DL Validty Rules: ભવિષ્યમાં, તમને વારંવાર તમારા ડ્રાઇવિંગ લાઇસન્સ રિન્યુ કરાવવાની ઝંઝટમાંથી મુક્તિ મળી શકે છે. સરકાર DL જાહેર કરવાની યોજના પર મોટા ફેરફાર પર કામ કરી રહી છે. હાલમાં, પહેલું DL 20 વર્ષ માટે જાહેર કરવામાં આવે છે.
Changes From 1st June: આજથી નવા મહિનાની શરૂઆત થઈ છે. આજે 1 જૂન 2026નો દિવસ છે. નવા મહિનાની શરૂઆત સાથે તમને અનેક નાણાકીય ફેરફાર જોવા મળવાના છે. ખાસ જાણો તેના વિશે કે તમારા ખિસ્સા પર તેની શું અસર થઈ શકે છે.
Online Payment New Rules Change: ડિજિટલ પેમેન્ટને વધુ સુરક્ષિત બનાવવા માટે રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાએ નવા નિયમો લાગુ કર્યા છે. નવા નિયમો અનુસાર, હવે ફક્ત તમારો પિન અથવા પાસવર્ડ સ્કેન કરીને અને દાખલ કરીને ચુકવણી કરી શકાશે નહીં.
Vadodara LPG News: વડોદરામાં LPG ગેસના પુરવઠા અને નવા નિયમો અંગે મહત્વની જાહેરાત કરાઈ છે. વડોદરા જિલ્લામાં ગેસના જથ્થાની કોઈ અછત નથી. નાગરિકોને પેનિકમાં બુકિંગ ન કરવા પુરવઠા અધિકારીએ અપીલ કરી છે. આ સાથે નવા નિયમો જાહેર કર્યા છે. જેમાં ગેસ સિલિન્ડરની ડિલિવરી મળ્યાના 25 દિવસ બાદ જ હવે નવું બુકિંગ કરાવી શકાશે. 25 દિવસ પૂર્ણ થયા પહેલા કરવામાં આવેલું બુકિંગ સિસ્ટમ નહીં સ્વીકારે. ગેસ રિફિલનું બુકિંગ કર્યા બાદ મહત્તમ 4 થી 5 દિવસમાં ગ્રાહકના ઘરે બોટલ પહોંચી જશે
Study In Canada: કેનેડામાં અભ્યાસ કરવા ઈચ્છતા ગુજરાતીઓ માટે એક ચોંકાવનારા સમાચાર આવ્યા છે. IRCCની નવી માર્ગદર્શિકા મુજબ સ્ટડી માટેના કયા નિયમમાં શું ફેરફાર કરાયો તે ખાસ જાણો.
New rules for marriage registration will be announced today
New Income Certificate Rules: ગુજરાત સરકાર દ્વારા નાગરિકોના હિતમાં એક મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. રાજ્ય સરકાર દ્વારા આવકના પ્રમાણપત્રની પ્રક્રિયાને વધુ સરળ બનાવવા આવી છે. જેનાથી હવે નાગરિકોને આવકના પ્રમાણપત્ર માટે વારંવાર સરકારી કચેરીઓમાં જવાની જરૂર નહીં પડે. સરકારના નવા ઠરાવ અનુસાર આવકના પ્રમાણપત્ર આપવા માટેની પ્રક્રિયામાં સરળતા અને ડિજિટલ સુવિધાઓનો સમાવેશ કરવામાં આવ્યો છે.
these major changes will be implemented in year 2026 watch video
Rules Changes From 1st January 2026: નવું વર્ષ શરૂ થવાને આરે હવે ગણતરીના જ દિવસો બાકી છે. ત્યારે નવું પોતાની સાથે ઘણા ફેરફાર લઈને આવી રહ્યું છે. એવું માનવામાં આવે છે કે, આ વખતે નવું વર્ષ બેન્કિંગ નિયમોથી લઈને ખેડૂતો અને કર્મચારીઓ માટે ઘણા બદલાવ થવા જઈ રહ્યા છે.
New Rules From October: 1 ઓક્ટોબરથી LPG, ટ્રેન ટિકિટ, UPI, પેન્શન, ઓનલાઇન ગેમિંગ અને પોસ્ટ સેવાના નિયમમાં ફેરફાર થઈ રહ્યો છે.
Thakor Samaj : સમસ્ત ઠાકોર સેનાનું બેઠકનું આયોજન. ઠાકોર સમાજની પહેલ, દારૂ પીતાં કે વેચતાં પકડાશે તો દંડ, સમાજમાંથી બહાર કરાશે
New Rules For PG In Ahmedabad : અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને બનાવેલા નવા નિયમોથી અમદાવાદમાં પીજી બંધ થઈ જવાનો ભય. શહેરમાં હાલ 12 લાખથી વધુ વિદ્યાર્થીઓ-નોકરીયાતો PG માં રહેતા હોવાનો અંદાજ છે
new rules for ration card holders watch video for details
New initiative regarding alcohol in Dhuva village of Banaskantha what rules have been made watch video
જમીન કપાત મામલે ખેડૂતો બાદ ભારતીય કિસાન સંઘ મેદાનમાં આવ્યું. મહેસાણા મહાનગરપાલિકામાં સમાવેશ થયેલા ગામોના ખેડૂતોની જમીન કપાત થવાની છે. D2A કાયદા મુજબ ખેડૂતોની 40 ટકા જમીન કપાતમાં જાય છે. જમીન કપાત ઓછી કરવાની ખેડૂતોની સાથે ભારતીય કિસાન સંઘની માંગ. જમીન કપાત મુદ્દે ભારતીય કિસાન સંઘે આવેદનપત્ર આપ્યું.
8th Pay Commission: આઠમાં પગાર પંચથી ફક્ત બેઝિક સેલરીમાં જ નહીં પરંતુ HRA, મેડિકલ અને ટ્રાવેલ અલાઉન્સમાં પણ મોટા ફેરફારની તૈયારી છે. X, Y, Z શહેરો માટે નવા HRA રેટ્સ શું હોઈ શકે અને DA સાથે કેવી રીતે જોડાઈ શકે આ ભથ્થા?
Rabari Samaj Social Reforms : બનાસકાંઠાના ડુવા ગામના રબારી સમાજે પ્રસંગોમાં બીડી સિગારેટ અને અન્ય વ્યસનો પર મૂક્યો પ્રતિબંધ, ડુવા ગામે યોજાયેલી બેઠકમાં લેવાયા મોટા નિર્ણયો
Ahir Samaj Social Reforms : આહીર સમાજના નિર્ણયોની ભારે ચર્ચા... દાગીનાની લેતી દેતી બંધ, પ્રી-વેડિંગ શૂટ પર પ્રતિબંધ, ભોજનમાં 6થી વધુ વસ્તુઓ નહીં, DJના બદલે દેશી ઢોલ
Death Certificate: મૃત્યુ પછી ડેથ સર્ટિફિકેટ માટે પરિવારના સભ્યોએ સરકારી ઓફિસોના ચક્કર મારવા નહીં પડે. જી હા... અમદાવાદના ‘QR CODE' લગાવવાનો નિર્ણય કર્યો છે. આ ‘QR CODE' સ્કેન કરીને તરત જ ઓનલાઈન રજીસ્ટ્રેશન કરવામાં આવશે.
Renting Property Rule: ગુજરાતમાં ફરી એકવાર ભાડૂઆત અને માલિકની મિલકતને લઈને ગુજરાત હાઈકોર્ટ દ્વારા મહત્વપૂર્ણ ચુકાદો આપવામાં આવ્યો છે. જણાવી દઈએ કે અનેકવાર મકાનમાલિકો અને ભાડુઆતને લઈને મોટા પ્રશ્નો ઉભા થતા હોય છે, ત્યારે હાઈકોર્ટે અમદાવાદમાં બનેલા એક કેસની વિગતમાં પોતાનો ચુકાદો આપ્યો છે.
1 એપ્રિલથી ઘણા નવા નિયમો લાગૂ થવા જઈ રહ્યા છે. તેની અસર સામાન્ય લોકો પર પડશે. બજેટ પણ બગડી શકે છે. તેથી, આ ફેરફારો અગાઉથી જાણો. ચાલો જાણીએ કે આવતા મહિને શું બદલાશે?
New Rules from 1 April: એપ્રિલ મહિનો તેની સાથે એક નવું નાણાકીય વર્ષ લઈને આવી રહ્યો છે, જેને હવે માત્ર ગણતરીના જ દિવસો બાકી છે. આ નવા નાણાકીય વર્ષ સાથે તમારા રૂપિયા સંબંધિત ઘણા નિયમોમાં બદલાવ થવા જઈ રહ્યા છે, જેની સીધી અસર તમારા ખિસ્સા પર પડશે. આ સાથે ઘણા યુઝર્સના UPI ટ્રાન્ઝેક્શન પણ બંધ થઈ જશે. આવો જાણીએ ક્યા-ક્યા નિયમો થશે બદલાવ.