central government

રાજ્યના CM રૂપાણી કરશે કોવિડ વિજય રથનું ડિજિટલ લોન્ચિંગ, જાણો શું છે આ અભિયાન?

અદ્રશ્ય એવા આ દુશ્મન સામે વિજયને પંથે અગ્રેસર થવા, લોકોના આત્મવિશ્વસમાં વધારો થાય તેવા ઇરાદાથી ભારત સરકારના માહિતી અને પ્રસારણ મંત્રાલયના પ્રાદેશિક લોકસંપર્ક બ્યૂરોના ઉપક્રમે રાજ્યવ્યાપી કોવિડ વિજય યાત્રા આવતીકાલથી શરૂ થનાર છે

Sep 7, 2020, 12:10 PM IST

Unlock-4ની ગાઈડલાઈન જાહેર, ધાર્મિક, સામાજિક કાર્યક્રમમાં 100 લોકોને મંજૂરી

કેન્દ્ર સરકારે અનલોક-4ની ગાઇડલાઇન જાહેર કરી છે. સરકારે શરતોની સાથે 7 સપ્ટેમ્બરથી મેટ્રો શરૂ કરવાની મંજૂરી આપી છે. ત્યારે 21 સપ્ટેમ્બરથી ધાર્મિક આયોજનમાં 100 લોકોને સામેલ કરવાની મંજૂરી આપવામાં આવી છે.

Aug 29, 2020, 08:10 PM IST

રાહુલ ગાંધીએ 1450000000000 રૂપિયાનો ઉલ્લેખ કરતા, મોદી સરકાર પર કર્યો હુમલો

તેમણે કેન્દ્ર સરકારને સૂટ-બૂટ વાળી સરકાર ગણાવતા કહ્યું કે, '1450000000000 (1.45 લાખ કરોડ) રૂપિયાની ટેક્સ-છૂટનો ફાયદો મોટા ઉદ્યોગપતિઓને આપવામાં આવ્યો.

Aug 27, 2020, 08:29 PM IST

Unlock 4.0: સપ્ટેમ્બરમાં ફરી ખુલશે સ્કૂલ, કોલેજ? જાહેર થઇ શકે છે નવી ગાઇડલાઇન

કોરોના વાયરસ (Coronavirus)ના કારણે દેશભરની સ્કૂલો અને કોલેજ છેલ્લા 5 મહિનાથી બંધ છે. 31 ઓગસ્ટના અનલોક 3.0 સમાપ્ત થવાની સાથે આ આશા છે કે, ગૃહ મંત્રાલય (MHA) ટૂંક સમયમાં જ અનલોક 4.0 સુધી સ્કૂલોને ફરી ખોલવા પર નિર્ણય થઇ શકે છે. આ મહિનાના અંત સુધીમાં દિશાનિર્દેશ (guidelines) જારી કરવાની સંભાવના છે.

Aug 25, 2020, 10:26 AM IST

'નેશનલ ડિજિટલ હેલ્થ મિશન'ના Unique હેલ્થ ID વડે આ રીતે મળશે લોકોને લાભ, રિપોર્ટ વિના થશે સારવાર

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી (PM Narendra Modi) એ સ્વતંત્રતા દિવા (15 ઓગસ્ટ)ના અવસર પર લાલ કિલ્લા પરથી સરકારની તમામ ઉપલબ્ધિઓ વિશે જણાવ્યું હતું. આ દરમિયાન તેમણે હેલ્થ સાથે જોડાયેલી એક નવી સ્કીમ (National Digital Health Mission) ની ઘોષણા કરી હતી.

Aug 17, 2020, 11:45 PM IST

અંબાજી મંદિરને ISO સર્ટિફિકેટ બાદ હવે કેન્દ્ર સરકારે પ્રસાદ યોજનામાં સમાવ્યું

દેશના યાત્રાઘામોમાં પ્રવાસીઓ માટે વર્લ્ડ ક્લાસ સુવિધાઓ ઉભી કરવા અને સ્થાનિક રોજગારીને ઉત્તેજન આપવા ઉપરાંત સ્થાનિક કલા અને સંસ્કૃતિને પ્રોત્સાહન આપવા માટે કેન્દ્ર સરકાર દ્વારા પ્રસાદ યોજના અમલી બનાવવામાં આવી છે. આ અંતર્ગત ગુજરાતનાં પ્રસિદ્ધ યૈત્રાધામ અંબાજી મંદિરનો સમાવેશ કરવામાં આવ્યો છે. 

Aug 1, 2020, 05:02 PM IST

GTU સહિત તમામ યુનિવર્સિટીની પરીક્ષા મોકૂફ રાખવાનો નિર્ણય લેવાયો: ભૂપેન્દ્રસિંહ ચૂડાસમા

કેન્દ્રના શિક્ષણ વિભાગના સચિવના આદેશ બાદ પરીક્ષાઓ હાલ પૂરતી મોકૂફ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. રાજ્યના શિક્ષણ મંત્રી ભૂપેન્દ્ર ચૂડાસમાએ આ અંગે જણાવતા કહ્યું હતું કે, સરકારી યુનિવર્સિટીઓની અંતિમ વર્ષની પરીક્ષાઓ મોકૂફ રાખવામાં આવી છે.

Jul 1, 2020, 04:43 PM IST
Central Government Will Send Teams To 50 Cities In 15 States Due To Coronavirus PT3M36S

કોરોનાને લઇ 15 રાજ્યોના 50 શહેરોમાં કેન્દ્ર સરકાર મોકલશે ટીમ

Central Government Will Send Teams To 50 Cities In 15 States Due To Coronavirus

Jun 9, 2020, 04:40 PM IST
Find out what is the opinion of Kheda farmers on the announcement of the Central Government PT4M32S

કેન્દ્ર સરકારની જાહેરાત પર જાણો શું છે ખેડાના ખેડૂતોનો મત

Find out what is the opinion of Kheda farmers on the announcement of the Central Government

Jun 7, 2020, 08:35 PM IST
CM Rupani's Address About Unlock 1 PT28M27S

અનલોક 1 અંગે સીએમ રૂપાણીનું સંબોધન

CM Rupani's Address About Unlock 1

May 30, 2020, 10:40 PM IST
33 District 99 News: Important News Of All Districts Of Gujarat 30 May PT15M24S

પ્રવાસી મજૂરોની દુર્દશા મુદ્દે સુપ્રીમ કોર્ટ આકરા પાણીએ, કેન્દ્ર અને રાજ્ય સરકારો પાસે માંગ્યો જવાબ

કોરોના વાયરસ (Coronavirus) ના કારણે દેશભરમાં સૌથી વધુ સમસ્યા પ્રવાસી મજૂરો (Migrant Workers) એ ઉઠાવવી પડી છે. કોરોના લોકડાઉને (Lockdown)તેમને રસ્તાઓ પર લાવીને મૂકી દીધા છે. રોજગારી છીનવાઈ જવાના કારણે હજારોની સંખ્યામાં શ્રમિકો પગપાળા ઘરે જવા માટે મજબુર છે. જેના કારણે અનેક શ્રમિકોએ પોતાના જીવ સુદ્ધા ગુમાવવા પડ્યા છે. આવામાં સુપ્રીમ કોર્ટે પ્રવાસી મજૂરો સંબંધિત એક અરજીને ગંભીરતાથી લેતા કેન્દ્ર સહિત તમામ રાજ્ય સરકારોને નોટિસ પાઠવી છે. 

May 27, 2020, 03:42 PM IST

નોકરી કરનાર માટે ઝટકો! મિનિમમ પગાર અને બોનસ કાપવાની તૈયારીમાં કંપનીઓ

એસ્લોયર્સ એસોસિએશનના એજિસમાં કંપનીઓના પ્રતિનિધિએ શ્રમ પ્રધાન સંતોષ ગંગવાર સાથે મુલાકાત કરી હતી. પછી એસોસિએશને કેટલાક સૂચનો આપ્યા છે. 

May 9, 2020, 12:11 PM IST

કોરોના: કેન્દ્ર સરકારે મોટું પગલું ભરતા બદલી રણનીતિ, હવે આ રીતે કરાશે ટેસ્ટિંગ

કેન્દ્ર સરકારે કોરોના વાયરસના સંક્રમણની તપાસમાં રણનીતિ બદલી છે. નવી રણનીતિ મુજબ હવે હોટસ્પોટ કે ક્લસ્ટર વિસ્તારો કે પછી વિસ્થાપિત કેન્દ્રો પર જે લોકોને તાવ, શરદી કે ઉધરસ કે પછી નાકમાંથી પાણી નીકળવાના ઈન્ફ્લુએન્ઝાના લક્ષણો હોય તેમના કોરોના ટેસ્ટ હાથ ધરવામાં આવશે. આ ટેસ્ટ બીમારીના સાત દિવસની અંદર અને બીમારીના સાત દિવસ બાદ કરાવવામાં આવશે. 

Apr 10, 2020, 12:52 PM IST

Coronavirus: નાણા મંત્રાલય અને RBI 31 માર્ચના રોજ કરશે મીટિંગ, અર્થવ્યવસ્થાને લઇને થશે મોટો ફેંસલો

નાણા મંત્રાલય (Finance Ministry)  અને આરબીઆઇ (RBI) મંગળવારે એટલે કે 31 બેઠક કરીને 2020-21ની પહેલી છમાસિક માટે સરકાર (Central Government) ની ઉધાર યોજના પર નિર્ણય કરશે.

Mar 30, 2020, 03:52 PM IST
Central Government One More Decision For Success Of Lockdown PT2M38S

લોકડાઉનને સફળ બનાવવા કેન્દ્રનો વધુ એક નિર્ણય

Central Government One More Decision For Success Of Lockdown

Mar 29, 2020, 02:35 AM IST