કૂટણખાનું

થરાદમાં ગ્રાહકો પાસેથી બે-બે હજાર રૂપિયા લઈ કૂટણખાનું ચલાવતા પરિવાર, ત્રણની ધરપકડ

બનાસકાંઠાના થરાદમાં ગ્રાહકો પાસેથી બે-બે હજાર રૂપિયા લઈને કૂટણખાનું ચલાવતા પરિવારને સ્થાનિક પોલીસે ઝડપી પાડ્યો છે. થરાદની માં, દીકરો અને દીકરી આ અનૈતિક પ્રવૃતિ કરાવતા હતા. થરાદ પોલીસે બનાવટી ગ્રાહક મોકલીને પરિવારને ઝડપી પશ્ચિમ બંગાળની યુવતીને દેહવિક્રયમાંથી મુક્ત કરાવી છે.

Oct 12, 2020, 04:03 PM IST

રાજકોટ : પોશ એરિયાના સ્પામા ચાલતો હતો દેહનો ધંધો, આલિશાન રૂમમાં થતી રંગરેલિયા

દિલ્હીની યુવતીઓને બોડી મસાજનું કામ કરવાના બહાને બોલાવી બાદ તેમની પાસે રૂપિયા ૩૦૦૦ થી લઇ ૫૦૦૦ સુધી માં દેહવ્યાપાર કરાવવામાં આવતો હતો

Oct 8, 2020, 04:28 PM IST

વસ્ત્રાપુર લેક નજીક સ્પાના નામે ચાલતા કૂટણખાનાનો પર્દાફાશ, 4ની ધરપકડ

વસ્ત્રાપુર લેક નજીક આવેલા આમ્રપાલી લેકવ્યૂ બિલ્ડિંગમાં ચાલતા સ્પામાં વસ્ત્રાપુર પોલીસે રેડ કરી હતી. આંતરરાજ્ય અને વિદેશમાંથી આવેલી 5 યુવતીઓને છોડાવવામાં આવી હતી. આંતરરાજ્ય અને વિદેશથી આવેલી 5 યુવતીઓને છોડાવવામાં આવી હતી. જ્યારે સ્પાના માલિક, મેનેજર અને સંચાલક સહિત 4 લોકોની ધરપકડ કરવામાં આવી હતી. કે. ડિવિઝન એસીપી એમ.એ પટેલને મળેલી બાતમીના આધારે વસ્ત્રાપુર પોલીસની ટીમે બુધવારે ધ રિટ્ઝ વેલનેસ સ્પામાં દરોડો પાડ્યો હતો.

Dec 28, 2019, 12:07 AM IST

રંગીલા રાજકોટમાંથી કૂટણખાનું ઝડપાયું, રંગરેલીયા મનાવતા 5 લોકોની ધરપકડ

પોલીસે ગેસ્ટહાઉસનું સંચાલન કરનાર બીએસએનએલના બિલ્ડીંગ સુપરવાઈઝર, ગેસ્ટહાઉસના કેરટેકર, તેની પત્ની અને પુત્ર સહિત 5 શખ્સોની પોલીસે કરી ધરપકડ હતી.

Oct 17, 2018, 09:48 AM IST