ચૂકાદો

જ્ઞાનવાપી-વિશ્વનાથ મંદિર વિવાદ પર સુનાવણી આજે, કોર્ટ સંભળાવી શકે છે ચૂકાદો

સુનાવણી ક્યાં થાય, તેના મુદે થોડા દિવસો પહેલાં કોર્ટમાં જોરદાર ચર્ચા થઇ હતી. બંને પક્ષોએ પોત-પોતાના તર્ક રજૂ કર્યા, જેને સાંભળ્યા બાદ જજેએ પોતાનો ચૂકાદો પેન્ડિંગ રાખ્યો હતો.

Oct 3, 2020, 08:33 AM IST

નિર્ભયા કેસમાં હાઇકોર્ટે કહ્યું- ચારેય આરોપીઓને એક સાથે ફાંસી આપવામાં આવે

નિર્ભયા રેપ કેસમાં દોષીઓની ફાંસી ટાળવાના મુદ્દે હાઇકોર્ટે બુધવારે ચૂકાદાને સંભળાવ્યો. હાઇકોર્ટે કહ્યું કે ચારેય દોષીઓને એકસાથે જ ફાંસીની સજા આપી દીધી છે. અલગ-અલગ નહી. કોર્ટે કહ્યું કે ચારેય આરોપીઓને પોતાના તમામ કાનૂની વિકલ્પોનો ઉપયોગ એક અઠવાડિયામાં કરી લેવો જોઇએ. 

Feb 5, 2020, 03:13 PM IST

અયોધ્યા કેસમાં સુપ્રીમ કોર્ટ આજે સવારે 10.30 કલાકે સંભળાવશે ચૂકાદો

ઉલ્લેખનીય છે કે, ભારતના મુખ્ય ન્યાયાધિશ રંજન ગોગોઈની અધ્યક્ષતામાં બનેલી પાંચ ન્યાયાધિશોની બંધારણીય બેન્ચ દ્વારા અયોધ્યા-બાબરમી મસ્જિદ જમીન વિવાદ કેસની સુનાવણી હાથ કરવામાં આવી હતી. બેન્ચ દ્વારા વર્ષ 2010માં અલાહાબાદ હાઈકોર્ટ દ્વારા આપવામાં આવેલા ચૂકાદા સામે કરવામાં આવેલી અપીલોની સુનાવણી હાથ ધરાઈ હતી. અલાહાબાદ હાઈકોર્ટે પોતાના ચૂકાદામાં 2.77 એકર વિવાદિત જમીનના ત્રણ ભાગ પાડીને સુન્ની વકફ બોર્ડ, નિર્મોહી અખાડા અને રામલલાને આપવામાં આવી હતી.

Nov 8, 2019, 09:31 PM IST

અયોધ્યા કેસ: પાંચ જજ આજે કોઇ કેસ નહી લે, ચૂકાદો લખવા અંગે કરશે ચર્ચા

સુપ્રીમ કોર્ટની નોટિસ અનુસાર અયોધ્યા કેસ (Ayodhya Case)ની સુનાવણી કરનાર સંવિધાન પીઠના સભ્ય (પાંચ જજ) ગુરૂવારે ચેમ્બરમાં બેસશે. પાંચ જજ આજે પોત-પોતાના કોર્ટ રૂમમાં સુનાવણી નહી કરે. પાંચ જજ અયોધ્યા કેસના ચૂકાદાને લખવાને લઇને પરસ્પર ચર્ચા કરશે.

Oct 17, 2019, 08:59 AM IST
Amit Jethwa Murder Case CBI Court May Deliver Verdict Today PT3M39S

અમિત જેઠવા કેસના દોષીઓને સીબીઆઇ કોર્ટ આજે સંભળાવશે સજા

અમિત જેઠવા હત્યા કેસમાં ગુજરાત હાઇકોર્ટે આજે ચુકાદો આપ્યો હતો. આરટીઆઈ એક્ટિવિસ્ટ અમિત જેઠવા હત્યા કેસમાં ભાજપના પૂર્વ સાંસદ દીનુ બોઘા સોલંકી તથા તેના ભત્રીજા શિવા સોલંકી સહિત 7 આરોપીઓને સીબીઆઈ કોર્ટે દોષિત જાહેર કર્યા છે. આ તમામ દોષિતોને આજે 11 જુલાઈએ સજા સાંભળવવામાં આવશે. અમિત જેઠવા હત્યા કેસમાં શૈલેષ પંડ્યા, ઉદાજી ઠાકોર, શિવા પચાણ, શિવા સોલંકી, બહાદુરસિંહ વાઢેર (પોલીસ કોન્સ્ટેબલ), સંજય ચૌહાણ અને દિનુબોઘા સોલંકીને દોષિત જાહેર કર્યા છે.

Jul 11, 2019, 10:30 AM IST
SC Cancel Ex IPS Sanjiv Bhatt's Bail Application PT1M35S

SCએ આપ્યો કંઈક એવો ચૂકાદો કે પૂર્વ IPS સંજીવ ભટ્ટની મુશ્કેલીમાં વધારો

સુપ્રીમ કોર્ટે ગુજરાતના પૂર્વ IPS સંજીવ ભટ્ટની જામીન અરજી ફગાવાઈ , આ સમયે કેસમાં હસ્તક્ષેપ કરવાની જરૂર ન હોવાનું કોર્ટનું અવલોકન, 1998માં પાલનપુર ખાતે ખોટા નાર્કોટિક્સ કેસમાં સંજીવ ભટ્ટ જેલમાં છે

May 9, 2019, 02:15 PM IST
Right to All Goverment Officials to oppose Goverment Gujarat High Court PT46S

ગુજરાત હાઇકોર્ટનો મહત્વપૂર્ણ ચૂકાદો, સરકારી અધિકારીઓને મળશે આ અધિકાર

સોમવારના દિવસે ગુજરાત હાઇકોર્ટ દ્વારા એક મહત્વનો ચુકાદો કરવામાં આવ્યો હતો. જે અંતર્ગત હાઇકોર્ટે કહ્યું કે, સરકારી કર્મચારી કે અધિકારીઓએ માહિતી માંગવામાં ડર રાખવાની જરૂર નથી. સરકાર સામે વિરોધ વ્યક્ત કરવાનો તમામ સરકારી કર્મચારીઓને અધિકાર છે. તેવું હાઇકોર્ટે જણાવ્યું હતું.

Apr 30, 2019, 09:20 AM IST

નારાયણ સાંઈ બળાત્કાર કેસમાં સુરત જિલ્લા કોર્ટ આજે સંભળાવી શકે છે ચુકાદો

નારાયણ સાંઈ સામે જહાંગીરપુરા પોલીસ સ્ટેશનમાં બળાત્કારની ફરિયાદના કેસમાં સુરત જિલ્લા કોર્ટ આજે ચૂકાદો સંભળાવી શકે છે. સુરત જિલ્લા કોર્ટમાં સાક્ષીઓની ઉલટ તપાસની કાર્યવાહી પૂર્ણ થઇ ગઇ છે.

Apr 26, 2019, 09:06 AM IST
Rafale Deal: SC Verdict On Centre's Plea Today PT54S

સુપ્રીમકોર્ટ પુન:વિચાર અરજી અંગે આજે ચુકાદો આપે તેવી શક્યતા

રાફેલ ડીલ મામલે પુન:વિચાર અરજી અંગે સુપ્રીમકોર્ટ બુધવારે ચુકાદો આપી શકે છે. આ સાથે સ્પષ્ટ થઈ જશે કે રાફેલ સોદા મામલે કોર્ટમાં આગળ સુનાવણી થશે કે નહીં. સુપ્રીમકોર્ટમાં માર્ચ મહિનામાં રાફેલ સોદામાં પુન:વિચાર અરજી અંગે કેન્દ્ર સરકારના પ્રાથમિક વાધા અંગે સુનાવણી પૂરી થઈ ચૂકી છે. ત્યારપછી સુપ્રીમે ચુકાદો અનામત રાખ્યો હતો.

Apr 10, 2019, 11:00 AM IST

રફાલ ડીલ : અમિત શાહનું રાહુલ સામે નિશાન

Amit shah live on rafale deal after supreme court judgement

Dec 14, 2018, 03:25 PM IST

રાફેલ ડિલ પર સુપ્રિમના નિર્ણય બાદ અનિલ અંબાણીએ આપ્યું નિવેદન

લાયન્સ ગ્રૂપના ચેરમેને પેતાનો નિવેદનમા કહ્યું કે, અમે રાષ્ટ્રની સુરક્ષા માટે પૂરી રીતે પ્રતિબદ્ધ છીએ અને સરકારની યોજનાઓ મેક ઈન ઈન્ડિયા અને સ્કીલ ઈન્ડિયા માટે અમારું પૂરતુ યોગદાન રહેશે. સાથે જ અમે ફ્રાન્સના મહત્વપૂર્ણ કરાર દસોલ્ટ એવિયેશનનું પણ પૂરતુ સન્માન કરીએ છીએ

Dec 14, 2018, 01:28 PM IST

રાફેલ ડીલ અંગે સુપ્રીમ કોર્ટે આપેલો ચુકાદો સંપુર્ણ ખોટો : પ્રશાંત ભૂષણ

વરિષ્ઠ વકીલ પ્રશાંત ભૂષણે કહ્યું કે, સુપ્રીમ કોર્ટનાં આ ચુકાદા બાદ અમે પુનર્વિચાર અરજી દાખલ કરવાની શક્યતાઓ અંગે ઝડપથી નિર્ણય કરીશું

Dec 14, 2018, 12:15 PM IST

કલમ 377 પર સુપ્રીમ કોર્ટનો ઐતિહાસિક ચૂકાદો, સમલૈંગિકતા હવે ગુનો નહી

મુખ્ય ન્યાયાધીશ દીપક મિશ્રાના નેતૃત્વવાળી સંવૈધાનિક પીઠે બે પુખ્ત વયના વચ્ચે સહમતિ બનાવવામાં આવેલા સમલૈંગિક સંબંધોને ગુનો ગણવામાં આવતી કલમ 377ને નકારી કાઢી છે.

Sep 6, 2018, 12:14 PM IST

જેલમાં જવું પડે તો જેલમાં ઉપવાસ કરીશ, કોઇના દબાણને વશ થઇ લડાઇ છોડીશ નહી: હાર્દિક

હાર્દિક પટેલે જણાવ્યું હતું હતું કે કોર્ટનો આદેશ શિરોમાન્ય રહેશે, જો જેલમાં જવું પડશે તો જેલમાં ઉપવાસ કરીશ. સ

Aug 24, 2018, 10:34 AM IST

અમદાવાદમાં સામે આવ્યો ત્રિપક તલાકનો કિસ્સો, જાણો શું છે સમગ્ર ઘટના

એક બાજુ જ્યાં મુસ્લિમ સમાજ દ્વારા ત્રિપલ તલાકનો વિરોધ થઈ રહ્યો છે. ત્યારે અમદાવાદના શાહપુર વિસ્તારમાં એક 22 વર્ષીય યુવતીને તેના જ પતિ દ્વારા રાત્રે અઢી વાગે માર મારી 3 વાર તલાક બોલી ત્રિપલ તલાકનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. 

Jul 20, 2018, 11:24 AM IST

નિર્ભયાકાંડમાં આજે મહત્વપૂર્ણ ચૂકાદાનો દિવસ, Videoમાં માતાએ વ્યક્ત કરી દિલ ફાડી નાખતી વ્યથા

ચાર દોષિતોમાં શામેલ અક્ષયકુમાર સિંહ (31)એ સુપ્રીમ કોર્ટમાં ચૂકાદા વિરૂદ્ધ પુન:વિચાર અરજી દાખલ નથી કરી

Jul 9, 2018, 09:59 AM IST

સરકારને નાણાકીય નુકશાન કરતા કર્મચારીઓ માટે હાઇકોર્ટનો લાલબત્તી સમાન ચૂકાદો

સરકારને નાણાકીય નુકશાન કરવા બદલ નુકશાન પેટે રૂા.૩,૫૦,૦૦૦ની રકમ તેઓને મળવાપાત્ર નિવૃત્તિના લાભોમાંથી વસુલ કરવા ગુજરાત હાઇકોર્ટ દ્વારા હુકમ કરવામાં આવ્યો છે.

May 24, 2018, 08:49 AM IST

પત્રકાર J Dey હત્યાકાંડ: છોટા રાજન સહિત 9 લોકો દોષી જાહેર, જિજ્ઞા વોરાને મળી મુક્તિ

જેડેની હત્યા કરવાના મામલે સાત વર્ષ બાદ આજે ચૂકાદો સંભળાવવામાં આવ્યો હતો. જજ સમીર અજકરે કેસમાં અંડરવર્લ્ડ ડોન છોટા રાજનને દોષી ગણાવ્યો છે.

May 2, 2018, 12:11 PM IST