Janmashtami 2026: 4 સપ્ટેમ્બર 2026 અને શુક્રવારે દુનિયાભરમાં જન્માષ્ટમીની ઉજવણી થઈ રહી છે. આ ખાસ દિવસે એવા એક્ટર્સ વિશે તમને જણાવીએ જેમને કૃષ્ણ તરીકે લોકોએ ટીવી પર જોયા. આ એક્ટર્સે ટીવી પર એટલો સુંદર અભિનય કર્યો કે લોકોના મનમાં કૃષ્ણ તરીકે તેઓ વસી ગયા હતા.
Gambling In Swaminarayan Temple : ગઢડા સ્વામીનારાયણ મંદિરમાં જુગારના મુદ્દે હવે આચાર્ય પક્ષ અને દેવ પક્ષના લોકો સામસામે આવી ગયા છે, મંદિરમાં હવે એકબીજા પર આક્ષેપોનું રાજકારણ શરૂ
Janmashtami 2025 : કચ્છમાં જન્માષ્ટમીએ મોટી દુર્ઘટના સર્જાઈ. કૃષ્ણ જન્માષ્ટમીમાં મટકી ફોડ દરમિયાન વીજપોલ લોકો પર પડ્યો
Swaminarayan Temple : ગઢડાના સ્વામિનારાયણ મંદિરના રૂમમાંથી જુગારધામ ઝડપાયું. મંદિરના રૂમમાં જુગાર રમતા 8 લોકો ઝડપાયા
Janmashtami 2025 : શામળાજી મંદિર ખાતે શ્રીકૃષ્ણ જન્મોત્સવની ખાસ તૈયારીઓ કરવામાં આવી છે. આવતીકાલ માટે ભક્તોએ અહીનું શિડ્યુલ જાણી લેવું
Happy Janmashtami 2025 : જન્માષ્ટમી પહેલાં દ્વારકામાં ભક્તોને છેતરવાનો કીમિયો ચાલુ. ઘરે બેઠા માખણ ચડાવવાના નામે 201 રૂપિયા પડાવતી નકલી વેબસાઇટનો વીડિયો વાયરલ
Janmashtami Grah gochar: આ વર્ષે જન્માષ્ટમી પર ગ્રહોનો ખૂબ જ શુભ સંયોગ બની રહ્યો છે. બુધ માર્ગી થઈ ગયો છે. શનિ વક્રી છે. બુધ કર્ક રાશિમાં છે અને સૂર્ય પણ કર્ક રાશિમાં છે. 16 અને 17 તારીખની રાત્રે સૂર્ય પોતાની રાશિમાં આવશે. ચાલો જાણીએ કે કઈ રાશિઓને ફાયદો થશે.
Janmashtami Lucky Rashi: જન્માષ્ટમીનો પવિત્ર તહેવાર આ વર્ષે 16 ઓગસ્ટ 2025 શનિવારના રોજ ઉજવવામાં આવશે. આ દિવસે બુધાદિત્ય યોગ હશે. આ ઉપરાંત વૃદ્ધિ અને ધ્રુવ યોગ પણ હશે. કોઈપણ કાર્ય શરૂ કરવા માટે આ યોગોને અત્યંત શુભ માનવામાં આવે છે. જ્યોતિષ શાસ્ત્ર અનુસાર આ શુભ યોગથી ભરેલો જન્માષ્ટમીનો તહેવાર ત્રણ રાશિઓ માટે ખૂબ જ ભાગ્યશાળી રહેશે.
Janmashtami 2025 Date: વૈદિક કેલેન્ડર મુજબ, દર વર્ષે વિશ્વના તારણહાર ભગવાન શ્રીકૃષ્ણનો અવતાર દિવસ ભાદ્રપદ મહિનાના કૃષ્ણ પક્ષની અષ્ટમી તિથિએ ઉજવવામાં આવે છે. પરંતું તેમાં તારીખનું કન્ફ્યુશન આવ્યું છે
રાજકોટના લોકમેળાને લઈ પ્રશાસન તૈયાર કરશે પ્લાન બી. જિલ્લા કલેક્ટરે કહ્યું કેટેન્ડર પ્રક્રિયા ચાલુ. હરાજી અને ફોર્મની પ્રક્રિયા બાકી.
krishna janmashtami 2024 : દ્વારકા-ડાકોર-શામળાજીમાં શ્રીકૃષ્ણ જન્મોત્સવ ઉજવાઈ રહ્યો છે. ભગવાન દ્વારકાધીશનાં દર્શન કરવા છપ્પન સીડીએ ભક્તોની લાંબી લાઈન લાગી છે. ત્યારે દ્વારકા દર્શન કરવા આવેલા ભક્તોને અદભૂત ઘટના જોવા મળી. વર્ષમાં માત્ર બે વાર રાજાધિરાજને જાહેરમાં ખુલ્લા પડદે સ્નાન કરાવાય છે. ત્યારે જન્માષ્ટીએ ભગવાનના સ્નાનની ઘટના નિહાળવી ભક્તો માટે પ્રસાદરૂપ બની રહી.
Krishna Janmashtami 2024 : આજે દેશભરમાં થશે કૃષ્ણ જન્મોત્સવની ઉજવણી... વહેલી સવારથી કૃષ્ણ મંદિરોમાં ભક્તો પહોંચી રહ્યા છે દર્શને.. ત્યારે દેશના એક એવા મંદિર વિશે જાણીએ જ્યાં રોજ રાતે ભગવાન શ્રીકૃષ્ણ આરામ કરવા માટે આવે છે
janmashtami 2024 : આજે સમગ્ર દેશભરમાં હર્ષોલ્લાસ સાથે જન્માષ્ટમીના પાવન પર્વની થશે ઉજવણી... ગુજરાતના સુપ્રસિદ્ધ યાત્રાધામ દ્વારકામાં ભગવાન દ્વારકાધીશની મૂર્તિની એક આંખ બંધ અને એક ખુલ્લી છે, આ પાછળ એક લોકવાયકા હોવાનું કહેવાય છે
Morbi shitala mata temple હિમાંશુ ભટ્ટ/મોરબી : આજે શીતળા સાતમ નિમિતે મોરબીમાં મચ્છુ નદીના કાંઠે બિરાજતા શીતળા માતાજીના મંદિરે બાળકોને માતાજીનાં દર્શન કરાવવા માટે ઘણા દર્શનાર્થીઓ આવે છે અને ના માત્ર મોરબી પરંતુ આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાંથી પણ મહિલાઓ પોતાના સંતાનોની તંદુરસ્તી માટે અહી આવે છે અને માનતાઓ પૂરી કરે છે. બાળકો માટે મંદિરના પટાંગણના મેળો યોજાય છે જેનો શીતળા માતાજીના મંદિરે આવતા ભક્તોને લાભ મળે છે.
krishna janmashtami 2024 : પાવન નગરી દ્વારકામાં ભગવાન કૃષ્ણના 5251મા જન્મોત્સવની તડમાર તૈયારીઓ...જન્માષ્ટમીએ સવારે 6 વાગ્યે મંગળા આરતી...દિવસ દરમિયાન 7 વખત ધરાવાશે ભોગ...જગત મંદિરમાં ગોઠવાયો સઘન પોલીસ બંદોબસ્ત
importance of shitala satam : આજે શીતળા સાતમનું પાવન પર્વ,,, સંતાનના રક્ષણ માટે બહેનો શીતળા માતાની કરે છે પૂજા-અર્ચના,,, આજના દિવસે લોકો જમે છે ઠંડુ ભોજન...
importance of shitala satam : આજે રાંધણ છઠ્ઠનો દિવસ છે.. . આખો દિવસ ગૃહિણીઓ રસોઈ બનાવશે, અને આ વાસી રસોઈ આવતીકાલે સાતમના દિવસે ખાવામાં આવે છે, પરંતુ સાતમે વાસી ખાવાની પરંપરા કેવી રીતે પડી આવો જાણીએ
જન્માષ્ટમીને લઇને દ્વારકામાં ભક્તોની ભારે ભીડ રહેતી હોય છે અને ભક્તો અહીં આવે એટલે તેઓ બેટ દ્વારકા અચૂક જતા હોય છે. એવામાં ટ્રાફિક વ્યવસ્થા જાળવી રાખવા માટે સુરદર્શન સેતુ પર ભારે વાહનો માટે નો-એન્ટ્રી કરી દેવાઇ છે.
Surat News : સુરતના મટકી ફોડ કાર્યક્રમમાં સ્ટંટ કરવા ગયેલા બે યુવકો દાઝ્યા... બે અલગ અલગ ઘટનામાં બે યુવકોનો વીડિયો વાયરલ
Dwarka Temple : દ્વારકા, ડાકોર, શામળાજી સહિત સમગ્ર ગુજરાત અને દેશમાં ધામધૂમથી ઉજવાયો ભગવાન શ્રી કૃષ્ણનો જન્મોત્સવ,,, લાખો ભક્તોએ રાત્રે 12 વાગ્યે ભગવાનનાં દર્શન કરીને મેળવ્યા આશીર્વાદ
Dwarka Nagari of Gujarat : ભગવાન શ્રીકૃષ્ણએ ગુજરાતમાં સોનાની દ્વારકા નગરી બનાવી હતી... તેમના ગયા બાદ આખરે કેમ એ નગરીને નષ્ટ કરવામાં આવી હતી?
Dwarka Temple : દેશભરમાં ધામધૂમથી ઉજવાઈ રહ્યું છે જન્માષ્ટમીનું પાવન પર્વ... દ્વારકા, ડાકોર, શામળાજી સહિત રાજ્યના કૃષ્ણ મંદિરોમાં ભક્તોની ભીડ....ગોકુળ, મથુરા અને વૃદાવનમાં પણ વ્હાલાને વધાવવા ઉમટ્યા ભક્તો....