हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
જયંતી રવી
જયંતી રવી News
Secretary of Health
તમારૂ નહી તો રોજ 20 કલાક સુધી કામ કરતા આ અધિકારી માટે તો ઘરમાં રહો
એક તરફ સમગ્ર દેશ કોરોનાની મહામારીમાંથી પસાર થઇ રહ્યો છે. બીજી દેશને સમગ્ર સ્થિતી માંથી બચાવવા માટે વડાપ્રધાન સહિત સમગ્ર સરકારી તંત્ર રાતદિવસ જોયા વગર કામ કરી રહ્યા છે. વડાપ્રધાન મોદી દિવસનાં 18 કલાકથી વધારે સમય કામ કરે છે તે તમામ લોકો જાણે છે. જો કે ગુજરાત સરકારનાં આરોગ્ય અગ્રસચિવ છેલ્લા 10 દિવસથી રોજ 20 કલાકથી પણ વધારે સમય સુધી કાર્યરત રહે છે. કોરોનાની મહામારીથી ગુજરાતને બચાવવા માટે પોતાના પરિવાર અને સ્વાસ્થયની ચિંતા કર્યા વગર તેઓ 20-20 કલાક જેટલો સમય કામ કરે છે.
Mar 28,2020, 20:45 PM IST
surat
ચીનથી આવેલો કોરોના વાયરસનો શંકાસ્પદ દર્દી સુરતની સિવિલ હોસ્પિટલમાંથી ભાગી
સુરતના મજુરા ગેટ ખાતે આવેલ સિવિલ હોસ્પિટલમાંથી શંકાસ્પદ કોરોના વાઇરસનો દર્દી ભાગી જતા તંત્ર દોડતું થયું હતું. શરદી ખાંસી જણાતાં વરાછાનો 41 વર્ષનો શખ્સ સારવાર માટે આવ્યો હતો. આ શખ્સ 19 જાન્યુઆરીએ ચીનથી પરત ફર્યો હતો. ઘટનાની જાણ થતા પોલીસ પણ આ યુવાનને શોધવા લાગી છે.
Feb 5,2020, 22:42 PM IST
coronarvirus
આરોગ્ય વિભાગના અગ્ર સચિવે આપ્યા કોરોના વાયરસના ગુજરાતના અપડેટ
કોરોના વાયરસ (coronarvirus) દુનિયાના 18થી વધુ દેશોમાં ફેલાઈ ચૂક્યો છે. ચીનમાં 425 લોકોનો ભોગ આ વાયરસ (corona virus) ને કારણે લેવાયો છે. ચીનમાં ફસાયેલા મોટાભાગના ભારતીયો પરત આવી ગયા છે. આ વચ્ચે ચીનથી આવેલા કેરળના ત્રણ લોકોનો ટેસ્ટ પોઝીટિવ આવ્યો હતો. ત્યારે આ વાયરસની ગુજરાતમાં શુ સ્થિતિ છે તે વિશે આરોગ્ય વિભાગના અગ્ર સચિવ જયંતી રવિએ માહિતી આપી. તેમણે કહ્યું કે, ગુજરાતના 930 લોકો ચીનથી પરત આવી ગયા છે. જોકે, હજુ સુધી ગુજરાતમાં કોઈ પોઝિટીવ કેસ નોંધાયો નથી.
Feb 5,2020, 19:37 PM IST
ડેન્ગ્યૂ
ભારે વરસાદ બાદ પાણીજન્ય રોગચાળાને લઈને તંત્ર એલર્ટ
આ વર્ષે વરસાદ વધારે પ્રમાણમાં વરસ્યો છે. જેના કારણે પાણીજન્ય રોગચાળા ફેલાઈ રહ્યા છે. રોગચાળો વધારે ન ફેલાઈ તે માટે તંત્રએ આગમચેતીના ભાગ રૂપે આગોતરા પગલા લેવામાં આવ્યા છે. જેને પગલે ૪ લાખ મચ્છરદાની આપવામાં આવી છે. તો ૨૩૫ ટીમો તપાસમાં લાગાડી દેવામાં આવી છે. તંત્રએ દર્દીઓને વધારે પ્રવાહી લેવાની સલાહ આપવામાં આવી છે. જામનગરમાં વધારે રોગચાળાની અસર જોવા મળી છે. તેના કારણે ૭ હજાર ૬૫૦ પોઝીટીવ દર્દીઓ જોવા મળ્યા છે. જામનગરમાં પરીસ્થિતીને પહોચી વળવા માટે કમિશનર અને તબીબોની ટીમ ગાંધીનગર થી મોકલવામાં આવી છે.
Oct 15,2019, 20:16 PM IST
Trending news
Gold rate
અચાનક સોનાના ભાવમાં ભારે ઉછાળો, ચાંદી પણ જબરદસ્ત ચડી ગઈ, ચેક કરી લો લેટેસ્ટ રેટ
Relationship Tips
વર્ષ 2024 માં ચર્ચામાં રહ્યા આ રિલેશનશીપ ટ્રેંડ્સ, નૈનો રિલેશનનું ચલણ સૌથી વધુ
Kisan Diwas 2024
ખાસ ખેડૂતો માટે છે આ 6 સરકારી યોજનાઓ, શું તમે તેના વિશે જાણો છો? ફટાફટ જાણો વિગતો
new rule
હવે લર્નિંગ લાઈસન્સ માટે RTO સુધી ધક્કો ખાવાની જરૂર નહિ પડે, બદલાશે નિયમ
Kitchen Hacks
Ginger: વાંકાચૂંકા આદુની છાલ કાઢવાની 3 સૌથી સરળ ટ્રીક, 1 મિનિટમાં આદુ એકદમ સાફ થશે
tanning
નાળિયેર તેલમાં આ વસ્તુ ઉમેરી દિવસમાં 2 વાર મસાજ કરો, એક દિવસમાં કાળા પગ થઈ જાશે ગોરા
vijay rupani
ભાજપમાં સાઈડલાઈન કરાયેલા પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીને સોંપાઈ મોટી જવાબદારી
baba vanga
...તો શું બાબા વેંગાની આ ભવિષ્યવાણી સાચી પડી રહી છે? 2025થી મહાવિનાશની શરૂઆત
big decision
ખ્યાતિ મોતકાંડ બાદ ગુજરાત સરકારનું મોટું એક્શન, હોસ્પિટલો માટે જાહેર કરી નવી SOP
Reliance Jio
મુકેશ અંબાણીની નવા વર્ષની ભેટ! જબરદસ્ત પ્લાન... 200 દિવસ સુધી અઢળક ફાયદા