हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
કોરોના વોરિયર્સ
કોરોના વોરિયર્સ 0 News
એરફોર્સ
ગાંધીનગરના આકાશમાંથી કોરોના વોરિયર્સ માટે પુષ્પવર્ષા, વડોદરામાં આર્મીએ હોસ્પિટલ બહાર
અમદાવાદ બાદ એરફોર્સના MI 17 હેલિકોપ્ટર ગાંધીનગર પહોંચ્યા હતા. અમદાવાદ બાદ ગાંધીનગરના આકાશમાં હેલિકોપ્ટર મુવમેન્ટ શરૂ થઈ હતી. ગાંધીનગર સિવિલ હોસ્પિટલ ખાતે એરફોર્સ બેન્ડ પહોંચ્યું હતુ. હોસ્પિટલના કેમ્પસ ધૂન વગાડીને કોરોના વોરિયર્સનો ઉત્સાહ વધારવામાં આવ્યો હતો. હેલિકોપ્ટર દ્વારા ગાંધીનગરની સિવિલ હોસ્પિટલમાં પુષ્પવર્ષા કરાઈ હતી. કોરોના સામેની જંગ લડી રહેલા તબીબી કર્માચારીઓ અને નર્સનો આભાર માનીએ તેટલો ઓછો છે. આવા સમયે ભારતીય વાયુસેનાએ સમગ્ર રાષ્ટ્ર વતી સૌ કોરોના વોરિયર્સનો વિશિષ્ટ આભાર માનીને તેઓનું મનોબળ વધાર્યું છે.
May 3,2020, 12:07 PM IST
એરફોર્સ
કોરોના વોરિયર્સને નામે ઈતિહાસમાં નોંધાયો આજનો દિવસ, અમદાવાદની હોસ્પિટલો પર હેલિકોપ્ટ
કોરોના ફાઈટર્સ અને વોરિયર્સને સન્માન કરવાનો પ્રયાસ ભારતીય સેના દ્વારા પહેલીવાર કરવામાં આવી હતી. આવામા અમદાવાદ અને ગાંધીનગરનું આકાશ ગુંજી ઉઠ્યુ હતું. એક તરફ ઉપર આકાશથી વોરિયર્સને સલામી અને નીચે મ્યૂઝિક બેન્ડ દ્વારા સન્માન. આજે અમદાવાદ ગાંધીનગરમાં આઈએએફ દ્વાર ફ્લાય પાસ્ટ યોજાઈ હતી. અમદાવાદની બીજે મેડિકલ કોલેજ અને સિવિલ હોસ્પિટલ ઉપરથી હેલિકોપ્ટર દ્વારા પુષ્પવર્ષા કરીને કોરોના વોરિયર્સને સલામી આપી હતી.
May 3,2020, 11:44 AM IST
Trending news
Patidar Samaj
પાટીદારો માટે કોણે આવું કહ્યું, આપણા સમાજમાં લોકો ટાંટિયા ખેચવામાંથી બહાર નથી આવતા!
Chennai Super Kings
MS Dhoni થી લઈને રવીન્દ્ર જાડેજા, CSK આ 6 ખેલાડીઓને કરી શકે છે રિટેન
Vadodara flood
વડોદરામાં ફરી પૂર, વિશ્વામિત્રી ગાંડીતૂર થઈ, આવતીકાલે શાળાઓમાં રજા જાહેર કરાઈ
England cricket team
તાજેતરમાં કેપ્ટન બનેલા ખેલાડીએ તોડ્યો વિરાટ કોહલીનો 5 વર્ષ જૂનો રેકોર્ડ
bhootonwala mandir
ન મનુષ્ય ન દેવતા પરંતુ ભૂતોએ કર્યું હતું આ મંદિરનું નિર્માણ, જાણો તેનું રહસ્ય
ipo
ગ્રે માર્કેટમાં ડરાવી રહ્યો છે આ IPO,શું લિસ્ટિંગના દિવસે થશે નુકસાન?
Mars
આ ગ્રહ પર જતા નહિ, માણસ લીલા રંગનો થઈ જશે, આંખો જતી રહેશે! વૈજ્ઞાનિકોની ચેતવણી
Gujarat politics
દીકરીના લગ્ન અને પ્રેમ લગ્ન મુદ્દે ગેનીબેનનું મોટું નિવેદન, દીકરીના લગ્ન ગામમા જ થાય
Navsari
પ્રેમનો માનવામાં ન આવે તેવો કરુણ અંત! શારીરિક સંબંધ બાંધ્યા બાદ થયું પ્રેમિકાનું મોત
IPL
IPL 2025: BCCI ના આ નિયમથી ધોનીને થયું કરોડોનું નુકસાન, જાણો કેમ