કોરોનાની ગાઇડલાઇનના પાલન સાથે આજથી ધોરણ 9 થી 11 ના ઓફલાઇન વર્ગો શરૂ

Corona ની ગાઇડલાઇનના પાલન સાથે આજથી ધોરણ 9 થી 11 ના ઓફલાઇન વર્ગો શરૂ

અમદાવાદમાં આજથી 50 ટકા કેપિસિટી અને કોવિડ ગાઈડલાઈન સાથે ધોરણ 9થી 11ના વર્ગો શરૂ કરવામાં આવ્યા છે. શાળાઓમાં કોવિડ ગાઈડલાઈનનું ખાસ ધ્યાન રાખવામાં આવી રહ્યું છે.

Jul 26, 2021, 11:41 AM IST