કોરોના વેક્સિન

Sunday Special: Announce the date of vaccination, how to get the vaccine PT9M11S

કોરોના સામેની લડતમાં સૌથી મજબુત જિલ્લા અમરેલીમાં શરૂ થયું વેક્સિનેશન? અહીં જોવા મળી કાર્યવાહી

જિલ્લામાં આજે 5 સ્થળો પર ડ્રાઈરનનું આયોજન કરવામાં આવ્યું હતું. અમરેલી શહેરમાં સિવિલ હોસ્પિટલ, રાધિકા હોસ્પિટલ, તાલુકા શાળા ખાતે ડ્રાઇરન ગોઠવામાં આવ્યું હતું. આ ઉપરાંત ગ્રામ્ય વિસ્તારમાં દહીંડા અને જાળીયા ગામની શાળાઓમાં જિલ્લાના આરોગ્ય વિભાગ દ્વારા વ્યવસ્થા ગોઠવવામાં આવી હતી. દરેક સેન્ટર પર 25-25 વ્યક્તિઓને વેકસીનનું ડ્રાઇરનમાં વેકસીનેશન કરવામાં આવ્યું હતું. અમરેલી તાલુકા શાળા ખાતે કેન્દ્ર પર આરોગ્ય વિભાગના અધિકારીઓ તેમજ ડીડીઓએ પણ મુલાકાત લીધી હતી. 

Jan 5, 2021, 03:27 PM IST
Sunday Special: Politics started with the approval of vaccines PT6M4S
Sunday Special: Beware of rumors about vaccines PT8M40S
Watch 03 January 2021 Afternoon 3 PM Important News PT24M57S

જુઓ બપોરના 3 વાગ્યાના મહત્વના સમાચાર

Watch 03 January 2021 Afternoon 3 PM Important News

Jan 3, 2021, 05:00 PM IST

Dy.CM નીતિન પટેલે કહ્યું કોરોના ફરી એકવાર કાબુમાં, 50 ટકાથી વધારે બેડ ખાલી

શહેરમાં આજે નગરપાલિકાના એક કાર્યક્રમમાં મહેસાણાના ધારાસભ્ય અને ગુજરાત સરકારના નાયબ મુખ્યમંત્રીની હાજરીમાં કોરોનાના સંક્રમણને લઈને મોટું નિવેદન સામે આપ્યું હતું. નાયબ મુખ્યમંત્રીએ ખાસ જણાવ્યું હતું કે,  ગુજરાતમાં કોરોનાના કેસમાં હાલ મોટા પ્રમાણમાં ઘટાડો નોંધાયો છે. દિવાળીના તહેવારમાં લોકોએ જે બેદરકારી દાખવી હતી તે દિવાળીના તહેવાર બાદ કોરોનાની સ્થિતિમાં વધારો થયો હતો. ત્યાર બાદ સતત કોરોનાના કેસ વધ્યા હતા. સરકાર દ્વારા હોસ્પિટલમાં બેડ વધારવાની તજવીજ કરવી પડી હતી. હવે સ્થિતિ બદલાઈ છે. આજે સમગ્ર ગુજરાતમાં કોરોનાના સંક્રમણમાં ઘટાડો નોંધાયો છે. હોસ્પિટલમાં બેડ ભલે વધાર્યા હોય પરંતુ હાલમાં સમગ્ર ગુજરાતમાં 50 % બેડ ખાલી પડ્યાં છે. કોરોનાની અસર ઘટી છે અને કેસ પણ ઘટી રહ્યા છે. બેડ પણ જેસેથેની સ્થિતિમાં હાલમાં મુકવામાં આવ્યા છે. હવે વધુ બેડની જરૂર નહીં સર્જાય.

Dec 12, 2020, 08:09 PM IST

રાજકોટ ખાતે રિઝનલ કોરોના વેક્સિન સ્ટોરેજ કેન્દ્ર તૈયાર

કેન્દ્ર તથા રાજ્ય સરકાર દ્વારા કોરોના વેક્સિનના રસીકરણ કાર્યક્રમ અંતર્ગત વેક્સીનનાં સ્ટોરેજ તેમજ વિતરણ માટે વહીવટી તંત્ર દ્વારા જોરશોરથી કામગીરી ચાલુ કરી દેવામાં આવી છે. જેના ભાગરૂપે રાજકોટ ખાતે રિજિયોનલ વેક્સીન સ્ટોર પુર્ણ ક્ષમતા સાથે તૈયાર કરવામાં આવ્યું હોવાનો આરોગ્ય અને તબીબી સેવાઓ, વિભાગીય નિયામક ડૉ. રૂપાલી મહેતાએ જણાવ્યું હતું. રાજકોટ ખાતેથી 8 જિલ્લાઓ અને 3 મહાનગરપાલિકાઓનું સપ્લાય કરવામાં આવશે. 

Dec 11, 2020, 12:06 AM IST

થોડા દિવસ પહેલા ટ્રાયલ વેક્સિનનો ડોઝ લેનારા હરિયાણાના મંત્રી અનિલ વિજ કોરોના પોઝિટિવ

હરિયાણાના ગૃહમંત્રી અનિલ વિજ કોરોનાથી સંક્રમિત થયા છે. તેમણે શનિવારે ટ્વીટ કરી આ જાણકારી આપી છે. વિજ કોરોના વેક્સિનની ત્રીજા તબક્કાની ટ્રાયલ માટે વોલેન્ટિયર બન્યા હતા. 

Dec 5, 2020, 11:57 AM IST

2021ના પ્રથમ ક્વાર્ટર સુધી 50 કરોડ લોકોને અપાશે ડોઝ, શું છે WHOને વેક્સિન વિતરણનો રોડમેપ

વિશ્વ સ્વાસ્થ્ય સંગઠને કહ્યુ કે, વેક્સિન વિતરણના પ્રારંભિક તબક્કામાં વધુ જોખમ વાળા ક્ષેત્રને પ્રાથમિકતા આપવામાં આવી છે. પ્રથમ તબક્કામાં હેલ્થવર્કર્સ બાદ ફ્રંટ લાઇન પર કામ કરનાર લોકોને આ વેક્સિન ઉપલબ્ધ કરાવવામાં આવશે.

Dec 5, 2020, 10:55 AM IST

ગુજરાત: કોરોના વેક્સિનેશન માટે વહીવટીતંત્ર સજ્જ, ઓડિસ સંપન્ન તાલુકા કક્ષા સુધી ટાસ્કફોર્સની રચના

* વેક્સિન સ્ટોર અને કોલ્ડચેઇન પોઇન્ટનું ટેકનિકલ ઓડિટ પણ સંપન્ન

Dec 4, 2020, 07:06 PM IST

TV પર લાઇવ વેક્સિનનો ડોઝ લેવા તૈયાર થયા ત્રણ પૂર્વ અમેરિકી રાષ્ટ્રપતિ, જાણો કારણ

પૂર્વ રાષ્ટ્રપતિ બરાક ઓબામાએ કહ્યુ કે, હું ટીવી પર લાઇવ આ વેક્સિનને લગાવી શકુ છું, કે તેનું રેકોર્ડિંગ કરી શકાય છે. જેથી લોકોને તે જાણવા મળે કે મને આ વેક્સિનના વિજ્ઞાન પર સંપૂર્ણ વિશ્વાસ છે. 
 

Dec 3, 2020, 09:30 PM IST

ભારતમાં આ મહિને આવી જશે કોરોના વેક્સિન, એમ્સના ડાયરેક્ટર ગુલેરિયાએ આપી માહિતી

ગુલેરિયાએ કહ્યુ કે, અમારી પાસે એવી વેક્સિન છે જે ટ્રાયલના અંતિમ તબક્કામાં છે. આશા છે કે ભારતીય નિયામક તેના ઇમરજન્સી ઉપયોગની મંજૂરી આપશે. ત્યારબાદ અમે લોકોને રસી આપવાનું શરૂ કરીશું.

Dec 3, 2020, 03:48 PM IST

દેશમાં કોરોના વેક્સિનની તૈયારીની સમીક્ષા કરશે પીએમ મોદી, પુણે-અમદાવાદ અને હૈદરાબાદનો કરશે પ્રવાસ

 દેશમાં કોરોના વાયરસ મહામારીનું સંકટ ઝડપથી વધુ રહ્યું છે. તેવામાં લોકો કોરોના વેક્સિનની આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યાં છે. આ વચ્ચે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી કાલે દેશમાં કોરોના વેક્સિનની તૈયારીઓની સમીક્ષા કરશે. 

Nov 27, 2020, 07:07 PM IST

ભારતમાં બનશે રશિયાની Sputnik V કોરોના વેક્સિન, 10 કરોડથી વધુ ડોઝનું થશે ઉત્પાદન

રશિયાએ પાછલા દિવસોમાં કહ્યું હતું કે, તેની વેક્સિન 95 ટકા સુધી અસરકારક સાબિત થઈ છે અને તેના એક ડોઝની કિંમત 10 ડોલર (લગભગ 750 રૂપિયા) હશે. 

Nov 27, 2020, 01:33 PM IST

કોવિડ-19 વેક્સીન: દુનિયાની 65 ટકા વેક્સીન ઉત્પાદન કરે છે પુણેની સીરમ ઈન્સ્ટીટ્યૂટ, જાણો તેની વિશેષતા

સીરમ ઈન્સ્ટીટ્યૂટની સ્થાપના 1966માં સાઈરસ પૂનાવાલાએ કરી હતી. આ અત્યારે ભારતની નંબર વન બાયોટેકનોલોજી કંપની તો બની ચૂકી છે. વેક્સીન અને રોગપ્રતિકારક દવાઓનું ઉત્પાદન કરનારી તે દુનિયાની નંબર વન કંપની છે.
 

Nov 26, 2020, 11:02 PM IST

પીએમ મોદી શનિવારે ગુજરાત આવે તેવી શક્યતા, વેક્સિન પર કરી શકે છે જાહેરાત

અમદાવાદમાં આવેલી ઝાયડસ કેડિલા કંપની કોરોનાની વેક્સિન બનાવી રહી છે. તેની તૈયારીનું નિરીક્ષણ કરવા પીએમ મોદી શનિવારે ગુજરાત આવી શકે છે. 
 

Nov 26, 2020, 06:26 PM IST

અમદાવાદ આવી પહોંચી વેક્સિન: આ પ્રકારે દરેક નાગિરકોને પુરી પાડવામાં આવશે વેક્સિન

દેશમાં કોરોના વેક્સિન અંગે વડાપ્રધાન મોદી સાથે મુખ્યમંત્રીની યોજાયેલી બેઠકમાં લેવાયેલા નિર્ણયો અને આયોજનો અંગે મળતી માહિતી અનુાર કોરોના વેક્સિન માટે કેન્દ્ર સરકાર દ્વારા ખા વેબ પોર્ટલ બનાવવામાં આવશે. આ ઉપરાંત ગુજરાતમાં ચૂંટણી બુથની જેમ વિકસિન પૂરી પાડવા માટે બૂથ નક્કી કરવામાં આવશે. ચાર અલગ અલક તબક્કા પ્રમાણે વેક્સિન પહોંચાડાશે. આ માટે બે કમિટી બનાવવામાં આવશે. જેમાંથી એક મુખ્ય સચિવ અને બીજી કમિટીના આરોગ્ય સચિવ રહે તેવી શક્યતા છે. 

Nov 24, 2020, 10:37 PM IST