हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
તાલુકા વિકાસ અધિકારી
તાલુકા વિકાસ અધિકારી News
Taluka Development Officer
તાલુકા વિકાસ અધિકારીએ પોતાની જ પુત્રવધુ પાસે દહેજમાં લાખો રૂપિયા માંગ્યાનો આરોપ
તાલુકા વિકાસ અધિકારી સસરા સહિત સાસરિયાએ પુત્રવધુને સળગાવાનો પ્રયાસ કરતા પોલીસ ફરિયાદ નોંધાઈ છે. એટલુજ નહી દહેજ પેટે મહિલા પાસેથી 29 લાખ રૂપિયા પડાવ્યા હોવા છતા વધુ પૈસાની માગણી કરતા આખરે મામલો પોલીસ સ્ટેશન પહોંચ્યો છે. શાહીબાગ પોલીસે ચાર આરોપીઓની ધરપકડ કરી કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે. માણસને ભણતર સાથે ગણતર નથી આવડતું તેની પ્રતીતિ કરાવતો કિસ્સો અમદાવાદમાં સામે આવ્યો. જ્યા તાલુકા વિકાસ અધિકારીના પરિવાર સામે દહેજ લેવાનો આરોપ લાગ્યો અને તે પણ તેની જ પુત્રવધુ દ્વારા આ આરોપ લગાવ્યો છે. શાહીબાગ વિસ્તારમાં રહેતી મહિલાના લગ્ન 4 વર્ષ પહેલા ડીસાના કરણ ડગલાં સાથે થયા હતા.
Sep 6,2020, 22:05 PM IST
notification
TDO એ કોન્ટ્રાક્ટરોને આંટાફેરા નહી કરવાનાં સ્ટીકર ચોંટાડતા વિવાદ
ભાજપ સાશિત તાલુકા પંચાયતમાં ટીડીઓ દ્વારા કોન્ટ્રાકટરોએ કચેરીમાં બિનજરૂરી અવર જ્વર નહીં કરવા અંગેની નોટિસ ચીપકાવતા સરપંચો અને કોન્ટ્રક્ટરોમાં રોષ ભભુકી ઉઠ્યો છે. જેના પગલે ગાંધીનગર સુધી રજુઆત કરાઈ છે. અરવલ્લી જિલ્લાના બાયડ તાલુકા પંચાયતના ટીડીઓની કામગીરીથી સરપંચો અને કોન્ટ્રાકટરોમાં અસંતોષ વ્યાપ્યો છે. તાલુકા વિકાસ અધિકારી દ્વારા મનમાની કરવામાં આવે છે, અને કોન્ટ્રાકટર દ્વારા પુરી કરવામાં આવેલ સાઈડ તાલુકા વિકાસ અધિકારી જોવા પણ આવતા નથી. જેના કારણે સમયસર બીલોના પૈસા પણ નથી મળતા.
Jan 28,2020, 0:10 AM IST
વડોદરા
વડોદરા: તાલુકા વિકાસ અધિકારીએ લાંચ લેતા ઝડપાયા
વડોદરામાં તાલુકા વિકાસ અધિકારી કામિનીબેન પંચાલ લાંચ લેતા ઝડપાયા.
Oct 1,2019, 16:05 PM IST
બનાસકાંઠા
બનાસકાંઠા : તલાટીની દાદાગીરીનો ચોંકાવનારો કિસ્સો, જુઓ વીડિયો
Banaskantha : TDO files complaint against talati
Dec 28,2018, 11:10 AM IST
Trending news
Bharuch
જિંગદી સામેનો જંગ હારી ગુજરાતની નિર્ભયા, ભરૂચ બળાત્કાર પીડિતા બાળકીનું મોત
Hazelnut
કાજુ-બદામથી પણ વધારે ફાયદાકારક છે આ વસ્તુ, શરીર અને હાડકાંને બનાવશે પાવરફુલ
Bharuch
ભરૂચમાં બળાત્કારનો ભોગ બનેલી બાળકીની સ્થિતિ નાજુક, આઠમાં દિવસે પણ બેભાન
health
Phlegm: કફના રંગ પરથી બિમારીની થશે ઓળખ, કફ જણાવે છે શરીરના સીક્રેટ્સ
government schools
કચ્છ જિલ્લામાં વિદ્યાર્થીઓનું ભવિષ્ય અંધકારમય, પ્રાથમિક શાળામાં શિક્ષકોની મોટી ઘટ
health
શિયાળામાં ગરમ રહેવા માટે વધારે પડતું આદુનું ન કરો સેવન, ઉઠાવવા પડશે ભારે નુકસાન
Vinod Kambli
વિનોદ કાંબલીની તબિયત અચાનક લથડી, બેભાન થઈ જતાં ગંભીર હાલતમાં હોસ્પિટલમાં દાખલ
No Detention Policy khatm
ધોરણ 5 અને 8માં નાપાસ થયા તો આગામી ક્લાસમાં નહીં મળે પ્રમોશન, સરકારનો મોટો નિર્ણય
bollywood
Bollywood: બોલીવુડમાં શુક્રવારે અને સાઉથમાં ગુરુવારે ફિલ્મ શા માટે રિલીઝ થાય ? જાણો
Parijat
શિયાળામાં બીમારીથી મળી શકે છે છુટકારો, માત્ર આ લીલા પાનનો પી લો ઉકાળો