જીયો રિચાર્જ પ્લાન

Reliance Jio ની નવી ઓફર, ગ્રાહકોને થશે ફાયદો

Reliance Jio એ એકવાર ફરી 222 રૂપિયા વાળા રિચાર્જ પેકમાં ફેરફાર કર્યો છે. હવે તેની કિંમત 222 રૂપિયાથી વધારીને 255 રૂપિયા કરી દેવામાં આવી છે. 
 

Oct 24, 2020, 06:11 PM IST

Reliance Jio ક્રિકેટ પેક, દરરોજ 1.5GB ડેટા અને ફ્રી ઓફર

રિલાયન્સ જીયોની પાસે ક્રિકેટ પેક હેઠળ માત્ર ડેટા, પેક વિથ વોઇસ અને ડેટા એડ ઓન પેક હાજર છે. 499 રૂપિયા વાળા Jio Cricket Packની વેલિડિટી 56 દિવસ છે. 

Sep 13, 2020, 05:07 PM IST

Reliance Jio આપી રહ્યું છે 249 રૂપિયામાં 56GB ડેટા, અનલિમિટેડ કોલ ઓફર

રિલાયન્સ જીયોની પાસે 5 એવા રિચાર્જ પેક છે જેમાં 2 જીબી ડેટા દરરોજ ઓફર કરવામાં આવે છે. જીયોના આ બધા રિચાર્જ પ્લાનમાં અનલિમિટેડ કોલ ઓફર કરવામાં આવે છે. 
 

Jul 19, 2020, 04:54 PM IST