हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
Live
•
AUS
IND
67/ 7
(27)
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
ડેરેક ઓબ્રાયન
ડેરેક ઓબ્રાયન News
રાજ્યસભા
વિપક્ષ નંબર જોતું રહ્યું અને ધ્વનિમતથી પાસ થઈ ગયું કૃષિ બિલ
રાજ્યસભામાં સરકારની પાસે બિલ પાસ કરાવવા માટે બહુમતનો આંકડો ક્યાંથી આવશે, કઈ-કઈ પાર્ટી પક્ષમાં મત આપશે અને કોણ વોકઆઉટ કરીને બિલ પાસ કરાવવાનો રસ્તો સાફ કરશે? આ બધી ચર્ચાઓ વચ્ચે સરકારે રાજ્યસભામાં બે કૃષિ બિલ ધ્વનિમતથી પાસ કરાવી લીધા.
Sep 20,2020, 19:52 PM IST
હરિવંશ નારાયણ સિંહ
કૃષિ બિલ રાજ્યસભામાં ધ્વનિ મતથી પાસ, નારાજ વિપક્ષ ડેપ્યુટી ચેરમેન વિરુદ્ધ
સંસદનું ચોમાસુ સત્ર ચાલી રહ્યું છે. સંસદમાં કૃષિ સાથે જોડાયેલા બે બિલને ધ્વનિમતથી રાજ્યસભામાં પાસ કરાવી લેવામાં આવ્યા છે. તો નારાજ વિપક્ષ દ્વારા હવે રાજ્યસભાના ડેપ્યુટી ચેરમેન હરિવંશ નારાયણ સિંહ વિરુદ્ધ અવિશ્વાસનો પ્રસ્તાવ લાવવામાં આવ્યો છે.
Sep 20,2020, 16:46 PM IST
નરેન્દ્ર મોદી
કૃષિ બિલ પાસ થવા પર બોલ્યા પીએમ મોદી- આ ઐતિહાસિક દિવસ, MSP યથાવત રહેશે
તો એમએસપીના મુદ્દા પર પોતાની વાત રિપીટ કરતા પીએમ મોદીએ કહ્યુ, હું પહેલા પણ કહી ચુક્યો છું અને એકવાર ફરી કહુ છું, એમએસપીની વ્યવસ્થા યથાવત રહેશે. સરકારી ખરીદી યથાવત રહેશે.
Sep 20,2020, 16:14 PM IST
રાજ્યસભા
કૃષિ બિલ ધ્વનિમતથી પાસ કરાવવાનો વિરોધ, 12 સાંસદો ગૃહમાં ધરણા પર બેઠા
તૃણમૂલ કોંગ્રેસ (ટીએમસી)ના સાંસદ ડેરેક ઓ બ્રાયને કહ્યુ કે, વિપક્ષી દળો ગૃહમાં ધરણા પર બેઠા છે. વિપક્ષ કૃષિ બિલ પર વોટિંગ ઈચ્છતુ હતું. પરંતુ સરકારે વિપક્ષના અધિકારોને નકારતા બિલને આગળ વધાર્યું હતું.
Sep 20,2020, 15:59 PM IST
સંસદનું ચોમાસુ સત્ર
સંસદનું સત્રઃ વિપક્ષના વિરોધ વચ્ચે સરકારે નિર્ણય બદલ્યો, સંસદમાં લેખિતમાં મળશે સવાલ
સંસદ સત્રની શરૂઆત 14 નવેમ્બરથી થવાની છે. કોરોના સંકટકાળને કારણે નિયમમાં ફેરફાર કરવામાં આવ્યા છે અને પ્રશ્નકાળને રદ્દ કરી દેવામાં આવ્યો છે. જેના પર વિપક્ષ વિરોધ કરી રહ્યું છે.
Sep 3,2020, 15:20 PM IST
Trending news
Shanidev
શનિદેવની સાથે સાથે આ ભગવાનની પણ કરો પૂજા, જીવનના સઘળા દુ:ખ દૂર થઈ જશે
gujarat
ગુજરાતના ખેડૂતો ખાસ વાંચી લેજો! નહીં તો PM કિસાનનો હપ્તો નહીં આવે, છેલ્લી તારીખ છે આ
Leopards Attack
હિંસક દીપડાઓના ત્રાસથી સૌરાષ્ટ્રના લોકોને બચાવશે આ ચીપ! પૂંછડીમાં કરાઈ છે ફીટ, જાણો
gujarat
મહેશગિરિનો ધડાકો; શું મહંત હરિગિરિએ ભાજપને 5 કરોડ આપ્યા? લેટરમાં અન્ય 11 લોકોના નામ!
ind vs aus 1st test
પર્થ ટેસ્ટમાં પ્રથમ દિવસે પડી 17 વિકેટ, બુમરાહ-સિરાજ છવાયા, બેકફુટ પર ઓસ્ટ્રેલિયા
gujarat
આ મહિલા સાથે ભલભલા પંજો લડાવતા ડરે છે, એક સમયે હતું 105 કિલો વજન, હવે જીત્યો બ્રોન્ઝ
Reliance Jio
મુકેશ અંબાણીને તગડો ઝટકો! ઝડપથી સાથ છોડી રહ્યા છે યૂઝર્સ, BSNLને બંપર ફાયદો
Amreli
‘FIR કરવી હોય તો મારી સામે કરી નાખો...’ સાંસદે સરકારી બાબુઓને તતડાવ્યા
Dholavira
ધોળાવીરાનો નવો ઈતિહાસ લખાશે! રેતીમાં દટાયેલું પ્રાચીન શહેર નવું નક્કોર નગર બની જશે
Gautam Adani
USમાં અદાણી કેસ પાછળ આ 2 ભારતીયોની શું છે ભૂમિકા? સંજય વાધવા અને તેજલ શાહ વિશે જાણો