reality check

ગુજરાતના મોટા શહેરોમાં શું છે 108 એમ્બ્યુલન્સ સેવાની સ્થિતિ? જુઓ ZEE 24 કલાકનું રિયાલિટી ચેક

રાજ્યમાં કોરોનાના કેસમાં વધારો થઈ રહ્યો છે એવી પણ ફરિયાદો સામે આવી છે કે, દર્દીઓને સમયસર 108 ambulance નથી મળતી. જે બાદ અમારી ચેનલ ZEE 24 કલાકે નક્કી કર્યું કે, રાજ્યના મહાનગરોમાં 108 સુવિધાની સ્થિતિ મામલે રિયાલિટી ચેક કરવામાં આવે. જેાં અમારા સંવાદદાતા દ્વારા ગુજરાતના અલગ-અલગ શહેરોમાંથી 108 માટે ફોન કરાયો. જેમાં સામે આવ્યું કે ક્યાંક અનિશ્ચિત સમય માટે વેઈટિંગ છે તો ક્યાંક સુવિધા તરત જ ઉપલબ્ધ છે

Apr 17, 2021, 03:49 PM IST

Reality Check: સિવિલમાં સારવાર લેતાં ડરે છે કોરોનાના દર્દીઓ, ઘરે સારવાર લેવા બન્યા મજબૂર

ઝી 24 કલાક (ZEE 24 Kalak) દ્વારા રિયાલિટી ચેક (Reality Check) કરવા કોરોના દર્દીના પરિવારજનોની કેસ સ્ટડી કરવામાં આવી હતી. જેમાં ચોંકાવનારી વિગતો સામે આવી છે.

Apr 9, 2021, 02:19 PM IST
ZEE 24 Kalak Reality Check In Vadodara MS University PT3M39S

વડોદરાની MSમાં ZEE 24 કલાકનું રિયાલિટી ચેક

ZEE 24 Kalak Reality Check In Vadodara MS University

Nov 8, 2020, 05:00 PM IST

બીડી મૂકેલા ઑક્સીમીટરના વાયરલ વીડિયોનું સત્ય શોધી કઢાયું, રિયાલિટી ચેકમાં થયો મોટો ખુલાસો

કોરોના વાયરસમાં દરેક હૉસ્પિટલ અને દરેક ઘરમાં વપરાતું ઑક્સીમીટર શું ખરેખર નિર્જીવ વસ્તુનું પણ ઑક્સિજન લેવલ બતાવે છે? ZEE 24 કલાક પર ઑક્સીમીટરનો ટેસ્ટ કરવામાં આવ્યો

Aug 19, 2020, 09:08 AM IST
reality check by ZEE 24 kalak for wearing mask for corona virus PT7M25S

ZEE 24 કલાકે કર્યું માસ્ક અંગેનું રિયાલિટી ચેક

reality check by ZEE 24 kalak for wearing mask for corona virus

Jun 24, 2020, 01:30 PM IST
Reality check at Kalupur vegetable market PT5M7S

કાલુપુર શાકમાર્કેટનું રિયાલિટી ચેક

Reality check at Kalupur vegetable market

Apr 19, 2020, 02:20 PM IST
corona virus Reality check at railway stations PT5M58S

કોરોનાને લઈને રેલવે સ્ટેશનો પર રિયાલિટી ચેક, જુઓ વિશેષ અહેવાલ

કોરોના વાયરસને લઈને રેલવે સ્ટેશનો પર કઈ રીતની કામગીરી હાથ ધરવામાં આવી છે તેને લઈને ઝી 24 કલાક દ્વારા રિયાલિટી ચેક હાથ ધરાયું. જુઓ વિશેષ અહેવાલ.

Mar 19, 2020, 03:20 PM IST
Reality check of Government officer at Vadodara PT6M45S

વડોદરાના સરકારી અધિકારીઓ કઈ રીતે કરે છે કામ? જાણવા કરો ક્લિક

વડોદરાના સરકારી અધિકારીઓ કઈ રીતે કરે છે કામ? ઝી 24 કલાકના રિયાલિટી ચેકમાં થયો મોટો ખુલાસો...

Feb 3, 2020, 05:00 PM IST
Reality Check ban on Begging views of beggars and others of Palitana bhavnagar zee 24 kalak PT5M31S

રિયાલિટી ચેક: ભિક્ષાવૃત્તિ પર પ્રતિબંધ, જાણો શું કહે છે પાલીતાણાના ભિક્ષુકો અને અન્ય લોકો

રાજ્ય સરકારે યાત્રાધામોની આસપાસ ભિક્ષાવૃત્તિ પર પ્રતિબંધ મુક્યો છે..જેની રાજ્યમાં અનેક જગ્યાએ અમલવારી જોવા મળી. તો ક્યાંક સરકારના આદેશનો મિશ્ર પ્રતિસાદ જોવા મળ્યો. ત્યારે સરકારના આ પરીપત્રને લઇ પાલીતાણા ખાતે પણ તેનો કડકાઈથી અમલવારીને લઇને તંત્ર કાર્યરત થયું. પવિત્ર યાત્રાધામ પાલીતાણા જૈનોની નગરી છે. આ યાત્રાધામમાં દેશ અને વિદેશમાંથી લાખો શ્રદ્ધાળુઓ આવે છે. અહીં નાના બાળકોથી લઇ યુવાન મહિલા-પુરુષ તેમજ વૃદ્ધ લાચાર લોકો ભિક્ષા માગી પોતાનું જીવન વ્યતીત કરે છે.જો કે હવે આ યાત્રાધામમાં ભિક્ષાવૃત્તિ નહિ કરી શકે. જેને લઇને ઝી 24 કલાકે યાત્રાધામની આસપાસ ભિક્ષુકો અને શ્રધ્ધાળુઓનો મત જાણવાની કોશીશ કરી.

Jan 25, 2020, 03:00 PM IST
Zee 24 kalak reality check on security regarding 26 January  Vadodara and Ahmedabad situation PT4M

સુરક્ષા અંગે ઝી 24 કલાકનું રિયાલિટી ચેક, જુઓ વડોદરા-અમદાવાદની સ્થિતિ

26મી જાન્યુઆરીને લઈને ઝી 24 કલાક દ્વારા સુરક્ષા અંગે ખાસ રિયાલિટી ચેક હાથ ધરવામાં આવ્યું. જેમાં સ્ટેશન પર કોઈ પણ પ્રકારની ચુસ્ત સુરક્ષા જોવા ન મળતા ચિંતા જણાઈ આવે. જુઓ વિશેષ અહેવાલ.

Jan 25, 2020, 02:10 PM IST
Reality check on Begging in Pavagadh and champaner Panchmahal watch on zee 24 kalak PT3M15S

Reality Check: ભીખ માંગવા પર પ્રતિબંધ, પંચમહાલના યાત્રાધામના યાત્રાળુઓ-ભિક્ષુકો શું કહે છે તે જાણો

રાજ્ય સરકાર ના સામાજિક અને ન્યાય અધિકારીતા વિભાગ દ્વારા તાજેતર માં એક જાહેરનામું પ્રસિદ્ધ કરવા માં આવ્યું છે જેમાં રાજ્ય ના પ્રસિદ્ધ એવા મોટા યાત્રા ધામ માં ભિક્ષુકો પર પ્રતિબંધ મૂકી દેવા આવ્યો છે ત્યારે પંચમહાલ જિલ્લા માં આવેલા જગ પ્રસિદ્ધ યાત્રાધામ પાવાગઢ અને ચાંપાનેર ખાતે આ જાહેરનામા ને લઇ ને ઝી 24 કલાક દ્વારા રિયાલિટી ચેક કરવા માં આવ્યું આવ્યું.

Jan 25, 2020, 10:20 AM IST
Fire safety reality check Rajkot watch video zee 24 kalak PT3M29S

સુરતની ઘટના બાદ રાજકોટમાં પણ હાથ ધરાયું ફાયર સેફ્ટી રિયાલિટી ચેક, ચોંકાવનારું પરિણામ

સુરતના રઘુવીર માર્કેટમાં આગની ઘટના બાદ રાજકોટમાં રિયાલિટી ચેક હાથ ધરાયું. કાલાવડ રોડ પર આવેલ નેપચ્યુન ટાવરમાં કરવામાં આવ્યું રિયાલિટી ચેક. રિયાલિટી ચેકમાં ફાયર સેફટીના સાધનો કાર્યરત હોવાનું આવ્યું સામે. સુરત તક્ષશીલા બિલ્ડિંગમાં આગ લાગવા સમયે આ જ બિલ્ડિંગમાં ફાયર સેફટીના સાધનો હતા બંધ હાલતમાં. તત્કાલીન મ્યુ. કમિશ્નર બંછાનિધી પાની દ્વારા બિલ્ડીંગને નોટિસ પાઠવવામાં આવી હતી.

Jan 22, 2020, 12:20 PM IST
Fire safety reality check vadodara watch video zee 24 kalak PT8M14S

ફાયર સેફ્ટી રિયાલિટી ચેક: સંસ્કાર નગરી વડોદરાનો આ રિપોર્ટ જોઈને તમે ચોંકી જશો

સુરત સહિત રાજ્યમાં વારંવાર આગ લાગવાની ઘટનાઓ સામે આવી રહી છે, ત્યારે વડોદરા શહેરમાં 150થી વધારે હાઈરાઈઝ ઇમારતો પાસે ફાયર વિભાગની એનઓસી ન હોવાનું સામે આવ્યું છે, જેના કારણે વડોદરામાં પણ આગ લાગે ત્યારે મોટી હોનારત સર્જાવાની શક્યતા છે... ઇમારતો પાસે એનઓસી ન હોવા છતાં કેમ ફાયર વિભાગ કાર્યવાહી નથી કરી રહ્યું તે જુઓ આ ખાસ રિપોર્ટમાં...

Jan 22, 2020, 12:20 PM IST
Zee 24 kalak reality check for fastag on kheda national highway 8 PT3M10S

ઝી 24 કલાકે ખેડા ટોલબૂથ પર ફાસ્ટેગને લઈ રિયાલિટી ચેક કર્યું, જુઓ શું જોવા મળ્યું

ઝી 24 કલાકે ફરી એક વાર રિયાલિટ ચેક કર્યું છે. દેશમાં જ્યારથી ફાસ્ટેગ લાગુ કરવામાં આવ્યું છે ત્યારે હાઈવે પર લોકોને ભારે હાલાકી પડી રહી હોવાની અનેક ખબરો સામે આવી છે. ઝી 24 કલાકની ટીમે નેશનલ હાઈવે નંબર 8 પર આવેલા ખેડા ટોલબૂથ પર ફાસ્ટેગને લઈ રિયાલિટી ચેક કર્યું. જેમાં જોવા મળ્યું કે અહીં ફાસ્ટેગ લગાવ્યા હોય કે ના લગાવ્યા હોય કોઈ ફરક જ નથી પડી રહ્યો. કારણ કે બંને પ્રકારના વાહનચાલકો હેરાન થઈ રહ્યા છે. ટોલ બુથ પર આવેલા જે વાહનોને ફાસ્ટેગ લાગેલા છે તે સ્કેન નથી થઈ રહ્યા. જેથી ટોલબુથના કર્મચારીઓને મશીનની મદદથી ફાસ્ટેગ સ્કેન કરવા ફરજ પડી છે. એટલે જેટલો સમય રૂપિયા ચુકવવામાં થતો હતો એટલો જ સમય ફાસ્ટેગ સ્કેન કરવામાં થાય છે.

Jan 21, 2020, 12:15 PM IST
Zee 24 Kalak Reality Check In District Panchayat Offices Of Gujarat PT14M24S

એસીવાલે બાબુ: રાજ્યની જિલ્લા પંચાયત કચેરીઓમાં Zee 24 Kalakનું રિયાલિટી ચેક

રાજ્ય સરકારના વિકાસ કમિશ્નર દ્વારા 4 જાન્યુઆરીના પરિપત્રથી સરકારના વર્ગ-1 અને 2ના અધિકારીઓની ચેમ્બર અને વાહનમાંથી 15 દિવસમાં AC દૂર કરવા આદેશ કર્યો છે. જે આદેશના 15 દિવસો પુરા થઈ ગયા છે. ત્યારે જિલ્લામાં કેટલા અધિકારીઓની કચેરીમાંથી AC દૂર કરાયા કે નહીં તે વિશે રાજ્યની અલગ અલગ જીલલા પંચાયત ભવનમાં ઝી 24 કલાક દ્વારા રિયાલિટી ચેક કરવામાં આવ્યું હતું.

Jan 20, 2020, 08:40 PM IST