Astronomical phenomenon seen in the sky of Dwarka
Rare Celestial Spectacle Over Dwarkadhish temple:દ્વારકાના આભમાં બુધવારે બપોરેઅદભૂત દ્રશ્યોજોવા મળ્યા હતા. જગત મંદિર ઉપર બનેલી આ ઘટનાને અનોખી ખગોળીય ઘટના માનવામાં આવે છે. મંદિરની ઉપર મેઘધનુષ જેવી કૃતિ દેખાતા લોકોમાં કૂતુહલ સર્જાયું હતું. નિષ્ણાંતોના મતે આ દ્રશ્ય 'સન હેલો'ના છે.
Dwarkadhish Temple : કૃષ્ણની પ્રાચીન દ્વારિકા નગરીનું સત્ય ઉજાગર થશે, પુરાતત્વ વિભાગે સરવે બાદ આજથી ખોદકામની કામગીરી શરૂ કરી
Dwarkadhish Temple : જગત મંદિર દ્વારકામાં અનોખી ઘટના જોવા મળી, અબોટી બ્રાહ્મણો જ્યાં ગગનચુંબી શિખર પર જઈ ધજા બદલતા હોય છે, ત્યાં એક બિલાડી ચઢી જતા કુતુહલ સર્જાયુ હતું
Pakistan Attack On Dwarka : 1965 ની રાતે પાકિસ્તાને દ્વારકા પર હુમલો કર્યો હતો, ભગવાન દ્વારકાધીશજીની કૃપાથી એક પણ બોમ્બ ફૂટ્યો ન હતો, આ દિવસની દ્વારકામાં ખાસ ઉજવણી કરાય છે
Janmashtmi 2025 krishna temples dwarka temple watch video
Blackout in Dwarka temple:હાલની સંવેદનશીલ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને દ્વારકા તાલુકાના સરહદી ગામોમાં સ્વૈચ્છિક બ્લેકઆઉટ પાડવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. સાંજે 7 વાગ્યાથી બેટ દ્વારકાથી શરૂ કરીને કુરંગા સુધીના સમગ્ર વિસ્તારમાં સ્વૈચ્છિક બ્લેકઆઉટ પાડવામાં આવ્યો છે.
Dwarkadhish Temple : ગઈકાલે ગુજરાતના અનેક શહેરોમા બ્લેકઆઉટ કરાયું હતું, તેમાં દ્વારકાધીશ મંદિરમાં પણ બ્લેકઆઉટનું પાલન કરીને પરંપરાગત દીવા અને ફાનસથી દ્વારકાધીશની આરતી કરાઈ હતી
How Dwarka Nagari of Gujarat Sank in the Sea : ભગવાન શ્રી કૃષ્ણની સોનાની નગરી કેવી હતી તે જાણવા દરિયાના પેટાળમાં પહોંચી પુરાતત્વ વિભાગની ટીમ,,, ભારત સરકારના પુરાતત્વ વિભાગે દ્વારકાના દરિયામાં શરૂ કર્યું સંશોધન,,,
How Dwarka Nagari of Gujarat Sank in the Sea : દેવભૂમિ દ્વારકામાં દરિયાના પાણીની અંદર પુરાતત્વીય ટીમની એક ઐતિહાસિક પહેલ... પાણીની અંદર અનેક પ્રાચીન વસ્તુઓ મળી આવી
દ્વારકા જિલ્લાની સમુદ્ર સીમામાં આવેલા 21 જેટલા નિર્જન ટાપુઓ પર લોકોની અવર જવર પર રોક લગાવતું તંત્ર. દેવભૂમિ દ્વારકા અધિક જીલ્લા કલેકટરનું જાહેરનામું પ્રસિદ્ધ કરાયું. સમુદ્ર તટથી 3 તરફથી જોડાયેલા દ્વારકા જિલ્લામાં આવેલ કુલ 24 ટાપુમાંથી ફકત 2 ટાપુ પર જ માનવ વસાહત છે. સમુદ્ર રસ્તે દેશ વિરોધી પ્રવૃત્તિઓ ના ઘટે તે હેતુથી દેશની સુરક્ષાની દ્વષ્ટિએ 21 જેટલા નિર્જન ટાપુ પર જવા તંત્રએ રોક લગાવી.
Dwarka News : શ્રીકૃષ્ણની દ્વારિકા નગરી દરિયામાં સમાઈ હતી. ત્યારે હવે સરકાર દ્વારા દરિયામાં જઈને ડૂબેલી નગરીના દર્શન કરાવવા માટેના પ્રયાસો ચાલુ છે. ત્યારે તે પહેલા જે જગ્યાએ નગરી ડુબી ત્યાં દ્વારકાનાં દરિયામાં શ્રીકૃષ્ણ જલા જપા દીક્ષા કાર્યક્રમ યોજાયો હતો. જ્યાં દ્વારકા નગરી ડૂબી હતી તે જગ્યાએ ગોતાખોરોએ મોરપીંછ બનાવ્યો હતો. દરિયાના અંદર યોજાયેલા કાર્યક્રમની અદભૂત તસવીરો સામે આવી છે.
krishna janmashtami 2024 : દ્વારકા-ડાકોર-શામળાજીમાં શ્રીકૃષ્ણ જન્મોત્સવ ઉજવાઈ રહ્યો છે. ભગવાન દ્વારકાધીશનાં દર્શન કરવા છપ્પન સીડીએ ભક્તોની લાંબી લાઈન લાગી છે. ત્યારે દ્વારકા દર્શન કરવા આવેલા ભક્તોને અદભૂત ઘટના જોવા મળી. વર્ષમાં માત્ર બે વાર રાજાધિરાજને જાહેરમાં ખુલ્લા પડદે સ્નાન કરાવાય છે. ત્યારે જન્માષ્ટીએ ભગવાનના સ્નાનની ઘટના નિહાળવી ભક્તો માટે પ્રસાદરૂપ બની રહી.
janmashtami 2024 : આજે સમગ્ર દેશભરમાં હર્ષોલ્લાસ સાથે જન્માષ્ટમીના પાવન પર્વની થશે ઉજવણી... ગુજરાતના સુપ્રસિદ્ધ યાત્રાધામ દ્વારકામાં ભગવાન દ્વારકાધીશની મૂર્તિની એક આંખ બંધ અને એક ખુલ્લી છે, આ પાછળ એક લોકવાયકા હોવાનું કહેવાય છે
krishna janmashtami 2024 : પાવન નગરી દ્વારકામાં ભગવાન કૃષ્ણના 5251મા જન્મોત્સવની તડમાર તૈયારીઓ...જન્માષ્ટમીએ સવારે 6 વાગ્યે મંગળા આરતી...દિવસ દરમિયાન 7 વખત ધરાવાશે ભોગ...જગત મંદિરમાં ગોઠવાયો સઘન પોલીસ બંદોબસ્ત
Master Plan For Beyt Dwarka Development : દ્વારિકા નગરી કૃષ્ણની નગરી છે. દ્વારકા અને બેટ દ્વારકા... એક શ્રીકૃષ્ણનું ઘર તો બીજો રાજપાઠનો મહેલ. બંને વચ્ચે માંડ 30 કિલોમીટરનું અંતર છે. ગુજરાતના આ પ્રસિદ્ધ યાત્રાધામ બેટદ્વારકાની કાયાપલટ થવા જઈ રહી છે. ગુજરાત સરકાર દ્વારા બેટદ્વારકાના વિકાસને લઈને વર્લ્ડ ક્લાસ પ્લાન બનાવાયો છે. યાત્રાધામ દ્વારકાના બેટ દ્વારકાની વર્લ્ડ ક્લાસ લેવલે કાયાપલટ થશે.
Ambani Wedding Invitation : રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણીના પુત્ર અનંત અંબાણીના લગ્નની કંકોત્રી જગત મંદિર દ્વારકા ખાતે ભગવાન દ્વારકાધીશ અને જ્યોતિર્લિંગ સોમનાથ ખાતે મહાદેવના ચરણોમાં સમર્પિતકરવામાંઆવી.
Holi 2024 : હોળીના તહેવારને લઈને 25 ફેબ્રુઆરીએ દ્વારકાધીશ મંદિરના સમયમાં ફેરફાર... ફૂલડોલ મહોત્સવને લઈને સમયમાં કરાયો ફેરફાર...
જામનગર જિલ્લામાં આતંકવાદી તેમજ દેશદ્રોહી પ્રવૃત્તિઓ રોકવા 11 ટાપુઓ પર પ્રવેશ અંગે પ્રતિબંધ જાહેર કરાયો.જામનગર જિલ્લામાં કુલ 11 દરિયાઈ ટાપુઓ આવેલા છે. જે પૈકી માત્ર 1 પિરોટન ટાપુ પર માનવ વસાહત આવેલી છે. જયારે અન્ય ટાપુઓ માનવ વસાહત રહિત છે.
Dwarka Corridor : પ્રધાનમંત્રી મોદીએ દ્વારકાના દરિયામાં લગાવી ડૂબકી.... પીએમ મોદીએ કહ્યું, પાણીમાં ડૂબેલી પ્રાચીન દ્વારકાનગરીના દર્શન કરવાનો લ્હાવો મળ્યો.... ઈતિહાસ અને આધાત્મિકતા સાથેનો થયો અનુભવ..
PM Modi In Dwarka : પ્રધાનમંત્રી મોદીએ દ્વારકાના દરિયામાં શ્રદ્ધાથી ડૂબકી લગાવી હતી. તેઓ દરિયામાં ડુબેલી અદભૂત કૃષ્ણ નગરીના દર્શન કર્યા હતા. પીએમ મોદીએ કહ્યું, પાણીમાં ડૂબેલી પ્રાચીન દ્વારકાનગરીના દર્શન કરવાનો લ્હાવો મળ્યો. ઈતિહાસ અને આધાત્મિકતા સાથેનો અનુભવ થયો. ત્યારે તેમની આ અવિસ્મરણીય આધ્યાત્મિક સફરની નવી તસવીરો સામે આવી છે.
Dwarka News : પ્રધાનમંત્રી મોદીએ દ્વારકાના પંચકુઈ બીચ પર મધદરિયે જઈને નિરીક્ષણ કર્યું... પ્રધાનમંત્રી મોદીએ અધિકારીઓ સાથે ચર્ચા કરી