનાર બંને PSI ની તાત્કાલીક અસરથી બદલી
Mumbai rains
મુંબઈમાં આંધી તોફાન સાથે વરસાદ બન્યો આફત, હોર્ડિંગ પડતા 8 લોકોએ જીવ ગુમાવ્યા
Paresh Goswami
આગામી ત્રણ દિવસ ભારે, ગાજવીજ અને ભારે પવન સાથે તોફાની વરસાદ પરેશ ગોસ્વામીની આગાહી
Lok Sabha Election 2024
BJP હવે 400 પારનો નારો ભૂલી જાય, ફલોદી સટ્ટા બજારની નવી આગાહી, જાણો કોને થશે ફાયદો
Angadia firms
આંગડિયા પેઢીઓ બની કાળા નાણાનો અડ્ડો, ક્રિકેટ સટ્ટાની આડમાં દુબઈ સુધી જોડાયા તાર