kheda

Kheda: Seasonal rains in Kheda all summer PT1M3S

Kheda : ભર ઉનાળે ખેડામાં કમોસમી વરસાદ

Kheda: Seasonal rains in Kheda all summer

Apr 30, 2021, 03:15 PM IST
Kheda: Important news about Vadtal temple election PT6M38S
Kheda: Election will be held for four members of Vadtal Temple, Home Department PT3M1S

Kheda : વડતાલ ટેમ્પલ, ગૃહસ્થ વિભાગના ચાર સભ્યો માટે યોજાશે ચૂંટણી

Kheda: Election will be held for four members of Vadtal Temple, Home Department

Mar 14, 2021, 04:25 PM IST

વડતાલ સ્વામીનારાયણ મંદિરમાં આજે સત્તા માટે જંગ, મતદારો નક્કી કરશે કોણ વહીવટ સંભાળશે

  • 3 રાજ્યના 72 હજાર મતદારો આ ચૂંટણી માટે મતદાન કરશે. સુરત, રાજકોટ, મુંબઈ, જલગાંવ, અને કુક્ષી (મધ્યપ્રદેશ) થી મતદારો આવ્યા
  • જે ટીમ વિજેતા બનશે તે ટીમ વડતાલ મંદિર અને તેના તાબાના મંદિરો સાથે નિ:શુલ્ક હોસ્પિટલ, સંસ્કૃત પાઠશાળા, ગૌશાળા વગેરેનો વહીવટ સંભાળશે

Mar 14, 2021, 08:11 AM IST

KHEDA: જેનું અન્ન ખાધું તેના જ ઘરમાં પાડ્યું ખાતર, માલિકની 15 વર્ષીય દિકરી સાથે શરૂ કર્યો રોમાન્સ

ખેતર માલિકની સગીર વયની દીકરીને પ્રેમજાળમાં ફસાવી તેને ભગાડી લઇ જઇ તેની મરજી વિરુદ્ધ બળાત્કાર કરવાના ગુનામાં છીપડી ગામના ઇસમને નડિયાદ કોર્ટે આજીવન કેદની સજા ફટકારી છે. નડિયાદ કોર્ટમાંથી બિલોદરા જેલમાં પોલીસ જાપ્તા હેઠળ જઈ રહેલા આરોપીનું નામ છે બળવંત ઉર્ફે ભલાભાઇ ભીખાભાઈ રાઠોડ. કઠલાલ તાલુકાના છીપડી ગામનો રહેવાસી બળવંત કપડવંજ તાલુકાના સુલતાનપુર વોરા કબ્રસ્તાન સામે આવેલા એક ખેતરમાં મજૂરી કામ કરતો હતો. 

Feb 6, 2021, 06:21 PM IST

દીકરી દેવો ભવ : ખેડાની એક સંસ્થાએ 101 બાળાઓને દત્તક લીધી

ખેડાના મહેમદાવાદ સિદ્ધિ વિનાયક મંદિરના ટ્રસ્ટી દ્વારા 101 બાળાઓને દત્તક લેવામાં આવી છે. ‘દીકરી દેવો ભવ’ના સૂત્ર મુજબ સિદ્ધિવિનાયક મંદિરના ટ્રસ્ટી નરેન્દ્રભાઈ પુરોહિતે આ સેવાકાર્ય ઉપાડ્યું છે. આજે સિદ્ધિવિનાયક મંદિર ખાતે આ 101 બાળાઓનો સ્વાગતનો કાર્યક્રમ યોજાયો હતો, જ્યાં દરેક બાળકીઓને સન્માનિત કરી તેઓને ગિફ્ટ આપી તેઓને દતક લેવામાં આવી હતી. 

Jan 27, 2021, 08:00 AM IST

ગુજરાતી ગાયક કલાકારનું લંડનમાં મોત, પરિવાર પર તૂટ્યું આભ, ચાહકો શોકમાં

ગુજરાતી યુવકનું લંડનમાં મોત થયું છે. લંડનના પ્રખ્યાત ગાયક કલાકાર વિજય ગઢવીનું કોરોનાના સંક્રમણથી અવસાન થયું છે. વિજય ગઢવીના અવસાનથી પરિવાર પર આભ તૂટ્યું છે, ચાહકોમાં પણ શોકની લાગણી પ્રસરી ગઇ છે. ત્યારે વિદેશમાં સ્થાયી થયેલા આશાસ્પદ યુવકનો કોરોનાએ ભોગ લીધો છે.

Sep 7, 2020, 10:38 AM IST
Zee 24 Kalak Special Conversation With Kheda Farmers PT3M59S

યાત્રાધામ ડાકોરમાં દર્શન વ્યવસ્થાને લઇ કલેક્ટર અને ડીએસપી સહિતના અધિકારીઓની કવાયત

યાત્રાધામ ડાકોરમાં દર્શન વ્યવસ્થાને લઇ કલેક્ટર અને ડીએસપી સહિતના અધિકારીઓની કવાયત હાથ ધવામાં આવી હતી. ડાકોર મંદરી મેનેજમેન્ટ અને સ્થાનિક તંત્ર સાથે તાલમેલ સાધવા જિલ્લા કલેક્ટરે અને ડીએસપીએ ડાકોર દોડવું પડ્યું હતું. ડાકોર મંદિર બહારની વ્યવસ્થાનું કોઈ જ આયોજન ન હોતા સ્વયંસેવકો મુકવા તાકીદ કરાઈ છે.

Jun 8, 2020, 08:41 PM IST
Kheda negative impact due to lockdown on traders PT3M24S

ખેડા: લોકડાઉનના કારણે ધંધા-રોજગાર પર માઠી અસર

Kheda negative impact due to lockdown on traders. watch video on zee 24 kalak.

May 22, 2020, 02:40 PM IST

ડોક્ટર નહી નાઇ છે આ ભાઇ, PPE કિટ પહેરીને ગુજ્જુએ કાપ્યા વાળ

કોરોના સંકટ વચ્ચે લોકડાઉને તે દિવસો બતાવ્યા છે, જેના વિશે તેણે સપનામાં પણ વિચાર્યું ન હતું. સલુન ઇન્ડસ્ટ્રીને પણ કોરાનાના લીધે ખરાબ દિવસો જોવાનો વારો આવ્યો છે. મોટાભાગના વિસ્તારોમાં બાર્બર શોપ્સ અને સલૂન બંધ છે.

May 15, 2020, 12:41 PM IST
Calsh Between ST Driver And Toll Operators In Kheda PT3M7S

ખેડા: ST ડ્રાઈવર અને ટોલ સંચાલકો વચ્ચે બબાલ

Calsh Between ST Driver And Toll Operators In Kheda

May 12, 2020, 09:15 PM IST
Farmers in Kheda district face problems despite government announcement PT5M31S
home quarantine couple left home in nadiad, team search operation start PT2M1S

નડિયાદમાં હોમ ક્વોરેન્ટાઈન કરાયેલા દંપતી ઘરેથી ફરાર...

home quarantine couple left home in nadiad, team search operation start

Apr 17, 2020, 03:05 PM IST

નડિયાદ: હોમ ક્વોરન્ટાઈન કરાયેલું દંપત્તિ ઘરેથી ફરાર થઈ જતાં તંત્ર દોડતું થયું

નડિયાદમાં ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. જ્યાં હોમ ક્વોરન્ટાઈન કરાયેલું દંપત્તિ પોતાના ઘરેથી જ ફરાર થઈ ગયું છે. દંપત્તિના ઘરે ખંભાતી તાળું જોવા મળતા તંત્ર ચોંક્યું અને દોડતું થયું છે. વોર્ડ પેટ્રોલિંગની ટીમ સ્થળ પર પહોંચી છે અને આ અંગે તપાસ હાથ ધરી છે. સમગ્ર ઘટના અંગે પોલીસ ફરિયાદ દાખલ કરવા માટે કાર્યવાહી હાથ ધરાઈ છે. આ દંપત્તિ આણંદથી આવેલું હતું અને તેને હોમ ક્વોરન્ટાઈન કરાયું હતું.

Apr 17, 2020, 02:04 PM IST
Three People Die In Accident Between Bus And Bike In Kheda PT1M41S

ખેડામાં બસ અને બાઈક વચ્ચે અકસ્માત, ત્રણના કમકમાટી ભર્યા મોત

કપડવંજ - કઠલાલ રોડ ઉપર ગોઝારો અકસ્માત સર્જાયો છે. દાસલવાડા પાસે કપડવંજ ખંભાત જતી બસ અને બાઇક વચ્ચે અકસ્માત સર્જાયો હતો. બાઇક ઉપર સવાર 2 સ્ત્રી અને 1 પુરુષનું કમકમાટી ભર્યું મોત નિપજ્યું છે. ઘટનાની જાણ થતાં લોકોના તોડા ઉમટ્યા હતા. આતરસુમબા પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી. મૃતકમાં મુકેશ પરમાર, કોમલ પરમાર પતિ-પત્ની તથા જયશ્રી બેન પરમાર બેનનું કમકમાટી ભર્યું મોત નિપજ્યું છે.

Mar 15, 2020, 07:20 PM IST
Woman Committed Suicide On Railway Track In Kheda PT5M

ખેડા: રેલ્વે ટ્રેક પર મહિલાનો આપઘાત, મળી સુસાઇટ નોટ

ઠાસરા પાસેથી પસાર થતા રેલવે ટ્રેક ઉપર મહિલા આત્મહત્યા કરી હોવાનું સામે આવ્યું છે. મહિલાએ ટ્રેન નીચે પડતું મૂકી આપઘાત કર્યો હતો. મૃતક મહિલા પાસેથી સુસાઇડ નોટ મળી આવી છે. સુસાઇડ નોટમાં આણંદ ગ્રામ્ય પોલીસ અને અન્ય ત્રણ વ્યક્તિઓ દ્વારા ટોર્ચર કરી માનસિક ત્રાસ આપવામાં આવ્યો હોવાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે.

Feb 7, 2020, 09:15 PM IST

ખેડા બની રહ્યું છે નકલી નોટોનું હબ? 17 લાખની વધારે નોટો ઝડપાઇ

જિલ્લો બનાવટી નોટોનું હબ બનતો જઇ રહ્યો હોય તેમ એક પછી એક ડુપ્લિકેટ નોટો છાપતા આરોપીઓ ઝડપાઇ રહ્યા છે. હજુ તો નવેમ્બર મહિનામાં સ્વામિનારાયણ સંપ્રદાયના સાધુ પાસેથી કરોડો રૂપીયાની ડુપ્લિકેટ નોટો ઝડપાઇ હતી. ત્યાર બાદ હવે નડિયાદ શહેરમાંથી રૂ.17.66 લાખની ડુપ્લિકેટ નોટો સાથે પોલીસે ત્રણ આરોપીઓની ધરપકડ કરી છે. નડિયાદ પોલીસની ગિરફ્તમાં આવેલ આ ત્રણેય આરોપીઓ બનાવટી નોટો છાપવાના આરોપસર પકડાયા છે.

Feb 7, 2020, 07:42 PM IST
kheda accident on national highway number 8 watch video on zee 24 kalak PT9M49S

ખેડા: નેશનલ હાઈવે પર કારે રિક્ષાને અડફેટે ચડાવી, જોઈને ધબકારા વધી જશે

ખેડામાં નેશનલ હાઇવે નંબર 8 પર સર્જાયેલો અકસ્માત સીસીટીવીમાં કેદ. કાર અને રિક્ષા વચ્ચે અકસ્માતમાં એક યુવાન ઈજાગ્રસ્ત. માતરથી ખેડા ટોલ તરફ જવા માટે ખુલ્લું મુકાયેલા ડિવાઇડર નજીક થયો અકસ્માત.

Feb 5, 2020, 10:20 AM IST