કિરણ રિજિજુ

મોદી સરકારના કાયદા મંત્રીનું મોટું નિવેદન, ‘રાજકારણીઓ ફસાઈએ ત્યારે જજને આગળ કરી દઈએ છીએ’

ગાંધીનગરમાં આવેલ NFSU ના નવા પ્રકલ્પોની કેન્દ્રીય મંત્રી કિરણ રિજિજુ (kiren rijiju) એ આજે શરૂઆત કરાવી હતી. આ પ્રસંગે સુપ્રિમ કોર્ટના જજ એમ.આર. શાહ, ગુજરાત હાઈકોર્ટના કાર્યકારી મુખ્ય જજ આર.એમ.છાયા પણ હાજર રહ્યા હતા. ત્યારે આ પ્રસંગે કાયદા મંત્રીએ મોટુ નિવેદન આપ્યુ છે. તેમણે એક મુદ્દે હળવી ટકોર કરતા કહ્યું કે, અમે રાજકારણીઓ જ્યારે ફસાઈ જઈએ છીએ ત્યારે જજોને આગળ કરી દઈએ છીએ. અમારી વચ્ચે કોઈ ટકરાવ નથી. જજો જે કહે છે તે લાગુ અમારે કરવાનું હોય છે, એટલે અમે એમને ખૂબ સાંભળીએ છીએ. સરકાર અને ન્યાયપાલિકા વચ્ચે તાલમેલ ખૂબ જરૂરી છે. એવા ઘણા કાયદાઓ છે જેમનો અમલ નથી થતો. આ સરકાર એકદમ એક્શન મોડમાં છે અને આરામ શબ્દ અમારી ડિક્શનરીમાં જ નથી. પ્રધાનમંત્રી રજા નથી લેતા, તો મંત્રીઓ કેવી રીતે લઈ શકે. 

Sep 26, 2021, 01:14 PM IST
Ahmedabad: Kiren Rijiju Commences Khel Mahakumbh PT1M48S

અમદાવાદ: ખેલ મહાકુંભનો થયો પ્રારંભ , રમત-ગમત મંત્રી કિરણ રિજિજુ રહ્યા ઉપસ્થિત

અમદાવાદના બોપલથી રમત સ્પર્ધાની શરૂઆત કરવામાં આવી છે. સીએમ રૂપાણી, રમત-ગમત મંત્રી કિરણ રિજિજુ, અને આનંદીબેન પટેલ આ તકે ખાસ ઉપસ્થિત રહ્યા છે.

Sep 8, 2019, 02:55 PM IST

રાષ્ટ્રીય સ્તરની સ્વિમરનું શારીરિક શોષણ, રમત મંત્રીની કડક કાર્યવાહી

રમત ગમત મંત્રાલયે માહિતી આપી છે કે ગોવા સ્વિમિંગ એસોસિએશનના આરોપી કોચ સુરજીત ગાંગુલીનો કોન્ટ્રાક્ટ રદ્દ કરી દીધો છે

Sep 5, 2019, 05:15 PM IST
In Conversation With Kiren Rijiju About His Gujarat Visit PT2M23S

જુઓ કેન્દ્રીય ખેલ મંત્રી કિરણ રિજિજુની Zee 24 કલાક સાથે ખાસ વાતચીત

કિરણ રિજિજુ આજે ગુજરાતની મુલાકાતે છે.બપોરના લગભગ 1.30 વાગ્યે તે અમદાવાદ પહોંચ્યા અને ત્યારબાદ તે ગાંધીનગર સ્પોર્ટસ ઓથોરિટી ઓફ ઈન્ડિયામાં કોચ અને ટ્રેઈનિંગ લઈ રહેલા રમતવીરો સાથે મુલાકાત કરી.તો સાંજના 6 વાગ્યાની આસપાસ તે અમદાવાદમાં ટ્રાન્સ્ટેડિયામાં ભારત અને નોર્થ કોરિયા વચ્ચેની ફૂટબોલ મેચ નિહાળશે.

Jul 13, 2019, 05:50 PM IST

કિરણ રિજિજુએ -40 ડિગ્રી તાપમાનમાં પહોંચી જવાનોનો વધાર્યો ઉત્સાહ, ચલાવ્યું સ્નો સ્કૂટર

ભારત-ચીન સરહદ પર દેશની અંતિમ પોસ્ટ રિમખિમ પર તૈના જવાનો બારેમાસ કડકડતી ઠંડીમાં જ દિવસો પસાર કરતા હોય છે, તેમ છતાં દેશની સરહદમાં દુશ્મન ઘુસણખોરી ન કરે તેના માટે તેઓ દરેક ક્ષણે જાગતા રહે છે 

Jan 31, 2019, 04:56 PM IST

VIDEO: મેચુકા ફેસ્ટિલવ માટે અરૂણાચલ પ્રદેશ પહોંચ્યો સલમાન, પર્વતોમાં ચલાવી સાઈકલ

અરૂણાચલ પ્રદેશમાં આયોજિત પરંપરાગત મેચુકા ફેસ્ટિવલના ઉદ્ઘાટન સમારોહમાં બોલિવૂડ સ્ટાર સલમાન ખાન પહોંચ્યો હતો, અહીં તેણે કેન્દ્રીય મંત્રી કિરણ રિજિજુ અને અરૂણાચલ પ્રદેશના મુખ્યમંત્રી પેમા ખાંડુ સાથે પર્વતોમાં સાઈકલ પણ ચલાવી હતી 

Nov 22, 2018, 09:28 PM IST