हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
ગોવા વિધાનસભા
ગોવા વિધાનસભા News
Goa
ગોવામાં નવા મુખ્યમંત્રીની શોધ, CM પર્રિકરની બગડતું સ્વાસ્થય BJPની ચિંતા
મુખ્યમંત્રી મનોહર પર્રિકરની લથડી રહેલી તબિયત વચ્ચે ભાજપે રવિવારે કહ્યું કે, તેણે ગોવામાં રાજનીતિક પરિવર્તન અંગે વિચાર ચાલુ કરી દીધો છે. લોકોને અફવાઓ પર ધ્યાન નહી આપવા માટેની અપીલ કરતા પાર્ટીએ તેમ પણ કહ્યું કે, રાજ્યની સરકાર સ્થિર છે. પર્રિકર અગ્નાશયની એખ બિમારીથી પીડિત છે. ભાજપની રાજ્ય મીડિયા સમન્વયક સંધ્યા સાધલેએ એક નિવેદનમાં કહ્યું કે, દિલ્હી અને ગોવામાં અમારા ભાજપનું નેતૃત્વ મજબુત, સ્થિર છે અને અમે ગોવામાં રાજનીતિક પરિવર્તન અંગે વિચાર ચાલુ કરી દીધુંછે.
Mar 17,2019, 17:14 PM IST
કોંગ્રેસના નેતા
કોંગ્રેસી નેતાની પાર્રિકર પર આપત્તિજનક ટિપ્પણી, 'નાકમાં નળી લગાવીને આવે તે
લાંબા સમયથી બીમાર પૂર્વ રક્ષામંત્રી અને ગોવાના હાલના મુખ્યમંત્રી મનોહર પાર્રિકરનું સ્વાસ્થ્ય સારૂ નથી. જો કે તેઓ હજુ પણ મુખ્યમંત્રી પદે યથાવત છે. હાલમાં જ તેમણે ગોવાનું બજેટ પણ રજુ કર્યું. મનોહર પાર્રિકરના સ્વાસ્થ્ય પર આપત્તિજનક ટિપ્પણી કરતા કોંગ્રેસના નેતા રેગિનાલ્ડો લોરેન્સોએ કહ્યું કે કાં તો પાર્રિકરે સન્માનપૂર્વક રાજીનામું આપી દેવુ જોઈએ નહીં તો કોઈ બીજાને કાર્યભાર સોંપી દેવો જોઈએ.
Feb 3,2019, 9:24 AM IST
Trending news
Iran Election Results
ઈરાનમાં હવે નવી સરકાર, જાણો મસૂદ પેઝેશ્કિયન કેવી રીતે બન્યા નવા રાષ્ટ્રપતિ
Bad Food Combination
કેળાં + દૂધ = સ્વાસ્થ્ય માટે છે ખતરનાક, આયુર્વેદના દ્દષ્ટિકોણથી જાણો કેમ છે ખરાબ?
jammu kashmir
Kulgam Encounter: કાશ્મીરમાં સુરક્ષા દળોએ 4 આતંકીઓને ઠાર કર્યાં, એક જવાન શહીદ
gujarat weather forecast
ગુજરાતમાં મેઘરાજાની તોફાની બેટિંગ; સૌથી વધુ ડોલવણમાં 5 ઈંચ, જાણો ક્યા કેટલો વરસ્યો?
breaking news
અ'વાદ-મુંબઇ નેશનલ હાઇવે બન્યો ડાન્સિંગ, વલસાડમાંથી પસાર થવાના હોય તો જોઈ લો આ VIDEO
Ind vs Zim
ઝિમ્બાબ્વે સામે 102 રન બનાવી ટીમ ઈન્ડિયા ઢેર, પ્રથમ ટી20 મેચમાં 13 રને થયો પરાજય
breaking news
નાથ નગરચર્યાએ નીકળે તે પહેલા અમદાવાદમાં કેવો છે માહોલ? PM મોદીએ મોકલ્યો પ્રસાદ
indian air force
અગ્નિવીર એર ભરતી 2025 માટે 8 જુલાઈથી શરૂ થશે રજીસ્ટ્રેશન, જાણો દરેક વિગત
breaking news
આ કિસ્સો બન્યો ટોક ઓફ ધ ટાઉન! બે નર્સ દ્વારા જાણીતા ડોક્ટર પર મૂક્યો છેડતીનો આરોપ
fever
Fever: ડેંગ્યુ, ઝીકા અને મલેરિયાના તાવ વચ્ચે શું હોય અંતર ? જાણો બીમારીઓના લક્ષણ