gpsc

સરકારી નોકરી મેળવવા યુવકે GPSCના પરિણામમાં કર્યાં ચેડાં, આખરે પોલ ખૂલી

સરકારી નોકરી મેળવવા એ ઉમેદવારે પરિણામ સાથે ચેડા કર્યા હોવાનુ સામે આવ્યું છે. જીપીએસસીના પરિણામમાં ચેડા કરનાર ભાવિક અડીએચા સામે સેક્ટર 7 પોલીસ સ્ટેશનમાં પોલીસ ફરિયાદ નોંધાઈ છે. ભાવિક જે અડીએચા નામનો આ યુવક કચ્છના અંજારનો રહેવાસી છે. તેણે પરિણામમાં પોતાનું નામ ઉમેરી નોકરી મેળવવા ખોટા દસ્તાવેજ ઉભા બનાવ્યા હતા. પરિણામ સાથે ચેડા કર્યા બાદ આરોપી યુવકે નોકરી આપવા માટે જીપીએસસીમાં અરજી કરી હતી. 

Jul 11, 2020, 02:23 PM IST

ગુજરાતમાં PIની પરીક્ષાને લાગ્યું Coronaનું ગ્રહણ, ખાસ સમાચાર જાણવા કરો ક્લિક

આ પહેલાં પરીક્ષા 29 માર્ચે લેવાનું પ્લાનિંગ હતું પણ લોકડાઉનના પગલે આ સમયે પણ પરીક્ષા રદ કરવાનો નિર્ણય લેવાયો હતો.

Apr 10, 2020, 05:16 PM IST
0812 Gpsc exam completed from peace PT3M38S

DYSOની શાંતિપુર્ણ રીતે પરીક્ષા સંપુર્ણ...

DYSOની શાંતિપુર્ણ રીતે પરીક્ષા સંપુર્ણ થઇ ચુકી છે. હાલ ભરતી વિવાદ વચ્ચે જીપીએસસી દ્વારા ડીવાયએસઓની પરીક્ષાનું આયોજન થયું હતું. જે શાંતિપુર્ણ રીતે પુરી થઇ છે.

Dec 8, 2019, 10:00 PM IST

આજે રાજ્યમાં જીપીએસસીની પરીક્ષા, પાસ થનારને મળશે 38,000 રૂ.નો સ્ટાર્ટિંગ પગાર

આ પરીક્ષા માટે રાજ્યમાં અંદાજે 2.34 લાખ ફોર્મ ભરાયા છે

Dec 8, 2019, 09:35 AM IST
0712 DYSO Exam PT2M28S

ભરતીકૌભાંડોના આંદોલન વચ્ચે કાલે DYSO ની પરીક્ષાનું આયોજન...

ભરતીકૌભાંડોના આંદોલન વચ્ચે કાલે DYSO ની પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું છે. 32 જિલ્લામાં અલગ અલગ શાળાઓમાં સેન્ટર ફાળવવામાં આવ્યા છે.

Dec 7, 2019, 08:45 PM IST

Bin Sachivalay Clerk Exam: બિન સચિવાલય ક્લાર્ક પરીક્ષા રદ કરવા ઉગ્ર આંદોલન: પરીક્ષા રદ્દ નહી તો સરકાર પણ નહી!!

ગાંધીનગરમાં ઉઠેલા બિનસચિવાલય પરીક્ષા (bin sachivalay exam) ના મુદ્દે આક્રોશ બાદ ગુજરાત સરકાર પોતાનો બચાવ કરવા મેદાનમાં ઉતરી હતી. વિદ્યાર્થીઓ તથા સોશિયલ મીડિયા પર ઘેરાયેલી રૂપાણી સરકાર (Vijay Rupani) નો ભારે વિરોધ થયો હતો. ત્યારે ગૃહરાજ્ય મંત્રી પ્રદીપ સિંહ જાડેજા (Pradipsinh Jadeja) એ પાણી વહી ગયા બાદ પાળ બાંધતા હોય તેમ પરીક્ષામાં થયેલી ગેરરીતિ મામલે કેવા એક્શન લેવાયા છે તેની માહિતી આપી હતી. જો કે વિદ્યાર્થીઓએ સ્પષ્ટતા કરતા જણાવ્યું કે, જ્યાં સુધી પરીક્ષા રદ્દ નહી થાય ત્યાં સુધી તેઓ ઘરે નહી જાય.

Dec 4, 2019, 06:21 PM IST

પરીક્ષા કોઇ કાળે રદ્દ નહી થાય, વિદ્યાર્થીઓ શાંતિથી ઘરે પરત ફરે: પ્રદિપસિંહ જાડેજા

બિન સચિવાલયની પરીક્ષા હાલ સમગ્ર ગુજરાતનો વિવાદિત અને વિદ્યાર્થીઓનો મોટો મુદ્દો બની ચુકી છે. ત્યારે સમગ્ર મુદ્દે વહેતી ગંગામાં હાથ ધોવા માટે એક પછી એક નેતાઓ અને સમાજનાં અગ્રણીઓ પણ આગળ આવી રહ્યા છે.

Dec 4, 2019, 06:11 PM IST
New dates for the GPSC exam PT55S

GPSCની પરીક્ષા હવે આ તારીખે લેવાશે, જુઓ વીડિયો

GPSCની પરીક્ષાની નવી તારીખો જાહેર કરવામાં આવી છે. જે પહેલા 17 અને 19 નવેમ્બરે નક્કી થઇ હતી જેમાં બદલાવ કરવામાં આવ્યો છે.

Oct 16, 2019, 09:30 PM IST
GPSC Class 1-2 Exam is happening and result will be out in December PT12M14S

આજે રાજ્યભરમાં જીપીએસસીની કલાસ 1-2ની પરીક્ષા

આજે રાજ્યભરમાં જીપીએસસીની કલાસ 1-2ની પરીક્ષા ચાલી રહી છે. રાજ્યભરમાંથી 1.80 લાખ ઉમેદવારો આ પરીક્ષા આપી રહ્યા છે. રાજ્યના 32 જિલ્લાઓના 664 કેન્દ્રો પર આ પરીક્ષા ચાલી રહી છે. પ્રિલીમનરી પરીક્ષામાં 200 ગુણના બે પ્રશ્નપત્રો પુછાયા છે અને ડિસેમ્બર 2019માં આ પ્રિલીમ પરીક્ષાનું પરિણામ જાહેર થશે.

Oct 13, 2019, 01:05 PM IST

UPSCમાં નિષ્ફળ ઉમેદવારો માટે ખુશખબરી: સરકાર આપશે નોકરી, જાણો કઇ રીતે

આઇએએસ ઇન્ટરવ્યુ સુધી પહોંચીને નિષ્ફળ ગયેલા ઉમેદવારોને અન્ય મંત્રાલયોમાં ક્લાસ-1થી નીચેની પોસ્ટ પર નોકરી આપવામાં આવે તેવું સરકારનું આયોજન

Feb 11, 2019, 06:17 PM IST

GPSC: પીએસઆઇ બનાવવાની ઉત્તમ તક, જાણો ક્યારે, કેવી રીતે કરશો અરજી

//gpsc.gujarat.gov.in અને https://gpsc-ojas gujarat.gov.in પરથી ઓનલાઇન અરજી કરી શકશે. 

Dec 15, 2018, 05:55 PM IST

રવિવારે GSPC વર્ગ-1 અને 2ની પ્રિલિમ પરીક્ષા, 2 લાખ 94 હજાર વિદ્યાર્થીઓ આપશે એક્ઝામ

અમદાવાદમાં 46 હજારથી વધુ વિદ્યાર્થીઓ આ પરીક્ષા આપશે. 

Oct 20, 2018, 10:54 PM IST

GPSC ક્લાસ 1 અને 2નું પરિણામ જાહેર: સની પટેલ બન્યો ટોપર

335 પદ માટે લેવાયેલી પરિક્ષામાં 5694 જેટલા ઉમેદવારો પ્રિલિમ્સમાં બેઠા હતા

Mar 12, 2018, 08:16 PM IST

GPSCની મુખ્ય પરીક્ષાનું પરિણામ જાહેર, 1142 ઉમેદવારો પાસ

ગાંધીનગરઃ ગુજરાત પબ્લિક સર્વિસ કમિશનની મુખ્ય પરીક્ષાનું પરિણામ જાહેર થયું છે. ક્લાસ -1 અને 2 માટે યોજાયેલી પરીક્ષામાં  કુલ 1142 ઉમેદવારો પાસ થયા છે. જીપીએસસી દ્વારા આયોજીત આ મેન્સ પરીક્ષામાં કુલ 6 હજાર ઉમેદવારોએ પરીક્ષા આપી હતી. હવે આગામી 12 થી 18 ફેબ્રુઆરી દરમિયાન પાસ થયેલા ઉમેદવારોના ઉન્ટરવ્યૂ લેવામાં આવશે. ત્યારબાદ 14 માર્ચ 2018ના રોજ અંતિમ પરિણામ જાહેર કરવામાં આવશે. 

Jan 29, 2018, 07:23 PM IST