हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
ગાંભોઇ
ગાંભોઇ News
અલ્પેશ ઠાકોર
રાધનપુર પ્રાંત કચેરીને તાળાબંધી કરવા પહોંચેલા MLA અલ્પેશ ઠાકોરની અટકાયત
અલ્પેશ ઠાકોરે સભાને સંબોધતાં જણાવ્યું હતું કે આપણી લાગણી માંગણી એવી છે કે સાંતલપુર, વારાહી, રાધનપુરને તાત્કાલિક ધોરણે અછતગ્રસ્ત કરવામાં આવે. આ ઉપરાંત લોકોના દેવા માફ કરવામાં આવે. ખેડૂતોને સમયસર પાણી આપવામાં આવે અને ઘાસચારાની વ્યવ્યસ્થા કરવામાં આવે.
Oct 4,2018, 18:49 PM IST
અલ્પેશ ઠાકોર
અલ્પેશ ઠાકોરે સરકાર પર કર્યાઆક્ષેપો, રાધનપુરમાં ધરણા કાર્યક્રમ શરૂ
અલ્પેશ ઠાકોરે ચિમકી ઉચ્ચારી કે જો સરકાર દ્વારા આ વિસ્તારોને અછતગ્રસ્ત જાહેર કરવામાં નહિ આવે તો આગામી સમયે ગાંધીનગર સુધીની પાણી અધિકાર કુચ કરવામાં આવશે.
Oct 4,2018, 9:39 AM IST
રેપ
રાજ્ય મંત્રીમંડળ બેઠકમાં લેવાયો મહત્વનો નિર્ણય, હવે બળાત્કારીઓની ખૈર નહી
રાજ્યમાં બાળકીઓ પર થયેલ દુષ્કર્મની ઘટનાઓને લઇ રાજ્ય સરકાર સફાળી જાગી છે. ત્યારે ગૃહ રાજ્યમંત્રી પ્રદિપસિંહ જાડેજા, રાજ્યના પોલીસ વડા શિવાનંદ ઝા સહિતના અધિકારીઓની મહત્વપૂર્ણ બેઠક યોજવામાં આવી હતી. ત્યારે આ તમામ દુષ્કર્મના કેસ ફાસ્ટ ટ્રેક કોર્ટમાં ચાલે તે માટે હાઇકોર્ટમાં પત્ર લખવાનો કેબિનેટની બેઠકમાં નિર્ણય લેવામાં આવ્યો છે.
Oct 4,2018, 7:59 AM IST
હિંમતનગર
સાબરકાંઠામાં 3 વર્ષની બાળકી પર થયું દુષ્કર્મ, ગામ લોકોએ કરી આગચંપી
હિંમતનગરના ગાંભોઇ ગામે 3 વર્ષની બાળકી પર દુષ્કર્મ કરી ફેકી દીધી, ઉશ્કેરાયેલા ગામલોકોએ 3 કાર અને 2 બાઇકમાં કરી આગ ચંપી
Sep 29,2018, 9:40 AM IST
Trending news
Waaree Renewable Technologies Ltd
કુબેરનો ખજાનો છે આ શેર! 4 વર્ષમાં 106700% નું બંપર રિટર્ન, રોકાણકારો કરોડપતિ બન્યા
Sev Usal Vadodara
વડોદરાનું પ્રખ્યાત સેવ ઉસળ પરફેક્ટ માપ સાથે આ રીતે ઘરે બનાવો
relationship
Relationship: કુંવારા છોકરાઓને પરિણીત મહિલા વધારે શા માટે ગમે ? આ છે સાચું કારણ
France
ફ્રાન્સમાં છેલ્લી ઘડીએ દાવ થઈ ગયો? દક્ષિણપંથી પાર્ટી RN જીતથી ચૂકી ગઈ
Patidar Power
અમિત શાહે જાહેરમાં ગુજરાતના કડવા પાટીદાર સમાજ માટે કહી મોટી વાત
Glowing Skin
Glowing skin: ચહેરા પર 10 મિનિટમાં દેખાશે નિખાર, ઘરે બનાવેલા આ 3 ફેસપેકનો કરો ઉપયોગ
Causes of Cancer
WHO એ કહ્યું.. આ પાવડર સેફ નથી, લગાડવાથી થઈ શકે છે કેન્સર, તમે તો નથી વાપરતાને આ ?
murder mystery
પતિએ પત્નીની લાશ ડ્રમમાં ભરીને માતાજીનો પૂજાપાનો સામાન કહીને ચાર મજૂરો પાસેથી ઉઠાવી
love marriage
શાળાનો પ્રેમ,લવ મેરેજ....છતાં એકાએક આણ્યો જીવનનો અંત, જાણીને હચમચી જશો
Ambalal Patel
ગુજરાતમાંથી અચાનક ગાયબ થયેલો વરસાદ ક્યારે આવશે, અંબાલાલ પટેલે આપ્યા આ સંકેત