જયલલિતા

'Thalivi' First Look : કંગનાએ ધારણ કર્યો જયલલિતાનો અવતાર, થોડી મિનિટોમાં જ વાયરલ

આ ફિલ્મને ‘બાહુબલી’ અને ‘મણિકર્ણિકા’ ફેમ રાઇટર વિજયેન્દ્ર પ્રસાદે લખી છે. ફિલ્મને વિષ્ણુ વર્ધન અને શૈલેશ આર સિંહ સાથે મળીને પ્રોડ્યૂસ કરી રહ્યા છે. આ ફિલ્મ આવતા વર્ષે 26 જૂનના રોજ તમિળ, તેલુગુ અને હિન્દીમાં રિલીઝ થશે.
 

Nov 23, 2019, 10:51 PM IST

કંગનાએ વિદેશમાં ઉજવી દિવાળી, શેર કર્યો ખાસ VIDEO

દિવાળીનો પ્રસંગ છે, દરેક કોઈ સેલિબ્રેશનના મૂડમાં છે અને આવામાં બોલિવુડ એક્ટ્રેસ કંગના રનૌત (Kangana Ranaut)  પણ દિવાળી (Diwali) ના રંગમાં રંગાઈ ગઈ છે. કંગના હાલ પોતાની આગામી ફિલ્મ ‘થલાઈવી’ (Thalaivi) ની તૈયારી માટે લોસ એન્જેલસમાં છે. આ ફિલ્મ તમિલનાડુના પૂર્વ મુખ્યમંત્રી જે.જયલલિતા (Jayalalithaa) પર આધારિત છે. કામની વચ્ચે સમય કાઢીને કંગના ફિલ્મની ટીમ સાથે દિવાળી સેલિબ્રેશનમાં સામેલ થઈ હતી. 

Oct 26, 2019, 03:48 PM IST

VIDEO: રાજ્યસભામાં આ સાંસદ ભાષણ આપતી વખતે ભાવુક થઇ રડી પડ્યા...

રાજ્યસભામાં એ સમયે ભાવુક દ્રશ્યો સર્જાયા કે જ્યારે અન્નાડીએમકેના સાંસદ વી મૈત્રેયન પોતાના વિદાય વખતના ભાષણ દરમિયાન ભાવુક થયા અને રડી પડ્યા. ભાવુક થવા પાછળ એમણે જણાવેલ કારણ જાણી ઉપસ્થિત સૌ કોઇની આંખો પણ ભીની થઇ...

Jul 24, 2019, 02:49 PM IST

કંગનાને મળી એટલી ફી કે દીપિકા બળીબળીને થશે રાખ

આ પહેલાં પદ્માવત માટે દીપિકા પાદુકોણને 13 કરોડ રૂપિયા ચૂકવવામાં આવ્યા હતા

Mar 24, 2019, 05:43 PM IST

'મણિકર્ણિકા' બાદ કંગના રનૌતનો મોટો ધમાકો, કરશે જયલલિતાની બાયોપિક

જયલલિતાની બાયોપિકને લઈને લાંબા સમયથી અટકળો લગાવવામાં આવી રહી છે. 
 

Mar 23, 2019, 07:18 PM IST

એપોલો હોસ્પિટલમાં જયલલિતા 1.17 કરોડ રૂપિયાનું ખાઇ ગયા

અન્નાદ્રમુકે પંચની સમક્ષ દાવો કર્યો કે તેણે પાર્ટી ફંડમાંથી બિલ જેટલી રકમ ઉપાડાઇ છે અને ચુકવણી કરવામાં આવી છે

Dec 19, 2018, 09:36 AM IST

અન્નાદ્રમુકે બનાવડાવી હતી જયલલિતાની પ્રતિમા, જો કે શશિકલા જેવી બનતા બીજી લગાવાઇ

થોડા મહિનાઓ પહેલા લગાવાયેલી એક પ્રતિમા મુદ્દે આલોચના થતા આખરે તે મુર્તિ હટાવીને બીજી મુર્તિ સ્થાપિત કરવામાં આવી

Nov 14, 2018, 10:29 PM IST

જયલલિતા મોત મામલો: એમ્સના ડોક્ટરોની પૂછપરછ કરશે તપાસ અધિકારીઓ

આયોગ દ્વારા શ્વાસ ઉપચાર વિભાગના ડૉક્ટર જી.સી. ખિલનાની, એનેસ્થેસિયા વિભાગના પ્રોફેસક અંજન ત્રિખા અને હ્રદય રોગ વિભાગના પ્રોફેસર નીતીશ નાયકને બોલાવામાં આવ્યા છે.

Aug 18, 2018, 04:10 PM IST

તમિલનાડુ સરકારે હાઈકોર્ટમાં આપ્યો જવાબ- કયારેય ગર્ભવતી ન હતી જયલલિતા

રાજ્ય સરકારે પોતાના આ દાવાને વધુ મજબૂત કરવા માટે કોર્ટમાં 1980માં રેકોર્ડ કરેલો ફિલ્મફેયર એવોર્ડનો વીડિઓ પણ રજૂ કર્યો. 
 

Jul 25, 2018, 04:55 PM IST

અમ્મા દાખલ હતા ત્યારે હોસ્પિટલનાં CCTV બંધ હોવાનો ઘટસ્ફોટ

જ્યાં જયલલિતાને રખાયા હતા તે 24 બેડનાં ICUમાં જયલલિતા એકમાત્ર દર્દી હતા

Mar 22, 2018, 09:48 PM IST