हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
નવરાત્રી 2024
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
ઠંડા પવન
ઠંડા પવન News
boat sink
માછીમારોના નજર સામે તેમની ‘શિવ પરમાત્મા’ બોટે જળસમાધિ લીધી
દીવના વણાંકબારા નજીક 40 નોટિકલ માઈલ દૂર દરિયામાં બોટે જળસમાધિ (Boat Sink) લીધી છે. દરિયામાં ભારે પવનના કારણે મોજા ઉછળ્યા હતા અને દરિયાનું પાણી બોટમાં ભરાઈ ગયું હતું. જેને પગલે બોટ ડૂબી ગઈ હતી. શિવ પરમાત્મા નામની બોટ માછીમારો (Fishermen) ના નજર સામે જ દરિયામાં સમાઈ ગઈ હતી. ત્યારે બોટમાં સવાર 8 ખલાસીઓના બચાવમાં અન્ય બોટ દોડી આવી હતી અને તમામ આઠ માછીમારોને ડૂબતા બચાવી લીધા હતા. આમ, બોટની જળસમાધિમાં માછીમારોનો જીવ બચ્યો હતો.
Dec 30,2019, 11:50 AM IST
Winter
આવતીકાલથી સ્વેટર પહેરવાનું રાખજો, રાજ્યમાં ઠંડીનું જોર વધવાનું છે
રાજ્યમાં ઠંડીનો ચમકારો હવે લાગવા લાગ્યો છે. વહેલી સવારે અને મોડી સાંજ બાદ ઠંડી અનુભવાઈ રહી છે. ત્યારે આજે નલિયામાં 17 ડિગ્રી તાપમાન નોંધાયું છે. આ ઉપરાંત રાજ્યનાં મોટાભાગનાં મહાનગરોનું તાપમાન 19 ડિગ્રીથી નીચે છે. ઠંડીની શરુઆત થતા જ રાજ્યના મોટાભાગના બાગબચીઓમાં વહેલી સવારે ચાલવા તેમજ ગરમ ગરમ કાવાની અને વિવિધ જ્યુસની મજા લેતા લોકો દેખાઈ રહ્યાં છે. દરેક ઉંમરના લોકો તને એક્સરસાઈઈઝ કરતા નજરે જોવા મળે અને આવી રીતે અમદાવાદીઓ શિયાળાની મજા લઈ રહ્યા છે.
Nov 25,2019, 9:07 AM IST
Trending news
rekha
69 વર્ષની ઉંમરે આ વ્યક્તિ સાથે લિવ ઈનમાં રહે છે બોલીવુડ અભિનેત્રી રેખા?
Stress
Stress અને Anxiety થી બચવું હોય તો ફોલો કરો સવારની આ સારી આદતો
Ahmedabad
લોકોની નજર સામે રેલવે કર્મચારી ટ્રેનની આગળ સૂઈ ગયો, 5 સેકન્ડમાં જીવન પૂરું
Diabetes
Diabetes: દૂધમાં આ વસ્તુ ઉમેરીને રોજ પીવા લાગો, દવા વિના શુગર રહેશે કંટ્રોલમાં
Gold rate
ઓ બાપ રે! ત્રીજા નોરતે પણ ઉછળ્યું સોનું, અમદાવાદ સહિતના મહત્વના શહેરોમાં લેટેસ્ટ રેટ
Lemon
Lemon And Honey: આ 4 બીમારી હોય તેણે ન પીવું લીંબુ-મધવાળું ગરમ પાણી, તબીયત થાશે ખરાબ
Viral Video
આ જોઈને કેનેડાનો મોહ ભંગ થઈ જશે, ભારતીયની ઈજ્જતની પથારી ફેરવી ઘરમાંથી કાઢી મૂક્યો
Belief
ખોડીયાર માતાજીની મૂર્તિ દૂધ પીએ છે... વાયુવેગે વાત ફેલાઈ તો ભક્તો મંદિરે ઉમટી પડ્યા
Terrifying skyquakes
આકાશમાંથી 200 વર્ષથી આવે છે મહાભારતના સમય જેવો અવાજ, વૈજ્ઞાનિકો પણ ચોંકી ગયા
Fact Check
બેંગલુરુની ગુફામાંથી મળ્યા 188 વર્ષના બાબા, Fact Check માં સામે આવી સત્ય હકીકત