हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
Live
•
AUS
IND
358/ 9
(116)
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
ડાયમંડ માર્કેટમાં મંદી
ડાયમંડ માર્કેટમાં મંદી News
Reality check
બીડી મૂકેલા ઑક્સીમીટરના વાયરલ વીડિયોનું સત્ય શોધી કઢાયું, થયો મોટો ખુલાસો
કોરોના વાયરસમાં દરેક હૉસ્પિટલ અને દરેક ઘરમાં વપરાતું ઑક્સીમીટર શું ખરેખર નિર્જીવ વસ્તુનું પણ ઑક્સિજન લેવલ બતાવે છે? ZEE 24 કલાક પર ઑક્સીમીટરનો ટેસ્ટ કરવામાં આવ્યો
Aug 19,2020, 9:08 AM IST
જન્માષ્ટમી
ઐશ્વર્યશાળી યોગમાં વર્ષો બાદ જન્માષ્ટમી આવી, ગુજરાતમાં ઘરે ઘરે લાલાના આગમનની તૈયારીઓ
ઈતિહાસમાં પહેલીવાર આપણે જોઈ રહ્યા છીએ કે આજનો પવિત્ર દિવસ પૃથ્વીના પાલનહારનું સૌથી મોટું મહાપર્વ છે અને છતાંય ભગવાનનાં મંદિરો બંધ છે. ત્યારે ગુજરાતીઓ ઘરે ઘરે કૃષ્ણ જન્મોત્સવ ઉજવી રહ્યાં છે
Aug 12,2020, 8:49 AM IST
આજનું રાશિફળ
રાશિફળ 12 ઓગસ્ટ: આજે જન્માષ્ટમી પર 6 રાશિ પર થશે બાળ ગોપાલની કૃપા
આજે જન્માષ્ટમીનું પર્વ અનેક રાશિઓ માટે ખુશીના સમાચાર લઈને આવશે, તો કેટલીક રાશિઓ માટે દિવસ થોડો મોળો રહેશે. માટે ખાસ વાંચી લેજો તમારું આજનું રાશિફળ....
Aug 12,2020, 8:57 AM IST
જગત મંદિર બંધ
દ્વારકા મંદિરના બંધ દરવાજામાં કેવી રીતે જન્માષ્ટમી ઉજવાશે? પૂજારીએ આપી માહિતી
કોરોના વાયરસને પગલે જન્માષ્ટમીના પાવન અવસર પર જગત મંદિર દ્વારકાના દ્વાર બંધ રહેશે. જન્માષ્ટમી પર્વ નિમિત્તે દ્વારકાધીશ મંદિર બંધ (Dwarka temple close) રાખવામાં આવ્યું છે. કોરોનાના સંક્રમણને લઈ દ્વારકા તંત્રએ આ મોટો નિર્ણય લીધો છે. 10થી 13 ઓગષ્ટ સુધી યાત્રિકો માટે પ્રવેશ બંધ રાખવામાં આવશે તેવો દ્વારકા જિલ્લા કલેક્ટર દ્વારા હુકમ કરાયો છે. કૉવિડ 19 સંક્રમણ ન વધે તે માટે આ નિર્ણય લેવાયો છે. કોરોનાને કારણે જગત મંદિરનાં દ્વાર ભાવિકો માટે બંધ કરી દેવાયા છે, ત્યારે 5247મી જન્માષ્ટમી ઉત્સવનો ઉત્સવ બંધ બારણાની અંદર કેવી રીતે ઉજવાશે તે જાણવાની દરેકમાં તાલાવેલી છે. ત્યારે જગત મંદિરના પૂજારીએ ઉત્સવ ઉજવણીની માહિતી આપી છે.
Aug 10,2020, 15:51 PM IST
કોરોનાની અસર
કોરોનાથી સુરતના હીરા ઉદ્યોગને 40 હજાર કરોડનું નકસાન, માંડ 35% ડાયમંડ યુનિટ ખૂલ્યા છે
સુરતના ડાયમંડની ઝલક કોરોના (Corona effect) ને કારણે ઝાંખી થઈ ગઈ હોય તેવું લાગી રહ્યું છે. કોરોના બાદ રત્ન કલાકારો પોતાના વતન ચાલ્યા જતા માંડ 35 ટકા ડાયમંડ યુનિટ ખૂલ્યા છે. તો બીજી તરફ હીરા ઉદ્યોગ (diamond industry) માં છેલ્લા બે ક્વાર્ટરની વાત કરીએ તો, ગત વર્ષ કરતાં આ વર્ષે 40 હજાર કરોડથી પણ વધુ બિઝનેસ લૉસ ભોગવી ચૂક્યાં છે. કોરોના મહામારી વૈશ્વિક મંદી અને અમેરિકા ચીન વચ્ચેની સ્થિતિના કારણે આ વખતે છેલ્લા છ મહિનામાં હીરા ઉદ્યોગને કરોડો રૂપિયાનો બિઝનેસ લોસ જોવા મળી રહ્યો છે.
Aug 10,2020, 14:42 PM IST
Trending news
Amrelil
અમરેલીમાં ભાજપના ધારાસભ્યને પાડી દેવાનો ખેલ ઉંધો પડ્યો, વાત છેક ગાંધીનગરમાં પાટીલ સુ
gujarat
PM મોદીના ડ્રીમ પ્રોજેક્ટ લોથલ વિશ્વફલક પર ચમકશે! આ રીતે પ્રવાસીઓને આકર્ષશે નજરાણું!
health
આ નાના બીજ છે ડાયાબિટીસ અને વજન ઘટાડવાનું સુપર ફૂડ, જાણો ખાવાની સાચી રીત
gujarat
વાપીમાં નરાધમે માસૂમ બાળક સાથે સૃષ્ટી વિરુદ્ધનું કૃત્ય આચરી ગળું દબાવી ચીરી નાખ્યો!
Jio
Jio ની કરોડો યુઝર્સને નવા વર્ષની ભેટ, આ પ્લાનમાં મળશે 20GB એક્સ્ટ્રા ડેટા
health
અપચો, ગેસ, એસિડિટી...પપૈયા સાથે આ 5 ફૂડ્સ ખાશો, તો હાલત થઈ જશે ખરાબ
Reliance Industries
મુકેશ અંબાણીએ લગાવ્યો મોટો દાવ, આ કંપનીનું 375 કરોડમાં કર્યું અધિગ્રહણ, જાણો વિગત
gujarat
કોણ છે આ કળિયુગી કંસ મામો? રૂપિયાની લાહમાં ભાણાનો બન્યો દુશ્મન, જાણો વલસાડની ઘટના
Girnar ropeway
ગિરનાર પર્વત પર એવો ભારે પવન ફૂંકાયો કે આસપાસના ઉડ્યા પતરા, રોપવે કરાયો બંધ
ipo
6 કંપનીના IPO પર આગામી સપ્તાહે દાવ લગાવવાની મળશે તક, પૈસા રાખો તૈયાર