हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
ગરીબો
ગરીબો News
Vrindavan Society
રાજકોટઃ સેવાભાવી સંસ્થાઓ ગરીબોની કરી રહી છે મદદ
રાજકોટમાં લૉકડાઉનની સ્થિતિમાં સેવાભાવી સંસ્થાઓ દ્વારા ગરીબ લોકોને ભોજન સહિતની વસ્તુઓ પૂરી પાડવામાં આવી રહી છે.
Mar 30,2020, 13:35 PM IST
Vrindavan Society
અમદાવાદઃ જીવરાજ વિસ્તારમાં આવેલી વૃંદાવન સોસાયટીના લોકો ગરીબોની કરી રહ્યાં છે મદદ
અમદાવાદઃ હાલ તમામ જગ્યાએ કોરોના વાયરસને કારણે લૉકડાઉનની સ્થિતિ છે ત્યારે ગરીબો અને મજૂરોની મદદ કરવા માટે અનેક લોકો સામે આવ્યા છે. જીવરાજપાર્કમાં આવેલી વૃંદાવન સોસાયટીના લોકોએ ગરીબો માટે ફૂડ પેકેટ તૈયાર કર્યાં છે. છેલ્લા સાત દિવસથી આ સોસાયટીના લોકો જરૂરીયાત મંદોને ફૂડ પેકેટ આપી રહ્યાં છે.
Mar 30,2020, 13:35 PM IST
વડોદરા
વરસાદી આફક બાદ વડોદરા શહેરમાં સર્જાઇ તારાજી, જુઓ તસવીરો
ડોદરા શહેરમાં ગત બુધવારે વરસેલા સાંબેલાધાર વરસાદના પગલે નીચાણવાળા વિસ્તારોમાં વિશ્વામિત્રી નદીના પાણી ઘુસી ગયા હતા. પાણી ભરવાની સ્થિતિ વચ્ચે શહેરના કારેલીબાગ વિસ્તારમાં આવેલ તુલસીવાડી ખાતેના ગણેશ નગર,ઇન્દિરા નગર અને નવી નગરી ઝૂંપડપટ્ટી વિસ્તારમાં રહેતા અનેક નાગરિકોને ભારે હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે. આ વસાહતોમાં દસ ફૂટ જેટલા પાણી ભરાયા હોવાથી મગરોના ડર વચ્ચે અનેક રહીશોને રોડ પર તંબુ બાંધી રહેવાનો વારો આવ્યો છે.
Aug 12,2019, 17:07 PM IST
ભાજપ
ભાજપ સરકારની આવાસ યોજનાથી છેલ્લા 2 વર્ષમાં 2 હજાર પરિવાર બન્યા ઘરવિહોણા
ભાજપ સરકારે આવાસ યોજના બનાવીને ગરીબોને સુવિધા યુક્ત મોટી-મોટી વાતો કરી હતી. પરંતુ વડોદરાના ગરીબોની મુશ્કેલીમાં આવાસ યોજનાના કારણે વધારો થયો છે અને છેલલા બે વર્ષ થી 2 હજાર પરિવારો ઘરવિહોણા બન્યા છે.
Jul 18,2019, 19:05 PM IST
વડોદરા
જુઓ વડોદરામાં ચાલતી 'પસ્તી કી પાઠશાલા'નો વીડિયો
વડોદરામાં "એક ખ્વાઈશ" નામના ગ્રુપના યુવાનો ગરીબ બાળકોને મફતમાં શિક્ષણ આપી રહ્યા છે, ગ્રુપના યુવાનોએ પસ્તી કી પાઠશાલા નામથી અભિયાન ચાલુ કર્યું છે જેમાં યુવાનો લોકોના ઘરે ઘરે જઈ પસ્તી ઉઘરાવે છે, પસ્તી ઉઘરાવી તેને ભંગારમાં વેચી જે રૂપિયા એકત્ર થાય તેનો બાળકોના શિક્ષણની પ્રવૃત્તિમાં ઉપયોગ કરે છે
May 19,2019, 15:54 PM IST
Trending news
Patidar Samaj
પાટીદારો માટે કોણે આવું કહ્યું, આપણા સમાજમાં લોકો ટાંટિયા ખેચવામાંથી બહાર નથી આવતા!
Chennai Super Kings
MS Dhoni થી લઈને રવીન્દ્ર જાડેજા, CSK આ 6 ખેલાડીઓને કરી શકે છે રિટેન
Vadodara flood
વડોદરામાં ફરી પૂર, વિશ્વામિત્રી ગાંડીતૂર થઈ, આવતીકાલે શાળાઓમાં રજા જાહેર કરાઈ
England cricket team
તાજેતરમાં કેપ્ટન બનેલા ખેલાડીએ તોડ્યો વિરાટ કોહલીનો 5 વર્ષ જૂનો રેકોર્ડ
bhootonwala mandir
ન મનુષ્ય ન દેવતા પરંતુ ભૂતોએ કર્યું હતું આ મંદિરનું નિર્માણ, જાણો તેનું રહસ્ય
ipo
ગ્રે માર્કેટમાં ડરાવી રહ્યો છે આ IPO,શું લિસ્ટિંગના દિવસે થશે નુકસાન?
Mars
આ ગ્રહ પર જતા નહિ, માણસ લીલા રંગનો થઈ જશે, આંખો જતી રહેશે! વૈજ્ઞાનિકોની ચેતવણી
Gujarat politics
દીકરીના લગ્ન અને પ્રેમ લગ્ન મુદ્દે ગેનીબેનનું મોટું નિવેદન, દીકરીના લગ્ન ગામમા જ થાય
Navsari
પ્રેમનો માનવામાં ન આવે તેવો કરુણ અંત! શારીરિક સંબંધ બાંધ્યા બાદ થયું પ્રેમિકાનું મોત
IPL
IPL 2025: BCCI ના આ નિયમથી ધોનીને થયું કરોડોનું નુકસાન, જાણો કેમ