हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
ગણોતધારો
ગણોતધારો News
gujarat news
ગુજરાતમાં ખેતીની જમીનના ખરીદ-વેચાણનો બદલાશે કાયદો, જાણો ખેડૂતોને ફાયદો થશે કે નુકસાન
Agriculture News: ખેડૂત નથી છતાં તમે પણ લેવા માંગો છો ખેતીની જમીન? શું બિનખેડૂત કોઈપણ ખેતીની જમીન ખરીદી શકે ખરાં? શું કહે છે કાયદો? શું કહે છે ગણોતધારો? આ તમામ સવાલોના જવાબ તમને આ આર્ટિકલમાં મળી જશે. ગુજરાતમાં ખેતીની જમીનના ખરીદ-વેચાણમાં થશે ધરખમ ફેરફારો. ગુજરાત સરકાર દ્વારા ખેતીની જમીનના વેચાણને લઈને બદલાઈ રહ્યો છે કાયદો.
May 22,2024, 14:18 PM IST
New Rules
છાંટાપાણી માટે જમીન લેવાથી નહીં બનાય ખેડૂત ખાતેદાર, ખેડૂત બનવા જાણો ગણોતધારાનું ગણિત
Agriculture news: આજકાલ ગુજરાતમાં 'છાંટાપાણી' માટે ગામડાઓમાં ફાર્મહાઉસ બનાવવાનો ટ્રેન્ડ વધ્યો છે. એટલે લોકો સેટિંગ પાડીને સસ્તામાં ખેતીની જમીન ખરીદવા કાવાદાવા કરતા હોય છે. તો સવાલ એ થાય છે કે, શું આ રીતે તમે ખેડૂત ખાતેદાર બની શકો? ખેડૂત બનવા માંગતા ગુજરાતીઓ જાણો શું છે ગણોતધારો? ક્યારે થશે કાયદામાં ફેરફાર...
Mar 11,2024, 13:08 PM IST
Agriculture News
ખેડૂત બનવા માંગતા ગુજરાતીઓ માટે ખુશખબર! ક્યારે થશે કાયદામાં ફેરફાર? શું છે ગણોતધારો?
Agriculture news: ગણોતધારામાં ધરખમ ફેરફાર કરાશે, કોઈપણ વ્યક્તિ ખેડૂત બની શકશે. ત્રણ મહિના પહેલાં જ સરકારે આ સંદર્ભમાં એક કમિટી બનાવી છે. હવે બિનખેડૂત પણ આસાનીથી બની શકશે ખેડૂત. ખેતીની જમીન તમે પણ સરળતાથી ખરીદી શકશે. જાણો આ કાયદા વિશે વિગતવાર...
Mar 10,2024, 15:46 PM IST
gujarat
ગુજરાતમાં લાખોની જમીનના ભાવ કરોડોમાં પહોંચશે, સરકાર બદલી રહી છે નિયમો
Gujarat Land News: આગામી દિવસોમાં ગુજરાતમાં જમીનોના ભાવ વધવાના છે. ગુજરાત સરકાર ગણોતધારા કાયદામાં ધરખમ ફેરફારો કરવા જઈ રહી છે. જેને પગલે લાખોની જમીનના ભાવ કરોડોમાં પહોંચે તો નવાઈ નહીં. અત્યારસુધી કોઈ પણ વ્યક્તિ ખેતીની જમીન ખરીદી શકતો ન હતો. ખેતીની જમીન ખરીદવી હોય તો ખેડૂત ખાતેદાર હોવું એ ફરજિયાત હતું પણ સરકાર ગણોતધારા કાયદામાં ફેરફાર કરવા જઈ રહી છે. જેને પગલે કરોડપતિ લોકો જમીનની ખરીદી કરી ખેડૂત બનવા માટે ઘસારો કરશે. જેને પગલે ખેતીના ભાવ ઉંચકાઈ શકે છે. જમીન ધારકો માટે આ સૌથી મોટા સમાચાર છે.
Mar 11,2024, 11:23 AM IST
Trending news
padra police
ચોંકાવનારી ઘટના! 20 વર્ષીય યુવતીએ વૃદ્ધના ગુપ્તાંગ પર માર્યુ ચાકુ, છેડતી કરતા પાપીને
Rajkot
રાજકોટ નાગરિક બેંકની ચૂંટણીમા મામા સામે ભાણેજને ઝટકો! ગુજરાત હાઈકોર્ટે કર્યો આ હુકમ
Rajasthan
રાજસ્થાનમાં ગુંજ્યો થપ્પડકાંડ! નરેશ મીણાની એક થપ્પડને કારણે ભડકે બળ્યું રાજસ્થાન
gujarat
ગુજરાતમાં અજીબોગરીબ કિસ્સો: ખૂંખાર દીપડાને આજીવન કેદની સજા, જાણો શું કર્યો છે કાંડ?
Ahmedabad
પ્રિયાંશુ જૈન હત્યા કેસ: હત્યારો લંગડાતા પગે આવ્યો, પોલીસે કર્યું રિકન્સ્ટ્રક્શન
ગુજરાત
અ'વાદમાં હવે વાહનોમાથી થુંકનારાની ખેર નથી! વિદેશની જેમ ઘરે આવશે મેમો, જાણો શુ છે દંડ
US election 2024
ટ્રમ્પની ટીમમાં 4 વંડર વુમન : ડોનાલ્ડ ટ્રમ્પે 4 મહિલાઓને આપ્યો ખાસ પાવર
gujarat
આ માર્કેટયાર્ડમાં પ્લાસ્ટિકની ગુણીમાં ડુંગળી ભરીને ગયા તો આવશો ઘેર પાછા! મોટો નિર્ણય
share market
શેર બજારમાં હાહાકાર, કેમ ડૂબી રહ્યાં છે લોકોના રૂપિયા, આ છે માર્કેટનો સૌથી મોટો વિલન
lifestyle
Rakul Preet Singh Diet: રકુલ પ્રીત સિંહ જેવો જોઈએ છે 'લુક'? તો ફોલો કરો આ ડાયટ રૂટીન