જિતિન પ્રસાદ

Vikas Dubey Encounter: પૂર્વ કેન્દ્રીય મંત્રીએ કહ્યું- 'UPમાં બ્રાહ્મણ સમાજ પર થઈ રહ્યાં છે અત્યાચાર'

વિકાસ દુબે (Vikas Dubey Encounter)  એન્કાઉન્ટરને લઈને કોંગ્રેસના પૂર્વ કેન્દ્રીય મંત્રી રહેલા જિતિન પ્રસાદે (Jitin Prasad) ખુબ જ વિવાદિત નિવેદન આપ્યું છે. તેમણે સીધી રીતે સરકાર પર સવાલ ઉઠાવતા કહ્યું કે ઉત્તર પ્રદેશમાં બ્રાહ્મણો પર અત્યાચાર થઈ રહ્યાં છે. જેને લઈને પ્રદેશના બ્રાહ્મણોમાં સરકાર વિરુદ્ધ ખુબ રોષ છે. જિતિન પ્રસાદે કહ્યું કે બ્રાહ્મણ ચેતના સંવાદ દ્વારા તેઓ યુપીના બ્રાહ્મણોને એકજૂથ કરી રહ્યાં છે. 

Jul 16, 2020, 08:15 AM IST
jitin prasad may join BJP PT1M13S

કોંગ્રેસને પડી શકે છે મોટો ફટકો, દિગ્ગજ નેતા જોડાશે ભાજપમાં!

રાહુલ ગાંધીની નીકટ ગણાતા મોટા દિગ્ગજ નેતા જિતિન પ્રસાદ આજે ભાજપમાં જોડાઈ શકે છે. કોંગ્રેસ માટે આ મોટા આંચકા સમાન છે. જુઓ વીડિયો

Mar 22, 2019, 03:00 PM IST