हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
ગુજરાત કેડર
ગુજરાત કેડર News
cadre change
ગુજરાતના મહિલા IAS ના હરિયાણાના ઓફિસર સાથે લગ્ન, સરકારે કેડર બદલીને આપી ગિફ્ટ
હરિયાણાના આઈએએસ કેડરમાં હવે વધુ એક મહિલા અધિકારી સામેલ થયા છે. 2015 ના બેચના ગુજરાત કેડર (cadre change) ના આઈએએસ નેહાના લગ્ન હરિયાણા કેડરના 2015 બેચના આઈએએસ રાહુલ હુડ્ડા સાથે થયા છે. આ કારણે નેહાને ગુજરાતથી હરિયાણામાં ઈન્ટર કેડર ટ્રાન્સફર (gujarat cadre) આપવામાં આવ્યુ છે. હરિયાણામાં અનેક એવા આઈએએસ અને આઈપીએસ છે, જેમના લગ્નથી તેમને હરિયાણા કેડરમા ટ્રાન્સફર આપવામાં આવ્યું છે.
Jul 23,2021, 8:50 AM IST
જી સી મુર્મુ
જમ્મુ-કાશ્મીરના LG જીસી મુર્મુએ આપ્યું રાજીનામું, મનોજ સિન્હા બનશે નવા ઉપરાજ્યપાલ
જમ્મુ અને કાશ્મીરના ઉપરાજ્યપાલ જીસી મુર્મુએ રાજીનામું આપી દીધુ છે. તેઓ ઓક્ટોબર 2019માં આ પદ પર નિયુક્ત થયા હતાં. સૂત્રોના જણાવ્યાં મુજબ તેઓ CAGનો પદભાર સંભાળશે. મુર્મુનું રાજીનામું એવા દિવસે પડ્યું છે કે જ્યારે જમ્મુ અને કાશ્મીરને વિશેષ દરજ્જો આપતી બંધારણની કલમ 370ની મોટાભાગની જોગવાઈઓ સમાપ્ત કરવાને ગઈ કાલે એક વર્ષ વિત્યું.
Aug 6,2020, 7:16 AM IST
gujarat
ગુજરાતના 4 IPS અધિકારીઓને DGP તરીકેને બઢતી મળશે, આગામી દિવસોમાં ઓર્ડર સોંપાશે
વર્ષ 1986 અને 1987ની બેચના ચાર આઇપીએસ અધિકારીઓને (IPS) સરકારી આગામી દિવસોમાં બઢતી આપીને ડાયરેક્ટર જનરલ ઓફ પોલીસ (DGP) ની બઢતી આપવા માટેના ચક્રોગતિમાન કર્યા છે. એન્ટી કરપ્શન બ્યૂરો (ACB) ના ઇન્ચાર્જ વડા અને 1986ની બેચના અધિકારી કેશવકુમાર, એડિશનલ DGP રિફોર્મ્સ વિનોદ મલ, જ્યારે 1987 વર્ષનાં બેચના CID ક્રાઇમના વડા સંજય શ્રીવાસ્તવ અને પ્રિવેન્શન ઓફ ક્રાઇમ અગેન્સ્ટ ST/SC વડા કમલકુમાર ઓઝાને DGP કક્ષાની બઢતી આપવા માટે DPC માં મંજૂરી આપી દેવામાં આવી હોવાની માહિતી મળી છે.
Jul 9,2020, 22:04 PM IST
આઈએએસ ઓફિસર
રાજ્યના 12 GAS અધિકારીઓને આઇએએસ તરીકે નિમણૂક આપવામાં આવી
Oct 22,2019, 19:38 PM IST
r Rakesh Asthana
CBIના ડાયરેક્ટર રાકેશ અસ્થાના વિરુદ્ધ FRI, બે કરોડની લાંચ લેવાનો આરોપ
IPS રાકેશ અસ્થાના સામે FIR દાખલ થયાના સમાચાર છે. CBIના સ્પેશ્યિલ ડાયરેક્ટર રાકેશ અસ્થાના પર 2 કરોડની લાંચ લેવાના આરોપસર આ FIR દાખલ થયાની વિગતો આવી રહી છે.
Oct 21,2018, 17:59 PM IST
Trending news
Mahakumbh 2025
મહાકુંભની ભવ્યતાથી બેચેન થયા પાકિસ્તાની, ભવ્ય અને દિવ્ય આયોજન પર લોકો ફિદા
Egg Price
Egg Price: ઈંડાના ભાવે તોડ્યો રેકોર્ડ, 2000નું એક ક્રેટ હોવા છતા પણ બજારમાંથી ગાયબ
Ranpur
ગુજરાતના આ નગરમાં પાણીની સમસ્યાથી પરેશાન લોકો, છ દિવસે એકવાર આવે છે પાણી
donald trump
ડોનાલ્ડ ટ્રમ્પને સૌથી મોટી રાહત, હશ મની કેસમાં તમામ આરોપોમાંથી બિનશરતી મુક્ત
Ravindra Jadeja
CT 2025: એક સમયે હતો હીરો... હવે દિગ્ગજના કરિયર પર લટકી 'તલવાર'
Live death
શું બાળકોને પણ આવે છે હાર્ટ એટેક? શું હોય છે તેના લક્ષણો, કેવી રીતે રાખશો સંભાળ
rajkot police
યૌન શોષણના સાક્ષીની હત્યા કરનાર આસારામ સાથે જોડાયેલા શૂટરને રાજકોટ પોલીસે ઝડપ્યો
Human Metapneumovirus
HMPV ના ગુજરાતમાં અત્યાર સુધી ત્રણ કેસ, આરોગ્ય મંત્રીએ લોકોને આપી સલાહ
Benefits Of Consuming Nutmeg
પેટથી લઈને બ્લડપ્રેશર સુધીની સમસ્યાઓ દુર કરે છે આ ચપટી પાવડર
amreli letter kand
આવતીકાલે અમરેલી બંધનું એલાન, ધંધા-વેપાર બંધ રાખવા પરેશ ધાનાણીએ કરી અપીલ