close

News Wrapએડિટરની પસંદગીના મુખ્ય સમાચાર મેળવો સીધા તમારા મેઇલબોક્સમાં

કેન્દ્ર સરકાર

7મું પગારપંચઃ કર્મચારીઓને 3 વર્ષમાં થશે સૌથી વધુ ફાયદો, મોંઘવારી ભથ્થું પણ વધશે

મોદી સરકાર 2.0ના પ્રથમ બજેટ 2019માં સરકારી કર્મચારીઓ માટે કોઈ વિશેષ જાહેરાત થઈ નથી, જેમ કે ટેક્સ સ્લેબમાં કોઈ ફેરફાર થયો નથી કે, આવકવેરાની મર્યાદા પણ વધારવામાં આવી નથી 
 

Jul 9, 2019, 07:08 PM IST

કેન્દ્રએ આપ્યો દિલ્હી સરકારને મોટો ઝટકો, મેટ્રોમાં મહિલાઓની નિ:શુલ્ક યાત્રાનો પ્રસ્તાવ કર્યો રદ

કેન્દ્ર સરકાર તરફથી દિલ્હીની કેજરીવાલ સરકારને ગુરૂવારે મોટો ઝડકો આપવામાં આવ્યો છે. કેન્દ્ર સરકારે દિલ્હી મેટ્રોમાં મહિલાઓને નિ:શૂક્લ યાત્રા કરવા માટે મોકલવામાં આવેલા પ્રસ્તાવને રદ કરી દેવામાં આવ્યો છે.

Jun 27, 2019, 03:01 PM IST

સમુદ્રની સફર કરનારા ગુજરાતીઓ માટે ખુશ ખબરી, આ સ્થળે પણ શરૂ થશે રો-રો ફેરી

ભરૂચના દહેજ અને ભાવનગરના ઘોઘા વચ્ચે રો-રો ફેરીની સફળ શરૂઆત થયા બાદ તેનો વિસ્તાર વધારવાની માંગ સતત થઇ રહી છે. રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર પણ એ ઈચ્છી રહી છે કે, રસ્તા અને રેલ્વેની સાથે દરિયાનો પણ મુસાફરી માટે ઉપયોગ થાય, તેને જ ધ્યાનમાં રાખીને ગુજરાત સરકાર આ દિશામાં કામ કરી રહી છે. 

Jun 26, 2019, 08:54 PM IST

19 સરકારી કંપનીઓને લાગશે ખંભાતી તાળા, નવી કેન્દ્ર સરકારે આપી મંજૂરી, જૂઓ લિસ્ટ....

ભારે ઉદ્યોગ અને જાહેર સાહસ મંત્રાલય તરફથી સસંદમાં પુછવામાં આવેલા એક સવાલના જવાબમાં જણાવાયું છે કે, કેન્દ્ર સરકાર તરફથી નુકસાન કરી રહેલી 19 સરકારી કંપનીઓને બંધ કરવાની મંજૂરી આપી દેવાઈ છે 
 

Jun 25, 2019, 11:44 PM IST

બિહારમાં બેકાબૂ મગજના તાવને લઇ સુપ્રીમમાં અરજી, કોર્ટે કેન્દ્ર અને રાજ્ય સરકારને આપી નોટિસ

બિહારમાં બેકાબૂ મગજનો તાવ એટલે ઇન્સેફાઇટિસ સિંડ્રોમ (એઇએસ)ના કહેરથી બાળકોને બચાવવા અને તત્કાલ નિષ્ણાતોની મેડિકલ બોર્ડ રચનાની માગ કરતી અરજી પર સુપ્રીમ કોર્ટે કેન્દ્ર, બિહાર અને ઉત્તર પ્રદેશ સરકારને નોટિસ આપી જવાબ માગ્યો છે.

Jun 24, 2019, 11:43 AM IST

CM કેજરીવાલે કહ્યું- ‘24 કલાકમાં 9 હત્યા’, પોલીસ પર ઉઠાવ્યો સવાલ, મળ્યો આ જવાબ...

શનિવારથી અત્યાર સુધીમાં ત્રણ અલગ-અલગ ઘટનાઓમાં 9 હત્યા થઇ છે. આમ આદમી પાર્ટી (AAP)એ આ ઘટનાઓને લઇને કાયદો તેમજ વ્યવસ્થા માટે કેન્દ્ર સરકાર પર નિશાન સાધ્યું હતું. દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલે કહ્યું કે, રાજધાનીમાં ગુનાહિત ગુના વધી રહ્યાં છે.

Jun 24, 2019, 08:25 AM IST

પ્રી-બજેટ બેઠકમાં નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે ગુજરાત માટે કેન્દ્રીય સહાયની કરી માગ

કેન્દ્રીય નાણામંત્રીને ગુજરાત તરફથી 7 સુચનો રજૂ કર્યા અને સાથે રાજ્યની કેટલીક યોજનાઓમાં કેન્દ્ર સરકારને પણ સહભાગી થવા જણાવ્યું 
 

Jun 21, 2019, 05:08 PM IST

સર્વદળીય બેઠકમાં બોલ્યા ગુલામ નબી, વિપક્ષનો અવાજ દબાવવાનો પ્રયત્ન

ગુલામ નબી આઝાદે કહ્યું કે, કેટલાક મુદ્દા છે જેના પર સરકારે ધ્યાન આપવાની જરૂરીયા છે. ખેડુત, દુષ્કાળ અને પીવાના પાણી પર ધ્યાન આપવાની જરૂરીયા છે. દેશમાં 45 વર્ષમાં સૌથી વધારે બેરોજગારી વધી છે. તેના પર ધ્યાન આપવાની જરૂરીયાત છે.

Jun 16, 2019, 03:01 PM IST

કેબિનેટે આપી નવા ટ્રિપલ તલાક બિલને મંજૂરી, JKમાં વધુ 6 મહિના માટે રાજ્યપાલ શાસન

કેન્દ્રીય કેબિનેટની બેઠકમાં આજે નવા ટ્રિપલ તલાક બિલને મંજૂરી આપી દીધી છે. 

Jun 12, 2019, 07:43 PM IST

ગુજરાતમાં વાવાઝોડના સંકટને લઇને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે જાહેર કરી એડવાઇઝરી

રાજ્યમાં વાયુ વાવાઝોડાને લઇને કેન્દ્ર સરકાર પણ સતર્ક છે અને કેન્દ્ર સરકાર દ્વારા સતત રાજ્ય સરકારનો સંપર્ક કરવામાં આવી રહ્યો છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ સતત મોનીટરીંગ કરી રહ્યા છે. ત્યારે હવે કેન્દ્રીય ગૃહમંત્રાલયે વાયુ વાવાઝોડાને લઇને એડવાઇઝરી જાહેર કરી છે. જેમાં રાજ્ય સરકારને તાકીદના પગલાં ભરવા સૂચના આપવામાં આવી છે. 

Jun 11, 2019, 09:35 PM IST

પશ્ચિમ બંગાળ હિંસા પર કેન્દ્રએ આપી સલાહ, મમતા સરકારે કહ્યું, ‘સ્થિતિ નિયંત્રણમાં છે’

પશ્ચિમ બંગાળની મમતા બેનરજી સરકારે કેન્દ્રને એક પત્ર લખી કહ્યું છે કે રાજ્યમાં લોકસભા ચૂંટણી બાદ અથડામણની અસાધારણ ઘટનાઓ થઇ હતી. પરંતુ સ્થિતિ ‘નિયંત્રણમાં’ છે. તૂણમૂલ કોંગ્રેસ અને ભાજપના કાર્યકર્તાઓ વચ્ચે હિંસામાં શનિવારના ચાર લોકોના મોત બાદ કેન્દ્રએ રવિવારે એક પરામર્શ જારી કર્યો હતો

Jun 10, 2019, 09:19 AM IST

તમિલનાડુ: 60 ના દશકનું ભુત ફરી ધુણ્યું, હિંદી નામો પર કાળા કુચડા ફેરવાયા

તમિલનાડુના તિરુચિરાપલ્લીમાં બીએસએનએલ હવે એરપોર્ટ સહિત કેન્દ્ર સરકારનાં કાર્યાલયોમાં લાગેલી નામની પટ્ટિકાઓ પર લખેલા હિંદી નામો પર કાળા કુચડા માર્યા હતા. પોલીસે જણાવ્યું કે, આ કેસ શનિવારે સવારે પ્રકાશમાં આવ્યો. તેમણે જણાવ્યું કે, આ બોર્ડો પર અંગ્રેજીનાં શબ્દોને વિરુપિત નથી કરવામાં આવ્યા. 

Jun 9, 2019, 12:07 AM IST
Central Govt. to Form Various Committees PT3M18S

કેન્દ્ર સરકારની કેબિનેટની વિવિધ સમિતિઓની રચના, જુઓ વિગત

કેન્દ્ર સરકારે કેબિનેટની વિવિધ સમિતિઓની રચના કરી છે.પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કેબિનેટના સભ્યોની બનેલી આઠ સમિતિની રચના કરી.કેન્દ્ર સરકાર સંબંધિત નિર્ણયો આ સમિતિ કરશે.

Jun 6, 2019, 11:05 AM IST

રામ વિલાસ વેદાંતીનું મોટું નિવેદનઃ "2024માં શરૂ થશે રામ મંદિરનું નિર્માણ, કાશ્મીરમાંથી દૂર થશે ધારા 370"

રામવિલાસ વેદાંતીએ દાવો કર્યો કે, કેન્દ્ર સરકાર 2020માં રાજ્યસભામાં બહુમત મળી ગયા બાદ પ્રથમ તબક્કામાં કાશ્મીરમાંથી ધારા 370 નાબૂદ કરશે. 
 

Jun 3, 2019, 10:50 AM IST

ઘટી ગયું મે મહિનામાં GST કલેક્શન, સરકારની આવકને પડ્યો મોટો ફટકો

મે મહિનામાં સરકારને જીએસટી દ્વારા 1 લાખ 289 કરોડની આવક થઈ છે, વર્ષ 2019માં કુલ GST કલેક્શન 1 લાખ કરોડ 289 કરોડનું રહ્યું છે, જેમાં CGSTનો હિસ્સો 17,811 કરોડ અને SGSTનો હિસ્સો 24,462 કરોડનો છે 
 

Jun 2, 2019, 01:14 PM IST

પૂર્વ વિદેશ સચિવ જયશંકર કેબિનેટમાં, ક્રાઇસિસ મેનેજરના રૂપમાં ઓળખ

પૂર્વ વિદેશ સચિવ એસ. જયશંકરને મોદી સરકારના કેબિનેટમાં સ્થાન મળ્યું છે. તેમનું પૂરુ નામ સુબ્રમણ્યમ જયશંકર છે. જયશંકર અમેરિકા, ચીન સહિત આસિયાનના વિભિન્ન દેશોની સાથે ઘણી કુટનીતિક વાતચીતનો ભાગ રહી ચુક્યા છે.

May 30, 2019, 09:25 PM IST

નવી મોદી સરકાર વ્યાપારીઓને આપશે મોટી રાહત, એકસાથે મળશે GST રિફંડ

વર્તમાનમાં જીએસટી રિફંડના 50 ટકાની ચુકવણી કેન્દ્ર સરકાર કરે છે, બાકી 50 ટકા રાજ્ય સરકાર કરે છે, જેથી તેમાં ઘણો સમય લાગે છે. 
 

May 26, 2019, 01:57 PM IST
Central Govt. to keep eye on Gujarat's Water Dams PT2M26S

ગુજરાતમાં જળસંકટને લઈને કેન્દ્ર અને રાજ્ય સરકાર ચિંતિત,લેશે જરૂરી પગલા

ગુજરાતમાં જળસંકટને લઈને કેન્દ્ર અને રાજ્ય સરકાર ચિંતિત,લેશે જરૂરી પગલા.કેન્દ્રિય કેબીનેટ સેક્રેટરી વીડિયો કોન્ફરન્સ કરીને પાણીની સ્થિતિનો તાગ મેળવશે.

May 21, 2019, 08:20 AM IST
Central Govt. to keep eye on Gujarat's Water Dams PT2M14S

કેન્દ્રિય જળ આયોગ કેમ રાખી રહ્યું છે ગુજરાતના ડેમ પર નજર?

ગુજરાતમાં જળસંકટને લઈને કેન્દ્ર અને રાજ્ય સરકાર ચિંતિત,લેશે જરૂરી પગલા.

May 20, 2019, 11:10 AM IST
Ahmedabad Airport May Use Israeli System At Airport to stop entry of Animals on Run Way PT1M19S

અમદાવાદ એરપોર્ટ પર મંગાવવામાં આવશે ઇઝરાયેલથી સીસ્ટમ

અમદાવાદ: એરપોર્ટ ઓથરીટીનો નિર્ણય, રન-વે પર પ્રાણીઓનો પ્રવેશ અટકાવવા લેવાયો નિર્ણય. 50 કરોડના ખર્ચે આધુનિક પેરામીટર ઈન્ટુઝન ડિટેક્શન સીસ્ટમ લગાવવામાં આવશે. રન-વેની આસપાસની દિવાલથી પ્રાણીઓના પ્રવેશ સમયે વીડિયો રેકોર્ડ અને એલાર્મ વાગશે. ઇઝરાયેલથી મંગાવવામાં આવેલી સીસ્ટમ કેન્દ્ર સરકારની મંજૂરી બાદ એક વર્ષમાં લગાવવામાં આવશે,એરપોર્ટ નિયામક મનોજ ગંગલ દ્વારા કેન્દ્ર સરકારને પ્રસ્તાવ મોકલાયો હતો.

May 17, 2019, 12:15 PM IST