lion

accident at maliya Hatina and lions reach Rajkot PT3M49S

જુનાગઢ પાસે કાર-બાઈક વચ્ચે અકસ્માત, હવે રાજકોટ નજીક પહોંચ્યા સિંહ

જૂનાગઢ માળિયા હાટીના પાસે ગમખ્વાર અકસ્માત સર્જાયો. સ્કોર્પિયો કાર ચાલકે બાઈક સવારને અડફેટે લીધો હતો. ગમખ્વાર અકસ્માતના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે. અકસ્માતમાં બાઈક ચાલકનું મોત નિપજ્યું છે. રાજકોટથી 20 કિલોમીટર દૂર વડાળી ગામે સિંહે જંગલી ભૂંડનું મારણ કર્યું. રાજકોટ-ભાવનગર હાઈવે પરના ગામોમાં સિંહ પહોંચ્યા.

Jan 21, 2020, 02:50 PM IST
Viral video of lion harresment PT3M47S

ભાવનગરના ડોળીયા ગામે સિંહો પાછળ ડમ્પર દોડાવી કરાઈ પજવણી

ભાવનગરના ડોળીયા ગામે સિંહો પાછળ ડમ્પર દોડાવી તેમની પજવણી કરવામાં આવી હોવાનો વીડિયો વાયરલ થયો છે. આ વીડિયો વાયરલ થતા વન વિભાગના સકંજામાં આવ્યો હતો.

Jan 12, 2020, 02:20 PM IST

ગોંડલના દેરડી કુંભાજી ગામે સિંહ પરિવારના ધામા, 3-4 સિંહ હોવાનું અનુમાન

ચોટીલાના(Chotila) ડુંગરોમાં જોવા મળ્યા પછી હવે સિંહ ગોંડલના(Gondal) દેરડી કુંભાજી ગામે જોવા મળ્યા છે. ગઈકાલે આ સિંહોએ(Lion Attack) રખડતી 10થી 15 ગાયના(Cow) ટોળા પર હુમલો કર્યો હતો, જેમાં 2 ગાયના મોત થયા હતા અને 1 ગંભીર રીતે ઘાયલ થઈ હતી. 

Dec 20, 2019, 11:13 PM IST
Lion Come Out In Khicha Village Of Amreli PT3M53S

અમરેલીમાં 4 સિંહોએ મારી લાટાર, ચાર પશુઓની માણી મિજબાની

અમરેલીમાં 4 સિંહોએ મારી લાટાર, ચાર પશુઓની માણી મિજબાની

Dec 13, 2019, 04:15 PM IST

VIDEO - સિંહની પજવણીઃ ગીરના બે ડાલામથ્થાને પરેશાન કરતો વીડિયો વાયરલ

ધારી(Dhari) ગીર પૂર્વના(Gir East) વીરપુરથી ગઢીયા વચ્ચેનો વીડિયો(Video) હોવાનું અનુમાન. સિંહોથી માત્ર 5થી 10 ફૂટના અંતરે તેમની પાછળ કાર દોડાવામાં આવી છે. વન વિભાગે વાહનચાલકને શોધી કાઢવા કાર્યવાહી હાથ ધરી.

Dec 3, 2019, 09:10 PM IST
0311 Lion s night patrol in the village PT3M30S

આ ગામમાં સિંહો કરે છે નાઇટ પેટ્રોલિંગ, ચોર તો ઠીક મહેમાન પણ નથી ઘુસી શકતા...

માળીયા હાટીના ના જુના વાદરવડ ગામ માં સિંહો (Lion) નું નાઈટ પેટ્રોલીંગ (Night petroling) કર્યું હતું. મધ્ય રાત્રિએ ચાર સિંહો (Lion) એ કર્યો ગામમાં ઘેરો. ગામ માં અટફેરા મારતા સિંહ ૪ સિંહો (Lion) નો વિડિયો cctv માં કેદ થયો હતો. ખોરાકની શોધમાં સિંહો (Lion) આ રીતે ગામમાં પ્રવેશતા હોય છે. ગ્રામ્ય વિસ્તારમાં નિર્ભયતાથી પ્રવેશી કરે છે પશુઓનું મારણ પણ કરે છે. અવાર નવાર આ રીતે સિંહો (Lion) ગામમાં પ્રવેશતા હોય છે. જો કે સ્થાનિકો આ અંગે જાણતા હોવાથી તેમનામાં એટલો ફફડાટ જોવા મળતો નથી. સિંહ (Lion) સામાન્ય રીતે માણસને કોઇ નુકસાન નહી પહોંચાડતો નથી.

Nov 30, 2019, 06:40 PM IST
Lion Come Out In Dharangani Village Of Amreli PT3M51S

અમરેલીના ધારંગણી ગામમાં વનરાજાની લટાર, વીડિયો થયો વાયરલ

અમરેલીના ધારીના ધારંગણી ગામમાં સિંહ ઘુસી આવ્યો હતો. ગામની બજારોમાં પશુઓના ટોળા પાછળ વનરાજે મારણ માટે દોડ લગાવી હતી. નજીકની દુકાનમાં લાગેલ સી.સી ટીવીમાં સિંહ પશુ પાછળ દોડતો હોય તેવો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે.

Nov 30, 2019, 04:30 PM IST
Lion Was Once Again Seen In Chotila Forest Department Alert PT4M53S

ગીરના જંગલથી ચોટીલા સુધી પહોંચ્યા સાવજ, વન વિભાગનું એલર્ટ

ગીરના જંગલોમાંથી સાવજો ચોટીલા આવી પહોંચ્યા હતા. જેને લઇને સ્થાનિક લોકોમાં ખુશી જોવા મળી રહી છે. ત્યારે વન વિભાગ દ્વારા લોકોને સાવધાન રહેવા કહેવામાં આવ્યું છે.

Nov 29, 2019, 11:35 AM IST
Lion Entry In Chotila, Video Viral On Social Media PT2M5S

ચોટીલા પંથકમાં સિંહની એન્ટ્રી, સોશિયલ મીડિયામાં વાયલ થયો વીડિયો

ચોટીલા પંથકમાં સિંહના આટાફેરા મારતો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. ત્યારે વન વભાગે આ મામલે પુષ્ટી કરી છે. ચોટીલામાં દીપડા અને સિંહની હાજરીથી લોકો અચરજ પામ્યા છે. તો બીજી તરફ ખેડૂતો ખેતરોમાં જતા ગભરાવવા લાગ્યા છે.

Nov 19, 2019, 03:10 PM IST
viral Video of lion Gir Gadhada PT1M25S

ગીર પંથકમાં હાવજનો લટાર મારતો વીડિયો થયો વાયરલ

ગીર પંથકમાં હાવજનો લટાર મારતો વીડિયો થયો વાયરલ

Nov 4, 2019, 10:35 PM IST

વિસાવદર: ઇનફાઇટમાં સિંહનું મોત, માનવભક્ષી દીપડાને ઠાર મારવા લોકોએ ફોરેસ્ટરને ઘેર્યા

જુનાગઢની વિસાવદર રેન્જમાં કનકાઇ રોડ પર બે સિંહો વચ્ચેની ઇનફાઇટમાં એક સિંહનું મોત નિપજ્યું છે. વન વિભાગે સિંહનાં મૃતદેહને પીએમ માટે ખસેડ્યો છે. પીએમમાં ઇનફાઇટમાં મોત નિપજ્યું હોવા ઉપરાંત સિંહની સરેરાશ ઉંમર 5થી9 વર્ષ હોવાનું સામે આવ્યું છે. જો કે હરકતમાં આવેલા વનવિભાગે આસપાસ સિંહ દર્શન કરાવતા 5 શખ્સોની ઝડપી લીધા છે. ઝડપાયેલા શખ્સોને 25 હજારનો દંડ ફટકાર્યો હતો.

Oct 31, 2019, 09:04 PM IST
Young man stuck in Lion Cage At Delhi Zoo PT2M15S

દિલ્હીના ઝુમાં સિંહના પાંજરમાં ઘુસી ગયો યુવક અને પછી?

દિલ્હીના એક ઝૂમાં ફિલ્મી દ્રશ્ય પણ જોવા મળ્યું. એક વ્યક્તિ સિંહના વિસ્તારમાં ઘૂસી ગયો અને તેને સુરક્ષિત પાછો પણ લાવવામાં આવ્યો. ઉલ્લેખનીય છે કે આ વ્યક્તિ માનસિક રીતે અસ્વસ્થ છે.

Oct 17, 2019, 05:25 PM IST
Gir jungle is open for lion darshan PT1M24S

સિંહ દર્શન માટે ખુલ્લું કરાયું ગીરનું જંગલ

ગીર અભયારણ્ય (Gir Santuary) આજથી સહેલાણીઓ માટે ખુલ્લું મૂકાયા છે. ગીરના રાજા એવા સિંહ (Gir Lions)નું વેકેશન પુરું થતાં આજથી પ્રવાસીઓ માટે ગીરના દરવાજા ખુલી જશે. ચોમાસાના ચાર મહિના વન્ય પ્રાણીઓ (Wildlife) નો સંવનનનો સમય હોવાને કારણે તેમને એકાંત પૂરું પાડવા માટે પ્રતિ વર્ષ આ સમયગાળા દરમિયાન ગીર અભયારણ્યને પ્રવાસીઓ માટે બંધ કરવામાં આવતું હોય છે. ત્યારે જથી પ્રવાસીઓ સિંહના દર્શન (Gir Forest) કરી શકશે. નાયબ વન સંરક્ષક ડૉ. મોહન રામે લીલી ઝંડી આપી સફારી જિપ્સીને જંગલમાં રવાના કરી હતી. ત્યારે આ વર્ષની ગીર ટુરના ખાસિયત એ રહેશે કે, આ વખતે જંગલમાં પ્લાસ્ટિક લઈ જવા પર સંપૂર્ણ પ્રતિબંધ છે. આ માટે વન વિભાગ તરફથી પાણીની બોટલ આપવામાં આવશે.

Oct 16, 2019, 10:50 AM IST

ગીર : મુસાફરોને મીઠાઈ ખવડાવીને પહેલી જિપ્સી જંગલમાં રવાના કરાઈ, આજથી સિંહદર્શન શરૂ

ગીર અભયારણ્ય (Gir Santuary) આજથી સહેલાણીઓ માટે ખુલ્લું મૂકાયા છે. ગીરના રાજા એવા સિંહ (Gir Lions)નું વેકેશન પુરું થતાં આજથી પ્રવાસીઓ માટે ગીરના દરવાજા ખુલી જશે. ચોમાસાના ચાર મહિના વન્ય પ્રાણીઓ (Wildlife) નો સંવનનનો સમય હોવાને કારણે તેમને એકાંત પૂરું પાડવા માટે પ્રતિ વર્ષ આ સમયગાળા દરમિયાન ગીર અભયારણ્યને પ્રવાસીઓ માટે બંધ કરવામાં આવતું હોય છે. ત્યારે જથી પ્રવાસીઓ સિંહના દર્શન (Gir Forest) કરી શકશે. નાયબ વન સંરક્ષક ડૉ. મોહન રામે લીલી ઝંડી આપી સફારી જિપ્સીને જંગલમાં રવાના કરી હતી. ત્યારે આ વર્ષની ગીર ટુરના ખાસિયત એ રહેશે કે, આ વખતે જંગલમાં પ્લાસ્ટિક લઈ જવા પર સંપૂર્ણ પ્રતિબંધ છે. આ માટે વન વિભાગ તરફથી પાણીની બોટલ આપવામાં આવશે. 

Oct 16, 2019, 09:11 AM IST

સિંહ દર્શન : પ્રવાસીઓ માટે બંધ થયેલા ગીર જંગલના દરવાજા ચાર મહિના બાદ આવતીકાલથી ખુલ્લા થશે

ગીર અભયારણ્ય આવતીકાલે 16 ઓક્ટોબરથી સહેલાણીઓ માટે ખુલ્લું મુકી દેવાશે. ગીરના રાજા એવા સિંહનું વેકેશન પુરું થતાં આવતીકાલથી પ્રવાસીઓ માટે ગીરના દરવાજા ખુલી જશે. ચોમાસાના ચાર મહિના વન્ય પ્રાણીઓનો સંવનનનો સમય હોવાને કારણે તેમને એકાંત પૂરું પાડવા માટે પ્રતિ વર્ષ આ સમયગાળા દરમિયાન ગીર અભયારણ્યને પ્રવાસીઓ માટે બંધ કરવામાં આવતું હોય છે. ત્યારે આવતીકાલથી પ્રવાસીઓ સિંહના દર્શન કરી શકશે. 

Oct 15, 2019, 09:26 AM IST

સિંહ બાદ હવે દિપડાના બચ્ચાની પજવણીનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ

સામાન્ય રીતે ગીર પંથકમાં સિંહની પજવણીના વીડિયો સામે આવતા હોય છે. ત્યારે હવે  દીપડાના બચ્ચાની પજવણીનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. વીડિયોમાં ચારથી વધુ યુવાનો લાકડી સાથે જોવા મળી રહ્યા છે. જેમાં એક યુવાને દીપડાના બચ્ચાને બોચીથી પકડી ઝાડના થડીયા વચ્ચે દબાવી રહ્યો છે. 
 

Oct 13, 2019, 07:53 PM IST
Harassment of lion PT1M47S

ગીરમાં ફરી સિંહોની સતામણી, જુઓ વીડિયો

ગીર (Gir Forest) ના જંગલમાં રહેતા સિંહોનું ગૌરવ ભલે ગર્વથી લેવાતું હોય છે, પણ જંગલમાં સિંહો (Gir Lions) સલામત નથી તેવા અનેક પુરાવા સામે આવે છે. અસામાજિક તત્વો દ્વારા જંગલના રાજાની વારંવાર પજવણી કરવામાં આવે છે. જેના પુરાવા પણ સામે આવે છે. ત્યારે ઉના પાસે ઉમેજ રોડ પર સિંહ પજવણીનો વીડિયો વાયરલ (Viral Video) થયો છે. અહીં સિંહો પાછળ કાર દોડાવીને તેમને સતાવવામાં આવ્યા હતા.

Oct 12, 2019, 01:10 PM IST
Lion haunting video become viral PT1M56S

અમરેલીનો સિંહોનો મારણ કરતો વીડિયો વાયરલ

અમરેલીનો સિંહોનો મારણ કરતો વીડિયો વાયરલ થયો છે. આ વીડિયોમાં સિંહો બે બળદનો શિકાર કરતા નજરે ચડે છે.

Sep 26, 2019, 03:05 PM IST
Viral video of Junagadh PT2M4S

જૂનાગઢ શહેરમાં વનરાજની એન્ટ્રી

જૂનાગઢ શહેરમાં વનરાજની એન્ટ્રી જોવા મળી છે. ભારે વરસાદને કારણે સિંહો ખોરાકની શહેરમાં શહેર સુધી પહોંચી ગયા છે.

Sep 7, 2019, 01:45 PM IST

વાયરલ વીડિયોઃ 'સિંહોના ટોળા હોતા નથી' કહેવતને ખોટી પાડતી તસવીર

ગીરના જંગલના અંદરથી પસાર થતા માર્ગ પર એક મોટો સિંહ પરિવાર આરામથી બેસેલો જોવા મળ્યો છે. 10થી વધુ સિંહના આ ટોળામાં નર અને માદા સિંહ ઉપરાંત 4-5 જેટલાં બાળ સિંહ પણ મસ્તી કરતા જોવા મળી રહ્યા છે. 
 

Sep 6, 2019, 09:43 PM IST