જીપીએસસી

સરકારી નોકરી મેળવવા યુવકે GPSCના પરિણામમાં કર્યાં ચેડાં, આખરે પોલ ખૂલી

સરકારી નોકરી મેળવવા એ ઉમેદવારે પરિણામ સાથે ચેડા કર્યા હોવાનુ સામે આવ્યું છે. જીપીએસસીના પરિણામમાં ચેડા કરનાર ભાવિક અડીએચા સામે સેક્ટર 7 પોલીસ સ્ટેશનમાં પોલીસ ફરિયાદ નોંધાઈ છે. ભાવિક જે અડીએચા નામનો આ યુવક કચ્છના અંજારનો રહેવાસી છે. તેણે પરિણામમાં પોતાનું નામ ઉમેરી નોકરી મેળવવા ખોટા દસ્તાવેજ ઉભા બનાવ્યા હતા. પરિણામ સાથે ચેડા કર્યા બાદ આરોપી યુવકે નોકરી આપવા માટે જીપીએસસીમાં અરજી કરી હતી. 

Jul 11, 2020, 02:23 PM IST

ગુજરાતમાં PIની પરીક્ષાને લાગ્યું Coronaનું ગ્રહણ, ખાસ સમાચાર જાણવા કરો ક્લિક

આ પહેલાં પરીક્ષા 29 માર્ચે લેવાનું પ્લાનિંગ હતું પણ લોકડાઉનના પગલે આ સમયે પણ પરીક્ષા રદ કરવાનો નિર્ણય લેવાયો હતો.

Apr 10, 2020, 05:16 PM IST
0812 Gpsc exam completed from peace PT3M38S

DYSOની શાંતિપુર્ણ રીતે પરીક્ષા સંપુર્ણ...

DYSOની શાંતિપુર્ણ રીતે પરીક્ષા સંપુર્ણ થઇ ચુકી છે. હાલ ભરતી વિવાદ વચ્ચે જીપીએસસી દ્વારા ડીવાયએસઓની પરીક્ષાનું આયોજન થયું હતું. જે શાંતિપુર્ણ રીતે પુરી થઇ છે.

Dec 8, 2019, 10:00 PM IST

આજે રાજ્યમાં જીપીએસસીની પરીક્ષા, પાસ થનારને મળશે 38,000 રૂ.નો સ્ટાર્ટિંગ પગાર

આ પરીક્ષા માટે રાજ્યમાં અંદાજે 2.34 લાખ ફોર્મ ભરાયા છે

Dec 8, 2019, 09:35 AM IST
0712 DYSO Exam PT2M28S

ભરતીકૌભાંડોના આંદોલન વચ્ચે કાલે DYSO ની પરીક્ષાનું આયોજન...

ભરતીકૌભાંડોના આંદોલન વચ્ચે કાલે DYSO ની પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું છે. 32 જિલ્લામાં અલગ અલગ શાળાઓમાં સેન્ટર ફાળવવામાં આવ્યા છે.

Dec 7, 2019, 08:45 PM IST
New dates for the GPSC exam PT55S

GPSCની પરીક્ષા હવે આ તારીખે લેવાશે, જુઓ વીડિયો

GPSCની પરીક્ષાની નવી તારીખો જાહેર કરવામાં આવી છે. જે પહેલા 17 અને 19 નવેમ્બરે નક્કી થઇ હતી જેમાં બદલાવ કરવામાં આવ્યો છે.

Oct 16, 2019, 09:30 PM IST
GPSC Class 1-2 Exam is happening and result will be out in December PT12M14S

આજે રાજ્યભરમાં જીપીએસસીની કલાસ 1-2ની પરીક્ષા

આજે રાજ્યભરમાં જીપીએસસીની કલાસ 1-2ની પરીક્ષા ચાલી રહી છે. રાજ્યભરમાંથી 1.80 લાખ ઉમેદવારો આ પરીક્ષા આપી રહ્યા છે. રાજ્યના 32 જિલ્લાઓના 664 કેન્દ્રો પર આ પરીક્ષા ચાલી રહી છે. પ્રિલીમનરી પરીક્ષામાં 200 ગુણના બે પ્રશ્નપત્રો પુછાયા છે અને ડિસેમ્બર 2019માં આ પ્રિલીમ પરીક્ષાનું પરિણામ જાહેર થશે.

Oct 13, 2019, 01:05 PM IST

UPSCમાં નિષ્ફળ ઉમેદવારો માટે ખુશખબરી: સરકાર આપશે નોકરી, જાણો કઇ રીતે

આઇએએસ ઇન્ટરવ્યુ સુધી પહોંચીને નિષ્ફળ ગયેલા ઉમેદવારોને અન્ય મંત્રાલયોમાં ક્લાસ-1થી નીચેની પોસ્ટ પર નોકરી આપવામાં આવે તેવું સરકારનું આયોજન

Feb 11, 2019, 06:17 PM IST

UPSC civil Service Exam : સરકારે જાહેર કર્યો મહત્વનો નિર્ણય, વય મર્યાદામાં ફેરફાર નહીં

સિવિલ સર્વિસ સેવા ભરતી પરીક્ષામાં ઉમેદવારો માટે મહત્તમ વય મર્યાદા ઘટાડવાની વાત પર પૂર્ણ વિરામ મુકાયું છે. કેન્દ્ર સરકાર તરફથી એ સમાચારોનું ખંડન કરવામાં આવ્યું છે કે જેમાં કહેવાતું હતું કે, નીતિ આયોગે સિવિલ સેવા પરીક્ષા માટે ઉમેદવારોની મહત્તમ વય મર્યાદા ઘટાડી દીધી છે. 

Dec 25, 2018, 02:20 PM IST

રવિવારે GSPC વર્ગ-1 અને 2ની પ્રિલિમ પરીક્ષા, 2 લાખ 94 હજાર વિદ્યાર્થીઓ આપશે એક્ઝામ

અમદાવાદમાં 46 હજારથી વધુ વિદ્યાર્થીઓ આ પરીક્ષા આપશે. 

Oct 20, 2018, 10:54 PM IST