ગૂગલ સ્માર્ટફોન

ગૂગલે લોન્ચ કરી Pixel 4 સીરીઝ, Pixel 4 vs Pixel 4 XL વચ્ચે આ છે તફાવત

ગૂગલે 15 ઓક્ટોબરના ન્યૂ યોર્કમાં યોજાયેલા એક ઇવેન્ટમાં પોતાની નવી Pixel 4 Series લોન્ચ કરી છે. આ સીરીઝમાં કંપનીએ Pixel 4 અને Pixel 4 XL સ્માર્ટફોન લોન્ચ કર્યા છે. નવા સ્માર્ટપોન અપગ્રેડ કેમેરા, ફાસ્ટ ચિપસેટ અને પહેલાથી વધારે રેમની સાથે લોન્ચ કર્યા છે.

Oct 16, 2019, 12:03 PM IST

ગૂગલના સ્માર્ટફોન પરથી ઉઠ્યો પડદો, જાણો ક્યારથી કરી શકશો બુકિંગ

લાંબા સમયથી ગૂગલના નવા ફોનની રાહ જોઇ રહેલા ગ્રાહકો માટે સારા સમાચાર છે. ગૂગલે પોતાના સ્માર્ટફોન Google Pixel 3a અને Pixel 3a XL પરથી પડદો ઉઠાવી દીધો છે. હાલમાં બંને સ્માર્ટફોનોને Google ના I/O 2019 કીનોટ એડ્રેસ દ્વારા લોન્ચ કરવામાં આવ્યો. Google Pixel 3a અને Pixel 3a XL ગૂગલની પિક્સલ સીરીઝના વ્યાજબી હેન્ડસેટ છે. ગૂગલ પોતાના આ બે સ્માર્ટફોન દ્વારા પ્રીમિયમ સ્માર્ટફોન બજારમાં પોતાની ભાગીદારીને વધારવા માંગે છે. જાણકારોના અનુસાર ગૂગલે Apple અને Samsung જેવી સ્થાપિત બ્રાંડને મિડરેંજમાં ટક્કર આપવા માટે કંપનીએ આ સ્માર્ટફોન બજારમાં લોન્ચ કર્યા છે. ગૂગલની આ પિક્સલ સિરીઝના આ ફોનોની સાથે ઘણી એપ પણ આવે છે. માનવામાં આવી રહ્યું છે કે ગૂગલના આ ફોનોમાંથી OnePlus 7 ને સારી ટક્કર મળશે.

May 8, 2019, 05:09 PM IST