हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
Live
•
AUS
IND
164/ 5
(46)
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
જલેશ ક્રુઝ
જલેશ ક્રુઝ News
ડેસ્ટિનેશન વેડિંગ
ડેસ્ટિનેશન વેડિંગના ચાહકો માટે સારા સમાચાર, ખાસ જુઓ video
લગ્ન પ્રસંગ બધા જ લોકો માટે અત્યંત મહત્વપૂર્ણ અને ખાસ હોય છે અને એવામાં હવે ડેસ્ટિનેશન વેડિંગનો ટ્રેંન્ડ ચાલી રહ્યો છે. લોકો ગોવા તેમજ ઉદયપુર જેવા લોકેશન પર લગ્ન કરવાનું ઈચ્છતા હોય છે પરંતુ હવે આ તમામ ડેસ્ટિનેશનને ફિક્કા પાડી દે તેવું એક ડેસ્ટિનેશન લગ્ન માટે લોકોએ પસંદ કર્યું છે..જલેશ ક્રૂઝ જે તમામ સુવિધાઓથી સજ્જ છે એ હવે નવ યુગલો માટે વેડિંગ ડેસ્ટિનેશનના રૂપમાં સામે આવ્યું છે. જુઓ આ ખાસ વીડિયો.
Jan 25,2020, 11:55 AM IST
Jalesh Cruise
ગુજરાતના દરીયા કાંઠે પહોંચ્યું ક્રૂઝ, પ્રવાસીઓ માણી શકશે રોયલ લાઈફ
ખુલ્લું આકાશ, અફાટ સમુદ્ર, સૂર્યાસ્તનો સમય, સૂર્ય તમારાથી જાણે એકદમ નજીક, રાતની ખુશનુમા ચાંદની. આ કોઈ ફિલ્મી સ્ટોરી નથી પરંતુ હકીકત છે. ક્રુઝમાં બેસીને સમુદ્રના ઉછળતા મોજા વચ્ચે મસ્તી, મ્યુઝિક, ઝાયકા અને ઘણું બધું માણી શકો છો. તમને સવાલ થશે કે ભાઈ આ બધી સુવિધા માણવા માટે તો વિદેશ જવું પડે અને પછી ક્રુઝમાં બેસી શકાય, અને તે પણ ખર્ચાળ પેકેજ સાથે!!! પરંતુ તમારી આ શંકા અમે દૂર કરી દઈએ છીએ. ભારતની પ્રથમ સેવન સ્ટાર સુવિધાવાળી ક્રુઝ હવે ભારતના મોસ્ટ એટ્રેક્ટિવ ડેસ્ટિનેશન ઉપર ફરતી થઇ છે. મુંબઈથી ગોવા અને દીવ સહીત અનેક રમણીય સ્થળો ઉપરાંત વિદેશમાં પણ આ ક્રુઝ દ્વારા ફરવાનો એક અવસર આવ્યો છે. ભારતની પહેલી લક્ઝરી ક્રુઝ મુંબઈથી ટુરીસ્ટને ગોવા અને દીવ લઇ જાય છે. સમુદ્રી સફર કરવી દરેકનું સપનું હોય છે. જલેશ ક્રુઝ નામે ઓળખાતી આ લક્ઝરી સેવા ભારતમાં પણ શરુ થઇ છે. જલેશ ક્રુઝને 'કર્ણિકા' નામ આપવામાં આવ્યું છે.
Nov 14,2019, 12:00 PM IST
જલેશ ક્રુઝ
જલેશ ક્રુઝની સેવા હવે ભારતમાં પણ લોન્ચ, જુઓ વીડિયો
ગુજરાતીઓ માટે જલેશ ક્રુઝ હવે આકર્ષણનું કેન્દ્ર બની ગયું છે. કારણ કે અગાઉ ભારતનું પોતાનું ક્રુઝ ક્યારેય બન્યું નથી અને હવે જલેશ ક્રુઝએ આ ખોટ પુરી કરી છે, ત્યારે ગુજરાતીઓ આ ક્રુઝમાં જવા તત્પર બન્યા છે. એસ્સલ ગ્રુપ દ્વારા ભારતની પ્રવાસ શોખીન જનતા માટે મુંબઈ ગોવા અને મુંબઈ દીવ સહીત અનેક રમણીય સ્થળો ઉપરાંત વિદેશમાં પણ આ ક્રુઝ દ્વારા ફરવાનો એક અવસર આવ્યો છે, અને એક અવિસ્મરણીય નજરાણું એસ્સલ ગ્રુપે આપ્યું છે.
Oct 26,2019, 23:25 PM IST
Karnika Cruse
કર્નિકા ક્રુઝ: ભારતની પ્રથમ પ્રીમિયમ ક્રુઝ સેવાનો પ્રારંભ
કર્નિકા ક્રુઝ: સમુદ્રમાં તરતા વિશાળ આઇલેન્ડ સમા વર્લ્ડ ક્લાસ ભારતની પહેલી શાનદાર ક્રુઝશિપ કર્નિકા ની સેવાઓ ભારતમાં શરૂ થઇ છે. જલેશ ક્રુઝની આંતરરાષ્ટ્રીય કક્ષાની કર્નિકા ક્રુઝશિપ ચૌદ માળની શાનદાર ક્રુઝ છે. અંદાજે બે હજાર સાતસો મુસાફરોની ક્ષમતાવાળી કર્નિકા ક્રુઝની લંબાઇ 250 મીટર છે. સમુદ્ર પર તરતી આ ક્રુઝ 7 સ્ટાર હોટલ કરતાં પણ શાનદાર છે.
Apr 18,2019, 14:25 PM IST
Trending news
Pushpa 2
22 દિવસ પછી પુષ્પા 2 ફિલ્મમાંથી આ સોન્ગ ડિલીટ! વિવાદોમાં ખરાબ રીતે ફસાઈ ફિલ્મ, જાણો
Gold rate
કમૂરતામાં પણ સોનું કરવા લાગ્યું કૂદાકૂદ, વધતા ભાવ છાતીના પાટિયા બેસાડી દેશે
Husband upset with his wife
'સાહેબ મારી જિંદગી બચાવી લો..', 18 વર્ષમાં 25 વખત ભાગી ગઈ પત્ની, પતિની દર્દનાક કહાની
Ambalal Patel
ગુજરાતના 20 જિલ્લાવાળા બે દિવસ સાવધાન રહેજો, ખતરનાક છે અંબાલાલ પટેલની નવી આગાહી
manmohan singh
એક સમયે મનમોહન સિંહના બોડીગાર્ડ હતા યોગી સરકારના આ મંત્રી, જણાવ્યો મારુતિવાળો કિસ્સો
khajoor
ખજૂર ખાવામાં 99 ટકા લોકો કરે છે આ સૌથી મોટી ભૂલ! જે સ્વાસ્થ્યને કરે છે ખરાબ, શું તમે
manmohan singh
અમદાવાદનો કાંકરિયા કાર્નિવલ કરાયો કેન્સલ, આ સમાચાર વાંચી લેજો નહિ તો ધક્કો પડશે
Haridwar
ગુજરાતથી હરિદ્વાર ફરવા ગયેલા પરિવાર સાથે કરુણ ઘટના, નજર સામે ગંગામાં ડૂબ્યા બે બાળકો
vastu tips
નવા વર્ષે અપનાવો આ 9 ચમત્કારી વાસ્તુ ઉપાય, આખું વર્ષ જરા પણ નહીં આવે રૂપિયાની તંગી!
disease
2025માં કઈ બીમારી આખી દુનિયામાં તબાહી મચાવશે? નામ જાણી અત્યારથી જ બચવાની કરો તૈયારી!