જૂથ અથડામણ

અડધી રાત્રે સળગ્યું કચ્છનું કોટડા જડોદર ગામ, જૂથ અથડામણ બાદ શુક્રવારે શાળાઓ પણ બંધ કરાઈ

નખત્રાણા તાલુકાના કોટડા જડોદર ગામમાં ગઈ કાલે રાત્રે ગામની શેરીમાંથી બાઈક ચલાવવા મુદ્દે બે જૂથ આમને સામને આવી જતા તંગદિલી સર્જાઈ હતી. ઉશ્કેરાયેલા ટોળાએ ગામમાં વાહનો અને કેબિનમાં આગ ચાંપી હતી. પરિસ્થિતિ વણસે નહિ તે માટે પોલીસ દ્વારા તાત્કાલિક ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો અને સ્થતિ કાબૂમાં લેવા પ્રયત્નો કર્યા હતા. જેથી આજે ગામમાં મોટી સંખ્યામાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. તેમજ પશ્ચિમ કચ્છના એસપી જાતે ઘટનાસ્થળનું નિરીક્ષણ કર્યું હતું.

Nov 26, 2021, 01:14 PM IST

કચ્છમાં મોડી રાત્રે જૂથ અથડામણ, બે ગ્રૂપ બાખડતા વાહનોને આગચંપી કરાઈ, ઉપરી અધિકારીઓ પણ દોડતા થયા

મોડી રાત્રે કચ્છના નખત્રાણામાં અચાનક મામલો બિચક્યો હતો. નખત્રાણાના કોટડામાં બે જૂથ વચ્ચે અથડામણ બાદ વાહનોને આગચંપી કરાતા તંગદિલી સર્જાઈ હતી. આ ઘટનાને પગલે રેન્જ IG અને SP, DySP સહિતનો કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો. સ્થિતિને કાબૂમાં લેવા છોડાયા ટિયર ગેસના સેલ છોડવામાં આવ્યા હતા.

Nov 26, 2021, 07:59 AM IST

કચ્છના લુડીયામાં બે જૂથ વચ્ચે અથડામણ, 10 લોકોને ઈજા

કચ્છના ખાવડા નજીક લુડીયામાં બે જૂથ વચ્ચે ઘણા સમયથી ઘર્ષણ ચાલી રહ્યું હતું. ત્યારબાદ આજે આ ઝગડાએ હિંસક રૂપ લીધું હતું. 
 

Sep 30, 2020, 09:37 PM IST

ગાંધીધામમાં સામાન્ય બાબતે બે જૂથ આમને-સામને, છરીના ઘા ઝીંકી યુવકની હત્યા

આ બનાવની જાણ થતાની સાથે જ પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી. આરોપીઓના ટોળાએ પોલીસ ઉપર પણ પથ્થરમારો અને લાકડીથી હુમલો કર્યો હતો. જેમાં પોલીસ જવાનોને હાથમાં ઈજાઓ પહોંચી છે.
 

May 24, 2020, 09:27 AM IST

સુરતના ઉધના વિસ્તારમાં અનાજની કિટ મુદ્દે બે જૂથના લોકોનો સામસામે પથ્થરમારો

કોરોના વાયરસના કારણે ગુજરાત સહિત સમગ્ર દેશમાં લોકડાઉનની જાહેરાત કરવામાં આવેલી છે. તેવામાં ગરીબ અને મધ્યમ વર્ગને પુરતુ ભોજન મળી રહે તે માટે સરકાર દ્વારા સસ્તા અનાજની દુકાન ખાતે અનાજની કિટના વિતરણ મુદ્દે બે જુથો વચ્ચે પહેલા શાબ્દિક ટપાટપી અને ત્યાર બાદ ઘર્ષણ થયું હતું.

Apr 13, 2020, 10:42 PM IST
present condition of khambhat watch video on zee 24 kalak PT12M6S

ખંભાતમાં કેવી છે હાલ સ્થિતિ? જુઓ ઝી 24 કલાક પર ગ્રાઉન્ડ ઝીરો રિપોર્ટ

ખંભાતમાં 23મી ફેબ્રુઆરીના રોજ બનેલી કોમી તણાવની ઘટનાના પગલે આજે વીએચપી અને આરએસએસએ બંધનું એલાન આપ્યું છે. બંધનું એલાન અપાયા બાદ સમગ્ર ખંભાતમાં સજ્જડ બંધ જોવા મળી રહ્યો છે. જો કે આ બંધ દરમિયાન કેટલાક તોફાની તત્વોએ શાંતિ ડહોળવાના પ્રયત્નો કર્યાં. જુઓ આ રિપોર્ટ.

Feb 25, 2020, 03:15 PM IST
Anands khambhat unrest due to communal riots watch report on zee 24 kalak PT4M20S

ખંભાત: બંધ દરમિયાન કોણે શાંતિ ડહોળવાના કર્યા પ્રયત્ન?

ખંભાતમાં આજે હિન્દુ સંગઠનો દ્વારા બંધનું એલાન અપાયા બાદ સમગ્ર ખંભાતમાં સજ્જડ બંધ જોવા મળી રહ્યો છે. જો કે આ બંધ દરમિયાન કેટલાક તોફાની તત્વોએ શાંતિ ડહોળવાના પ્રયત્નો કર્યાં. જુઓ આ રિપોર્ટ.

Feb 25, 2020, 03:10 PM IST
pradipsingh jadeja explained khambhat situation to the cm vijay rupani watch video PT18M

ખંભાતની શાંતિ ડહોળનારા કોણ? અજંપાભરી સ્થિતિ અંગે CM રૂપાણીને કરાયા વાકેફ

ખંભાતમાં 23મી ફેબ્રુઆરીના રોજ બનેલી કોમી તણાવની ઘટનાના પગલે આજે વીએચપી અને આરએસએસએ બંધનું એલાન આપ્યું છે લોકોએ સજ્જડ બંધ પાળ્યો છે. આવી સ્થિતિમાં પણ કોમી છમકલા થયા હોવાનું જાણવા મળ્યું છે. ખંભાતની તણાવભરી સ્થિતિ અંગે રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણીને વાકેફ કરાયા છે.

Feb 25, 2020, 02:35 PM IST
khambhat mla statement on situation watch video PT14M53S

ખંભાત: બંધ દરમિયાન હિંસા ફાટી નીકળી, ધારાસભ્યએ આપ્યું આ નિવેદન

ખંભાતમાં જૂથ અથડામણની ઘટના ગત 23મી ફેબ્રુઆરીએ ખંભાત અકબરપુર વિસ્તારમાં થઈ હતી. અકબરપુર વિસ્તારમાં થયો હતો ભારે પથ્થરમારો. મકાનો વાહનોમાં આગ લગાવાઈ હતી. અકબરપુર તેમજ બસ સ્ટેન્ડ વિસ્તારમાં તોફાનીઓએ તોડી હતી દુકાનો. આજે વીએચપી અને આરએસએસ એ આપ્યું સ્વયંભૂ ખંભાત બંધનું એલાન. આ બંધના એલાન દરમિયાન ક્યાંક ક્યાંક કોમી છમકલાં પણ થયા હોવાના અહેવાલ છે.

Feb 25, 2020, 02:30 PM IST
Khambhat present situation watch latest update on zee 24 kalak PT16M10S

ખંભાતમાં ભારેલો અગ્નિ, બંધના એલાન દરમિયાન હિંસા ભડકી

ખંભાતમાં જૂથ અથડામણની ઘટના ગત 23મી ફેબ્રુઆરીએ ખંભાત અકબરપુર વિસ્તારમાં થઈ હતી. અકબરપુર વિસ્તારમાં થયો હતો ભારે પથ્થરમારો. મકાનો વાહનોમાં આગ લગાવાઈ હતી. અકબરપુર તેમજ બસ સ્ટેન્ડ વિસ્તારમાં તોફાનીઓએ તોડી હતી દુકાનો. આજે વીએચપી અને આરએસએસ એ આપ્યું સ્વયંભૂ ખંભાત બંધનું એલાન. હાલની સ્થિતિ જાણવા માટે જુઓ વીડિયો.

Feb 25, 2020, 02:00 PM IST
Bharat singh solanki statement on khambhat condition watch video PT4M24S

ખંભાતમાં કોમી તણાવ, જાણો MP મિતેશ પટેલ અને ભરતસિંહ સોલંકીએ શું કહ્યું?

ખંભાતમાં જૂથ અથડામણની ઘટના ગત 23મી ફેબ્રુઆરીએ ખંભાત અકબરપુર વિસ્તારમાં થઈ હતી. અકબરપુર વિસ્તારમાં થયો હતો ભારે પથ્થરમારો. મકાનો વાહનોમાં આગ લગાવાઈ હતી. અકબરપુર તેમજ બસ સ્ટેન્ડ વિસ્તારમાં તોફાનીઓએ તોડી હતી દુકાનો. આજે વીએચપી અને આરએસએસ એ આપ્યું સ્વયંભૂ ખંભાત બંધનું એલાન. આ સમગ્ર પરિસ્થિતિ પર કોંગ્રેસના નેતા ભરતસિંહ સોલંકીએ પ્રતિક્રિયા આપી.

Feb 25, 2020, 01:50 PM IST
today khambhat bandh for latest situation watch video on zee 24 kalak PT1M57S

આજે ખંભાત સ્વયંભૂ બંધ, શાળા-કોલેજો પણ બંધમાં જોડાયા, જાણો કેવી છે સ્થિતિ

આજે વીએચપી અને આરએસએસ એ આપ્યું સ્વયંભૂ ખંભાત બંધનું એલાન. ખંભાત જૂથ અથડામણની ઘટના ગત 23મી ફેબ્રુઆરીએ ખંભાત અકબરપુર વિસ્તારમાં થઈ હતી. અકબરપુર વિસ્તારમાં થયો હતો ભારે પથ્થરમારો. મકાનો વાહનોમાં આગ લગાવાઈ હતી. અકબરપુર તેમજ બસ સ્ટેન્ડ વિસ્તારમાં તોફાનીઓએ તોડી હતી દુકાનો. હાલની સ્થિતિ જાણવા માટે જુઓ વીડિયો.

Feb 25, 2020, 11:30 AM IST
today khambhat bandh for more details watch video on zee 24 kalak PT2M30S

VHP અને RSSનું આજે ખંભાત બંધનું એલાન, જાણો શું છે મામલો

આજે વીએચપી અને આરએસએસ એ આપ્યું સ્વયંભૂ ખંભાત બંધનું એલાન. ખંભાત જૂથ અથડામણની ઘટના ગત 23મી ફેબ્રુઆરીએ ખંભાત અકબરપુર વિસ્તારમાં થઈ હતી. અકબરપુર વિસ્તારમાં થયો હતો ભારે પથ્થરમારો. મકાનો વાહનોમાં આગ લગાવાઈ હતી. અકબરપુર તેમજ બસ સ્ટેન્ડ વિસ્તારમાં તોફાનીઓએ તોડી હતી દુકાનો.

Feb 25, 2020, 09:55 AM IST
clash between two group in matar of kheda, one died PT1M40S

ખેડા : મોડી રાત્રે બે જૂથ વચ્ચે અથડામણ, એકનું મોત

ગઈકાલે મોડી રાત્રે ખેડા પાસેના માતરના ઈન્દ્રવર્ણમાં બે જૂથ વચ્ચે અથડામણ સર્જાતાં એકનું ઘટનાસ્થળે મોત અને 2 જણા ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા છે. હાલ પોલીસે સમગ્ર પરિસ્થિત પર કાબૂ મેળવ્યો છે. ઘટનાની જાણ થતાં સ્થાનિક પોલીસે સહિત જિલ્લા LCB, SOG સહિતનો મોટો કાફલો ઘટના સ્થળે પહોંચી ગયો હતો. હાલ પરિસ્થિતિને કાબુમાં લઇ સમગ્ર ગામ પોલીસ છાવણીમાં ફેરવાયું છે.

Jan 13, 2020, 08:45 AM IST
Clash Between Two Groups In Prayagraj Of Uttar Pradesh PT3M36S

ઉત્તર પ્રદેશના પ્રયાગરાજમાં બે જૂથ વચ્ચે અથડામણ

ઉત્તર પ્રદેશના પ્રયાગરાજમાં બે જૂથ વચ્ચે અથડામણની ઘટના સામે આવી છે. આ જૂથ અથડામણમાં બે ગ્રૂપના લોકો લાકડીઓ લઇને એકબીજાની સામસામે આવી ગયા હતા.

Nov 17, 2019, 11:30 AM IST
One killed in group clash in Patan area PT1M11S

પાટણના સમી વિસ્તારમાં જૂથ અથડામણમાં એકનું મોત

સમીના બાસ્પા ગામે જૂથ અથડામણની ઘટના સામે આવી હતી. બે કોમના લોકો વચ્ચે જૂથ અથડામણ થઇ હતી. જેમાં એક વ્યકત્તિનું મોત થયું છે.

Oct 28, 2019, 07:20 PM IST
 Collision between two groups, injuring 8 people PT1M4S

સુરેન્દ્રનગરઃ સાયલામાં બે જૂથ વચ્ચે અથડામણ, 8 લોકોને ઈજા

જિલ્લાના સાયલા ખાતે બે જૂથો વચ્ચે જૂથ અથડામણનો બનાવ બન્યો હતો જેમાં અંદાજે 8 કરતા વધુ લોકો ઇજાગ્રસ્ત થયા હતા. ઇજાગ્રસ્તોને સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. સાથે જ પોલીસે ઘટના સ્થળે પહોંચી ચુસ્ત પોલીસ બંદોબસ્ત ખડકી દીધો હતો.

Oct 8, 2019, 08:10 PM IST

સુરેન્દ્રનગર: સાયલામાં બે જૂથો વચ્ચે અંગત અદાવતમાં જૂથ અથડામણ, 8 લોકો ઇજાગ્રસ્ત

જિલ્લાના સાયલા ખાતે બે જૂથો વચ્ચે જૂથ અથડામણનો બનાવ બન્યો હતો જેમાં અંદાજે 8 કરતા વધુ લોકો ઇજાગ્રસ્ત થયા હતા. ઇજાગ્રસ્તોને સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. સાથે જ પોલીસે ઘટના સ્થળે પહોંચી ચુસ્ત પોલીસ બંદોબસ્ત ખડકી દીધો હતો. 

Oct 8, 2019, 05:46 PM IST

ઈડર: સાબલવાડ ગામે બે જૂથ વચ્ચે અથડામણ, 10 લોકો વિરુદ્ધ નોંધાઇ ફરિયાદ

ઇડર તાલુકાના સાબલવાડ ગામે ગત મોડી રાત્રે બે જૂથ વચ્ચે અથડામણ સર્જાઇ હતી. ગણપતિ વિસર્જન વખતે બે જૂથ વચ્ચે બોલાચાલી થઇ હતી. જેને લઇને ગત મોડી રાત્રે બે જૂથ સામસામે આવી ગયા હતા અને પથ્થર મારો કર્યો હતો

Sep 15, 2019, 10:30 AM IST
Group Clash In Jannagar 3 Injured PT2M13S

જામનગરમાં બે જૂથ વચ્ચે અથડામણ, 3 લોકોને ઇજા

જામનગરના હનુમાન ટેકરી વિસ્તારમાં મોડી રાત્રે કોળી અને દલિથ જૂથ વચ્ચે અથડામણ થઇ હતા. બે યુવાનો વચ્ચે થયેલી માથાકૂટ વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું. જૂથ અથડામણ દરમિયાન પથ્થરમારો કરવામાં આવ્યો હતો જેમાં 3 લોકોને ઇજા પહોંચી હતી. જિલ્લા પોલીસ વડા સહિતના તમામ કાફલો ઘટના સ્થળેદોડી આવ્યો હતો.

Jun 20, 2019, 11:00 AM IST