हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ
ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ News
gujarat
GSSSB Clerk Recruitment: આનંદો! ગૌણ સેવા મંડળે મોકૂફ પરીક્ષાની નવી તારીખો કરી જાહેર
GSSSB Clerk Recruitment New update: ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા મોકૂફ રખાયેલ પરીક્ષાની નવી તારીખો મુજબ આગામી 11, 13, 14, 16, 17 અને 20 મેના રોજ પરીક્ષા લેવાનું નિર્ણય કરાયો છે. 4 શિફ્ટમાં પરીક્ષા યોજવાનું આયોજન કરાયું છે. લોકસભા ચૂંટણીને કારણે પરીક્ષા મોકૂફ રાખવામાં આવી હતી.
Apr 30,2024, 18:34 PM IST
breaking news
ગુજરાતમાં ક્લાર્કની ભરતીનું કરોડોનું કૌભાંડ; કોંગી નેતા લલિત વસોયાના ભાણેજની શોધખોળ
નોકરી ઇચ્છુક બે યુવતી સહિત પાંચ પાસેથી એકાદ કરોડ ખંખેરી લીધા: રાજકીય આગેવાન લલિત વસોયાના ભાણેજની શોધખોળ, 200 થી વધુ નોકરી વાચ્છુઓ પાસેથી રૂ.12 થી 15 લાખ લઇ બોગસ કોલ લેટર ધાબડી દીધા : અનેકની સંડોવણીની શંકા
Nov 22,2023, 16:39 PM IST
ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ
ગુજરાત ગૌણ સેવા પંસદગી મંડળનો મહત્વનો નિર્ણય, 15 ઓગસ્ટ સુધી કામગીરી સ્થગીત
ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા 15 ઓગસ્ટ સુધી તમામ ઉમેદવારોને ઉમેદવારી ફાળવણી પત્ર, વિવિધ પરીક્ષાઓના પરિણામો સહિતની કામગીરી સ્થગિત કરવાનો નિર્ણય લેવામાં આવ્યા છે.
Jun 24,2020, 17:57 PM IST
ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ
Gujarat Subordinate Service Selection Board Exam postponed
Gujarat Subordinate Service Selection Board Exam postponed
Mar 26,2020, 14:45 PM IST
બિન સચિવાલય પરીક્ષા
Bin Sachivalay Clerk Exam: બિન સચિવાલય ક્લાર્ક પરીક્ષા રદ કરાવીને જ રહીશું
બિન સચિવાલય ક્લાર્ક પરીક્ષામાં ગેરરીતિ થયાનું સામે આવતાં પરીક્ષા રદ કરાવવા માટે છેલ્લા બે દિવસથી ગાંધીનગર ખાતે ધરણાં પ્રદર્શન કરી રહેલા પરીક્ષાર્થીઓને સંબોધતાં વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ રણટંકાર કર્યો હતો કે, ગેરરીતિ વાળી પરીક્ષા રદ કરાવીને જ રહીશું. બુધવારે સવારથી જ ગાંધીનગર ખાતે વિદ્યાર્થીઓ ઉગ્ર વિરોધ નોંધાવી રહ્યા છે. આખી રાત રસ્તા પર વિતાવ્યા બાદ આજે ગુરૂવારે વિદ્યાર્થી નેતા યુવરાજસિંહની ઉચ્ચ અધિકારીઓ સાથે બેઠક થઇ હતી જે બાદ યુવરાજસિંહે આંદોલન ખતમ કરવાનો સંકેત આપ્યો હતો અને છેલ્લા પરીક્ષા રદ કરાવવાનો પણ હૂંકાર કર્યો હતો.
Dec 5,2019, 16:56 PM IST
100 Gam 100 Khabar
100 ગામ 100 ખબર: બિન સચિવાલય ક્લર્કની પરીક્ષા ફરી વિવાદમાં
ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ (Gujarat Subordinate service selection Board) દ્વારા આજે બિન સચિવાલય ક્લાર્કની (non secretariat clerck) પરીક્ષા લેવાઇ હતી. 3700 જગ્યાઓ માટે લેવાયેલી આ પરીક્ષામાં સમગ્ર ગુજરાતમાંથી 11 લાખ ઉમેદવારોએ અરજી કરી હતી. રાજ્યનાં દરેક જિલ્લામાં હજારોની સંખ્યામાં વિદ્યાર્થીઓ સરકારી નોકરી મેળવવા માટે પરીક્ષામાં ભાગ લીધો હતો. અગાઉ અનેક પ્રકારનાં વિવાદોનાં કારણે બિનસચિવાલય પરીક્ષા એક ખુબ જ હાઇવોલ્ટેજ ડ્રામા બની ગઇ હતી.
Nov 18,2019, 9:17 AM IST
ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ
ગાંધીનગરમાં બહાર આવ્યું ગૌણસેવા પસંદગી મંડળના નિમણૂક પત્રો આપવાનું કૌભાંડ
વર્ગ-3ની નોકરી માટે ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળના બનાવટી નિમણૂક પત્ર આપી 10 જેટલા ઉમેદવારો સાથે છેતરપિંડી આચરવામાં આવી છે, પ્રાથમિક તપાસ મુજબ તેના માટે લાખો રૂપિયા પણ વસુલવામાં આવ્યા છે
Sep 15,2018, 22:59 PM IST
Trending news
Mahakumbh 2025
મહાકુંભની ભવ્યતાથી બેચેન થયા પાકિસ્તાની, ભવ્ય અને દિવ્ય આયોજન પર લોકો ફિદા
Egg Price
Egg Price: ઈંડાના ભાવે તોડ્યો રેકોર્ડ, 2000નું એક ક્રેટ હોવા છતા પણ બજારમાંથી ગાયબ
Ranpur
ગુજરાતના આ નગરમાં પાણીની સમસ્યાથી પરેશાન લોકો, છ દિવસે એકવાર આવે છે પાણી
donald trump
ડોનાલ્ડ ટ્રમ્પને સૌથી મોટી રાહત, હશ મની કેસમાં તમામ આરોપોમાંથી બિનશરતી મુક્ત
Ravindra Jadeja
CT 2025: એક સમયે હતો હીરો... હવે દિગ્ગજના કરિયર પર લટકી 'તલવાર'
Live death
શું બાળકોને પણ આવે છે હાર્ટ એટેક? શું હોય છે તેના લક્ષણો, કેવી રીતે રાખશો સંભાળ
rajkot police
યૌન શોષણના સાક્ષીની હત્યા કરનાર આસારામ સાથે જોડાયેલા શૂટરને રાજકોટ પોલીસે ઝડપ્યો
Human Metapneumovirus
HMPV ના ગુજરાતમાં અત્યાર સુધી ત્રણ કેસ, આરોગ્ય મંત્રીએ લોકોને આપી સલાહ
Benefits Of Consuming Nutmeg
પેટથી લઈને બ્લડપ્રેશર સુધીની સમસ્યાઓ દુર કરે છે આ ચપટી પાવડર
amreli letter kand
આવતીકાલે અમરેલી બંધનું એલાન, ધંધા-વેપાર બંધ રાખવા પરેશ ધાનાણીએ કરી અપીલ