close

News Wrapએડિટરની પસંદગીના મુખ્ય સમાચાર મેળવો સીધા તમારા મેઇલબોક્સમાં

army

સરહદનાં સિપાહીથી ખેતરનાં ખેડુત સુધી, કઇ રીતે મદદગાર છે ISRO

ISRO 15 જુલાઇએ Chandrayaan-2 લોન્ચ કરવાનું છે, પરંતુ ઇસરો માત્ર ચંદ્ર અને મંગળ પર જ સેટેલાઇટ નથી છોડતું

Jul 14, 2019, 10:34 PM IST

કાશ્મીરમાં પથ્થરબાજોને પછાડવા માટે સેનાને મળશે નવું જબરદસ્ત 'હથિયાર', ખાસ જાણો

જમ્મુ અને કાશ્મીરમાં સુરક્ષાદળો આતંકીઓ વિરુદ્ધ આકરી કાર્યવાહી કરી રહ્યાં છે. સુરક્ષાદળો આકરા પાણીએ છે. આતંકીઓનું જીવવું હરામ થઈ ગયું છે.

Jun 24, 2019, 03:50 PM IST

સોમનાથના જાલેશ્વર વિસ્તારમાં લોકોનો જીવ બચાવતા પોલીસ કર્માચારી જોખમમાં મુકાયો

વેરાવળના જાલેશ્વર વિસ્તારમાં લોકોના જીવ બચાવવાની કવાયત કરી રહેલા પોલીસ કર્મચારીઓના જીવ જોખમમાં મુકાયા હતો. સમુદ્રના મહાકાય મોજાની ઝપટે ડીવાયએસપી અમિત વસાવા અને મહિલા પોલીસ સમુદ્રના મહાકાય મોજાની ઝપટે ચડી ગયા હતા. જીવ બચાવવા માટે પોલીસ કર્મચારીઓ મકાનના છાપરા પર લટકાયા હતા.

Jun 13, 2019, 03:41 AM IST

સવારે આઠ વાગ્યે ગુજરાતના દરિયાકાંઠે વાવાઝોડાની અસર શરૂ થશે: CM રૂપાણી

વાયુ વાવાઝોડાના ધ્યાને રાખીને રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણી દ્વારા મોડી રાત્રે રીવ્યુ બેઠક કરી હતી. ત્યાર બાદ સીએમ વિજય રૂપાણીએ પત્રકાર પરિષદ યોજી હતી. આ બેઠકમાં મંત્રીઓ અને તમામ વિભાગના અધિકારીઓ હાજર રહ્યા હતા. મુખ્યમંત્રી દ્વારા માહિતી આપવામાં આવી હતી કે, રાજ્યમાં પોણા ત્રણ લાખથી વધારે લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું છે. 

Jun 13, 2019, 12:35 AM IST

બાલાકોટ એરસ્ટ્રાઇક શા માટે થઇ? આર્મી ચીફ બિપિન રાવતે જણાવ્યું ચોંકાવનારુ કારણ !

આર્મી ચીફે કહ્યું કે, સીમા પારના આતંકવાદને નાથવા માટે અલગ અલગ સરકારી એજન્સીઓ દ્વારા પ્રયાસ થઇ રહ્યા હતા

May 26, 2019, 11:18 PM IST

બાંદીપોરા રેપકાંડના વિરોધમાં સ્કૂલના વિદ્યાર્થીઓનું પ્રદર્શન, સુરક્ષા દળો પર પથ્થરમારો

બાંદીપોરામાં 3 વર્ષની બાળકી સાથેના કથિત બળાત્કારના વિરોધ પ્રદર્શન દરમિયાન જમ્મુ-કાશ્મીરના અનેક વિસ્તારોમાં હિંસા ફેલાઈ ગઈ છે 
 

May 14, 2019, 03:23 PM IST

ઇન્ડીયન એરફોર્સના પૂર્વ સાર્જન્ટ અનીલ કુમાર કૌશીકે પહેર્યો કોંગ્રેસનો ખેસ

ઇન્ડીયન એરફોર્સના પુર્વ સાર્જન્ટ અનીલ કુમાર કૌશીક પોતાની ટીમ સાથે કોંગ્રેસમાં જોડાયા છે. ગુજરાત કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડાએ તેમને ખેસ પહેરાવી કોંગ્રેસમાં પ્રવેશ કરાવ્યો હતો. રીટાયર્ડ ફ્લાઇટ એન્જીનીયર સાર્જન્ટ અનીલ કુમાર ઇન્ડીયન એરફોર્સમાં સાડા સત્તર વર્ષ ફરજ બજાવી ચુક્યા છે અને આ દરમ્યાન તેમણે 1200 કલાકની ઉડાન ભરી હતી. જેમાંથી 700 કલાકની ઉડાન શ્રીલંકાની હતી. 
 

May 7, 2019, 05:47 PM IST

જો સેનાની બહાદુરીની જનતા પ્રશંસા કરે છે તો તેમા કોઇને શું વાંધો છે?: રાજનાથ સિંહ

લોકસભા ચૂંટણી 2019 (Lok Sabha Election 2019)ના પાંચમા તબક્કામાં પોતાનો મત આપ્યા બાદ કેન્દ્રીય ગૃહ મંત્રી અને લખનઉ લોકસભા સીટથી ભાજપ ઉમેદવાર રાજનાથ સિંહએ કહ્યું કે, તેમની સામે કોઇ પડકરા નથી.

May 6, 2019, 12:10 PM IST

ગુજરાતના આ ગોપાલકે બનાવી સૌથી મોટી 125 ફૂટની લાંબી અગરબત્તી

વડોદરાના એક ગોપાલક દ્વારા વિશ્વની સૌથી મોટી 125 ફૂટની અગરબત્તી બનાવી છે. તેઓએ દેશ ભરમાં ગૌમાતાની સુરક્ષા અને સરહદ પર દેશની રક્ષા કરી રહેલા જવાનોના દીર્ધાયુષ્ય માટે આ વિશાળ આકારની અગરબત્તી બનાવી છે.

May 5, 2019, 03:13 PM IST
Army Cought Pakistani From Kutch's Nadabet PT1M33S

કચ્છમાંથી ઝડપાયો પાકિસ્તાની ઘુસણખોર, જુઓ શું કબૂલાત કરી

કચ્છના નડાબેટ બોર્ડર પાસેથી BSFએ એક પાકિસ્તાની ઘુષણખોરને ઝડપી પાડ્યો, BSFએ પેટ્રોલિંગ સમયે ઝડપી પાડ્યો, પાકિસ્તાનીની તપાસ કર્યા બાદ પોલીસને સોંપશે

May 2, 2019, 01:05 PM IST
Jammu Kashmir Army Killed 69 Terrorist This Year PT1M23S

જમ્મુ કશ્મીરમાં આ વર્ષે 69 આતંકી ઠાર મરાયા, જુઓ વિગત

જમ્મૂ કાશ્મીરમાં ચાલુ વર્ષે સેનાએ મોટા પ્રમાણમાં આતંકીઓનો સફાયો કરી નાખ્યો છે તો.સેનાએ જાહેર કરેલા આંકડા મુજબ આ વર્ષમાં 69 આતંકીઓને ફૂંકી માર્યા છે જ્યારે 12 જેટલા આતંકીઓને જીવતા પકડવામાં આવ્યા છે

Apr 25, 2019, 02:55 PM IST
Jammu Kashmir Encounter Between Army And Terrorist PT2M19S

જમ્મુ કાશ્મીરના અનંતનાગમાં આતંકી અને સેના વચ્ચે અથડામણ, જુઓ વિગત

કાશ્મીરના અનંતનાગના બીજ બહેરા વિસ્તારમાં સેનાની સંયુક્ત ટુકડી ઓપરેશન હાથ ધરીને 2 આતંકીઓને ઠાર કરી દીધા

Apr 25, 2019, 02:25 PM IST

જેમને 2 સમય ભોજન નથી મળતા તેઓ જ સેનામાં જાય છે, કહેનારા ડુબી મરો: PM મોદી

વડાપ્રધાન મોદીએ કહ્યું કે, જે સૈનિકો દેશની સેવા માટે જાય છે, દેશની રક્ષા માટે જીવ ન્યોછાવર કરે છે તેમના વિશે આવું કઇ રીતે બોલી શકાય

Apr 12, 2019, 07:55 PM IST
Jammu Kashmir Encounter Between Army And Terrorist PT58S

જમ્મુ કાશ્મીરના ત્રાલમાં આતંકી અને સેના વચ્ચે અથડામણ, જુઓ વિગત

જમ્મુ કાશ્મીરના ત્રાલમાં આતંકી અને સેના વચ્ચે અથડામણ , ત્રાલના મિદુરામાં 2થી 3 આતંકી છુપાયા હોવાની શક્યતા હોવાથી મિદુરામાં સેના-આતંકીઓ વચ્ચે ફાયરિંગ

Apr 7, 2019, 03:25 PM IST
10 Pakistani Soldiers Killed In Retaliatory Action Along LoC: Army PT1M11S

પાકિસ્તાન વિરુદ્ધ ભારતીય સેનાનું મોટું ઓપરેશન...જુઓ શું કર્યુ ભારતે...

પાકિસ્તાન વિરુદ્ધ ભારતીય સેનાનું મોટું ઓપરેશન....સંઘર્ષવિરામ ઉલ્લંઘનનો ભારતે આપ્યો જડબાતોડ જવાબ...પૂંછમાં જવાબી ફાયરિંગમાં 10 પાકિસ્તાની સૈનિક ઠાર

Apr 2, 2019, 02:20 PM IST
Conflict Between Army And Terrorists In Pulwama, 4 Terrorists Killed PT1M48S

પુલવામામાં સેનાનું એન્કાઉન્ટર, 4 આંતકીઓને માર્યા ઠાર

જમ્મુ અને કાશ્મીરમાં રવિવારે મોડી રાતથી આતંકીઓ અને સુરક્ષાદળો વચ્ચે અથડામણ ચાલુ છે. આ અથડામણમાં સુરક્ષાદળોને મોટી સફળતા મળી છે. સુરક્ષાદળોએ અત્યાર સુધી 4 આતંકીઓને ઠાર કર્યા છે. આ સાથે જ સમગ્ર વિસ્તારને ઘેરી લીધો છે. આ ચારેય આતંકીઓ લશ્કર એ તોયબાના હોવાનું કહેવાય છે. મળતી માહિતી મુજબ રવિવારે મોડી રાતે સુરક્ષાદળોને પુલવામામાં ફાયરિંગની માહિતી મળી હતી. ત્યારબાદ તેમણે વિસ્તારની ઘેરાબંધી કરીને અભિયાન ચલાવ્યું.

Apr 1, 2019, 10:00 AM IST
Chinook Helicopter inducted in army PT2M55S

જાણો ચીનુક હેલિકોપ્ટરની વિશેષતાઓ

Chinook Helicopter inducted in army

Mar 26, 2019, 09:00 PM IST

આ દુર્લભ બિમારીનો ભોગ બન્યા મુશર્રફ, હરવું-ફરવું, ઊભા રહેવું પણ થયું મુશ્કેલ

ગયા શનિવારે પાકિસ્તાનના પૂર્વ રાષ્ટ્રપતિની તબિયત એટલી બધી લથડી ગઈ હતી કે તેમને તાત્કાલિક હોસ્પિટલમાં લઈ જવાયા હતા 

Mar 20, 2019, 04:54 PM IST

સેનાએ આતંકીઓને સર્જિકલ સ્ટ્રાઇક-2 દ્વારા શિવ તાંડવ કરી જવાબ આપ્યો: CM યોગી

સીએમ યોગીએ દેવરિયામાં 71 કરોડ રૂપિયાની વિકાસ યોજનાઓનું શિલાન્યાસ તેમજ લોકાર્પણ કરતા કહ્યું કે કોંગ્રેસ સરકારના સમયે ભારત દુનિયાની 11મીં અર્થવ્યવસ્થા હતું, જે મોદી સરકારના સમયમાં છઠ્ઠા નબંરની અર્થવ્યવસ્થા બની છે

Mar 5, 2019, 11:28 AM IST