हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
Live
•
AUS
IND
141/ 6
(32)
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
કોંગ્રેસ કાર્યકરો
કોંગ્રેસ કાર્યકરો News
રાજકોટ
PHOTOS: પેટ્રોલ ડીઝલના ભાવવધારાના વિરોધમાં કોંગ્રેસ કાર્યકરો ઘોડે ચડ્યા
સતત વધતા જતા પેટ્રોલ ડીઝલના ભાવને લઈને જ્યારે કોંગ્રેસે દેશવ્યાપી વિરોધ પ્રદર્શનો હાથ ધર્યા છે ત્યારે રાજકોટમાં પણ કોંગ્રેસ દ્વારા વિરોધ વ્યક્ત કરવામાં આવ્યો. અહીં પણ ઘોડા ફેરવીને કોંગ્રેસે વિરોધ જતાવ્યો. જો કે કોંગ્રેસની આ રેલી માટે પોલીસે મંજૂરી આપેલી નથી. આથી કોંગ્રેસે વિરોધ કરતા પોલીસ દ્વારા અનેક કાર્યકરોની અટકાયત કરવામાં આવી. અનેક કાર્યકરોને ટીંગાટોળી કરીને લઈ જવાયા.
Jun 29,2020, 15:47 PM IST
સુરત
સુરતમાં ધરણા પર બેઠેલા કોંગ્રેસ કાર્યકરોની અટકાયત
સુરતમાં ધરણા પર બેઠેલા કોંગ્રેસ કાર્યકરોની અટકાયત
Dec 7,2019, 16:20 PM IST
વડોદરા
વડોદાર પાલિકામાં હોબાળા મામલે કોંગ્રેસના 5 કાર્યકરોની અટકાયત
વડોદરા પાલિકામાં કોગ્રેસના હોબાળા મામલે પોલીસે કોગ્રેસના 5 કાર્યકરોની ધરપકડ કરી છે. નવાપુરા પોલીસ મથકે કાર્યકરોને ધરપકડ કરી લવાયા હતા. મિતેશ પરમાર, મિતેશ ઠાકોર, વિજય બુમ્બડીયા, હસમુખ પરમાર, મનોજ ઈલ્લેની પોલીસે ધરપકડ કરી છે. કોગ્રેસ પ્રમુખ પ્રશાંત પટેલ નવાપુરા પોલીસ મથકે પહોચ્યા હતા. પ્રશાંત પટેલે પોલીસ ફરીયાદ ખોટી ગણાવી હતી. પોલીસ ફરીયાદ બાદ પણ પાણી માટે આંદોલન ચાલુ રાખવાની વાત કરી હતી. ગંભીર કલમો સાથે પોલીસે ફરિયાદ નોંધી છે.
Oct 19,2019, 14:05 PM IST
કર્ણાટક
કર્ણાટકના બળવાખોર ધારાસભ્યો વિરુદ્ધ 400 કોંગ્રેસ કાર્યકરો સુપ્રીમ કોર્ટ પહ
કર્ણાટકના રાજકીય સંકટમાં આજે એક નવો વળાંક જોવા મળ્યો. શુક્રવારે લગભગ 400 કોંગ્રેસી કાર્યકરો સુપ્રીમ કોર્ટ પહોંચ્યા અને તેમણે કર્ણાટકના બળવાખોર ધારાસભ્યો વિરુદ્ધ અરજી દાખલ કરી.
Jul 12,2019, 11:43 AM IST
વડોદરા
લોકસભા ચૂંટણીમાં મળેલી હાર બાદ શું કહે છે વડોદરાના કોંગ્રેસ કાર્યકરો
વડોદરા કોંગ્રેસના નેતાઓ અને કાર્યકરો કોંગ્રેસને મળેલી હાર વિશે શું કહે છે, અને પરેશ ધાનાણી તથા અમિત ચાવડાના રાજીનામાની વાત વચ્ચે કાર્યકરો શું જણાવે છે? જોઇએ વડોદરા કોગ્રેસના કાર્યકરો અને નેતાઓનો મત.
May 29,2019, 11:10 AM IST
રાજકોટ
લોકસભા ચૂંટણીમાં મળેલી હાર બાદ શું કહે છે રાજકોટના કોંગ્રેસ કાર્યકરો
રાજકોટ કોંગ્રેસના કાર્યકરો પાસેથી જાણીએ કે, તેઓ લોકસભા ચૂંટણીમાં કોંગ્રેસને મળેલી હાર માટે ક્યા પરિબળોને જવાબદાર ગણે છે, તથા અમિત ચાવડા અને પરેશ ધાનાણીની રાજીનામાની વહેતી થયેલી વાતો વિશે શું કહી રહ્યા છે.
May 29,2019, 10:15 AM IST
ગુજરાત કોંગ્રેસ
કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડાની પીસીમાં હોબાળો કરનાર 8 આગેવાનો સસ્પેન્ડ
ઉલ્લેખનીય છે કે, અમદાવાદ શહેર પ્રમુખ તરીકે શશીકાંત પટેલની નિમણૂક થતા તેમની સામે વિરોધ કરવામાં આવ્યો હતો.
Jun 26,2018, 22:05 PM IST
Trending news
astrology
બુધ-સૂર્ય યુતિથી થશે અણધાર્યો ધનલાભ! આજે ધન રાશિમાં ગોચર કરશે ગ્રહોના 'રાજકુમાર'
Yuzvendra Chahal
યુઝવેન્દ્ર ચહલ અને ધનશ્રી વર્માના જીવનમાં ઉથલપાથલ! શું બન્નેના થશે છૂટાછેડા?
gujarat
ગુજરાતના ખેડૂતો માટે ખૂલ્યા સ્વરોજગારના નવા દ્વાર; શ્વેત ક્રાંતિ બાદ હવે મધ ક્રાંતિ
Gujarat politics
રાજકોટ શહેર ભાજપના પ્રમુખ બનવા માટે દાવેદારોનો રાફડો ફાટ્યો, આટલાએ લખાવ્યા નામ
Best CNG Car
CNG કાર લેવાનું વિચારો છો ? તો આ છે વર્ષ 2025 માં લેવા જેવી 4 કાર, જોરદાર છે માઈલેજ
gujarat
રેરેસ્ટ ઓફ ધ રેર કિસ્સો: અમદાવાદમાં નવજાત બાળકે દુનિયા જોતા પહેલા જ ડગ માંડ્યા...
love story
દરેક વાલી ખાસ વાંચે આ ખબર! ધોરણ-5માં ભણતી દીકરી ઈન્સ્ટાગ્રામના પ્રેમી સાથે ભાગી ગઈ
Property Right
સંપત્તિનો અધિકાર એ બંધારણીય અધિકાર છે, યોગ્ય વળતર વગર....કોર્ટનો મોટો ચુકાદો
health
ડોક્ટરને દર્દીથી થયું કેન્સર, દુનિયામાં પહેલા વાર સામે આવ્યો ચોંકાવનારો કિસ્સો
Hardik Patel
છાતી ઠોકીને હાર્દિક પટેલનો મોટો દાવો, ગુજરાતને વધુ એક જિલ્લાના આપ્યા સંકેત