કાશ્મીર

Sunday Special: Call for Vocal for Local in Mann Ki Baat PT8M9S
Sunday Special: Country Will Change With Resolution Of Economic Cleanliness PT6M19S

રવિવાર સ્પેશિયલ: આર્થિક સ્વચ્છતાના સંકલ્પથી બદલાશે દેશ

Sunday Special: Country Will Change With Resolution Of Economic Cleanliness

Sep 26, 2021, 10:20 PM IST
Sunday Special: Disaster Of Gulab Cyclone PT5M2S
EDITOR'S POINT: Politics Of Controversy In Milk Politics PT7M18S

EDITOR'S POINT: દૂધિયા રાજકારણમાં વિવાદની રાજનીતિ

EDITOR'S POINT: Politics Of Controversy In Milk Politics

Sep 4, 2021, 10:15 PM IST
EDITOR'S POINT: Kashmir Issue Of Taliban PT7M35S

EDITOR'S POINT: તાલિબાનનો કાશ્મીર રાગ

EDITOR'S POINT: Kashmir Issue Of Taliban

Sep 4, 2021, 10:15 PM IST
EDITOR'S POINT: OBC Anamat Par Aar Paar PT3M55S

EDITOR'S POINT: OBC અનામત પર આરપાર

EDITOR'S POINT: OBC Anamat Par Aar Paar

Sep 4, 2021, 10:10 PM IST
EDITOR'S POINT: Coronavirus Third Wave In India PT4M54S
EDITOR'S POINT: Standard 6 to 8 Schools Will Open From 18 February PT6M4S

DDC Result: J&Kમાં ઈતિહાસ રચી નાખ્યો BJP એ, 70થી વધુ બેઠકો મેળવી બન્યો સૌથી મોટો પક્ષ

જમ્મુ અને કાશ્મીરના જિલ્લા વિકાસ પરિષદના પરિણામ આવી ગયા છે. પરિણામોમાં સાત પાર્ટીઓના બનેલા ગુપકાર ગઠબંધને સૌથી વધુ સીટો મેળવી છે. જ્યારે ભાજપે તો ઈતિહાસ રચ્યો છે જે સૌથી મોટી પાર્ટી બનીને ઊભરી છે.

Dec 23, 2020, 08:50 AM IST

એક સુરતી ઉદ્યોગપતિ હવે કાશ્મીરીઓને આત્મનિર્ભર બનાવશે, કર્યું મોટું સાહસ

  • એમ્બ્રોઇડરી મશીનરી ઉદ્યોગપતિ સુભાષ ડાવરના મનમાં વિચાર આવ્યો હતો કે કશ્મીરીઓ માટે ભરતકામના મશીનો કાશ્મીરમાં લગાવવા જોઈએ અને ત્યાંના રહેવાસીઓને કપડાં પર વિવિધ પ્રકારની કારીગરી કરનારાઓને વિકાસની નવી તક આપવામાં આવે

Nov 27, 2020, 07:23 AM IST

JK ના પંચાયતની ચૂંટણીમાં 'ગુપકાર ગેંગ' સાથે કોંગ્રેસનો હાથ, ભાજપે આ રીતે કર્યો હુમલો

ભાજપે જમ્મૂ કાશ્મીરની પંચાયત ચૂંટણીમાં ગુપકાર એલાયન્સ સાથે હાથ મિલાવતાં કોંગ્રેસ પર નિશાન સાધ્યું છે. ભાજપના રાષ્ટ્રીય પ્રવક્તા સંબિત પાત્રા (Sambit Patra)એ કહ્યું કે ગુપકાર ગ્રુપની સાથે હાથ મિલાવી કોંગ્રેસે દેશને પોતાનો અસલી રંગ બતાવી દીધો છે.  

Nov 16, 2020, 12:50 PM IST

કાશ્મીરના ગુલમર્ગ-પહેલગામમાં સિઝનની પહેલી હિમવર્ષા, કંઇક આવો છે સુંદર નજારો

કાશ્મીર (Kashmir)માં સિઝનની પહેલી હિમવર્ષાએ પર્યટન ઉદ્યોગમાં નવો ઉત્સાહ ભરી દીધો છે. કાશ્મીરના હિલ સ્ટેશન ગુલમર્ગ-પહેલગામ (Gulmarg-Pahalgam)માં થયેલી હિમવર્ષાથી અહીં પર્યટકોની અવરજવર શરૂ થઇ ગઇ છે.

Nov 15, 2020, 04:35 PM IST

આ દેશે PAK ને કહ્યું- કાશ્મીરમાં વધારો આતંકવાદ, શરૂ કરી હથિયારોની સપ્લાઇ

તુર્કી હવે ખુલીને કાશ્મીરમાં આતંક્વાદને વધારવા માટે પાકિસ્તાનની મદદ કરી રહ્યું છે. તમને જણાવી દઇએ કે ચીન બાદ હવે તુર્કીએ પણ પાકિસ્તાન (Pakistan) ને હથિયારની સપ્લાઇ શરૂ કરી દીધી છે.

Oct 23, 2020, 06:21 PM IST