notification

ક્રિસમસ અને નવા વર્ષે ફટાકડા ફોડતા પહેલા પોલીસનું જાહેરનામુ વાંચી લેજો, નહિ તો જેલના સળિયા ગણવા પડશે

નવા વર્ષની ઉજવણી આવી રહી છે. આ વર્ષે પણ લોકો કરફ્યૂ વચ્ચે નવુ વર્ષ અને ક્રિસમસ ઉજવશે. આવામાં અમદાવાદ શહેર પોલીસ (ahmedabad police)  દ્વારા જાહેરનામુ બહાર પાડવામાં આવ્યુ છે. જે મુજબ, ક્રિસમસની રાત્રે માત્ર 35 મિનિટ અમદાવાદ શહેરમાં ફટાકડા ફોડી શકાશે. 

Dec 22, 2021, 07:43 AM IST

હોમ, ડિફેન્સ, રો અને IB અધિકારીનો વધી શકશે કાર્યકાળ, કેન્દ્રએ જાહેર કર્યું નોટિફિકેશન

કર્મચારી મંત્રાલયની સૂચના અનુસાર, સુધારેલા નિયમો હવે કેન્દ્ર સરકારને જાહેર હિતમાં સંરક્ષણ સચિવ, ગૃહ સચિવ, ઇન્ટેલિજન્સ બ્યુરો (IB), RAW ના સચિવ અને ED અને CBIના નિર્દેશકોને એક્સટેન્શન આપવાની મંજૂરી આપે છે. 

Nov 15, 2021, 11:37 PM IST

જામનગરમાં રખડતા ઢોર મામલે મ્યુ. કમિશનરનું જાહેરનામું, લોકોને ઇજા થશે તો માલિક સામે થશે કાર્યવાહી

જામનગરમાં ZEE 24 કલાકના અહેવાલની અસર જોવા મળી છે. ત્યારે જામનગર શહેરમાં રખડતા ઢોરના આતંક મામલે ZEE 24 કલાકની ટિમ દ્વારા ગઈકાલે સચોટ અને ધારદાર અહેવાલ રજૂ કરવામાં આવ્યો હતો

Aug 12, 2021, 07:24 PM IST

Gandhinagar: વિકાસની દિશામાં મુખ્યમંત્રીનું વધુ એક પગલું, આ ત્રણ નગરોના ડેવલપમેન્ટ પ્લાનને મંજુરી

મુખ્યમંત્રી વિજય રૂપાણીએ રાજ્યના મહાનગરો-નગરોના વિકાસને આયોજનબદ્ધ રીતે આગળ ધપાવી સર્વગ્રાહી શહેરી વિકાસની નેમ અન્વયે એક જ દિવસમાં ત્રણ નગરોના વિકાસ નકશા- ડેવલપમેન્ટ પ્લાનના આખરી-ફાઇનલ નોટીફિકેશન ને મંજુરી આપી છે

Jul 17, 2021, 07:55 PM IST

Viral Video: સુરતમાં પોલીસનો નથી કોઈને ભય? જાહેરનામાં બાદ પણ જાહેરમાં જન્મદિવસની ઉજવણી

જાહેરમાં જન્મદિવસની (Birthday) ઉજવણી નહીં કરવા અંગે સુરત પોલીસ કમિશનરનું (Surat Police Commissioner) જાહેરનામું (Notification) છે. તેમ છતાં સુરતમાં અવાર નવાર જન્મદિવસની જાહેરમાં ઉજવણી કરવામાં આવતી હોવાનો વીડિયો વાયરલ (Viral Video) થયા છે

Jun 7, 2021, 05:10 PM IST

ગુજરાતના આ શહેરમાં વાહન ધીમે ચલાવજો, નહિ તો પોલીસ ફટકારશે દંડ

  • નિયમ ભંગ કરનારા વિરુદ્ધ જાહેરનામા ભંગનો ગુનો દાખલ કરવામાં આવશે
  • અમદાવાદ પોલીસે વાહનની સ્પીડને લઈને જાહેરનામું બહાર પાડ્યું

Mar 27, 2021, 09:35 AM IST

રોડ પર જતા લોકો પર રંગ ઉડાડી નહિ શકાય, અમદાવાદ પોલીસે બહાર પાડ્યું જાહેરનામુ

રાજ્ય સરકારે હોળી પર રંગોથી રમવા પર પ્રતિબંધ મૂકાયો છે. ત્યારે લોકો હવે રંગોથી રમી નહિ શકે. ત્યારે અમદાવાદ પોલીસ કમિશનર દ્વારા ધૂળેટીની ઉજવણી વિશે રાજીનામુ બહાર પાડવામાં આવ્યું છે. જોકે, આ જાહેરનામા મુજબ, રોડ પર આવતા-જતા લોકો પર કે ઈમારતો પર રંગ ઉડાડી નહિ શકાય. સાથે જ અમદાવાદમાં કાદવ કીચડ કે રંગવાળા પાણી ફેંકવા પર પણ પ્રતિબંધ મૂકાયો છે. આ સાથે જ અમદાવાદમાં જાહેર ઉજવણી અને સામૂહિક કાર્યક્રમો પણ નહિ કરી શકાય. 

Mar 26, 2021, 05:19 PM IST

Govt Job Notification: 'સરકાર વિરૂદ્ધ કર્યું વિરોધ-પ્રદર્શન તો નહી મળે નોકરી'

ડીજીપી એસકે સિંઘલ તરફ્થી જાહેર કરવામાં આવેલા આ ફરમાનમાં કહેવામાં આવ્યું છે કે સરકારી કોન્ટ્રાક્ટ, સરકારી નોકરી, હથિયારનું લાઇસન્સ અને પાસપોર્ટ માટે પોલિસ વેરિફિકેશન રિપોર્ટ લેવો જરૂરી છે.

Feb 3, 2021, 09:18 PM IST

ન્યૂ યરની રજામાં પોળો ફોરેસ્ટ ફરવા જનારા ખાસ નોંધ લે આ સમાચારની

  • કોરોના મહામારીમાં સંક્રમણ અટકાવવા માટે સ્થાનિક તંત્ર દ્વારા આ નિર્ણય લેવાયો
  • 28 અને 29 ડિસેમ્બરે પોળો ફોરેસ્ટમાં પ્રતિબંધ રહેશે નહિ

Dec 26, 2020, 09:38 AM IST

રાજકોટમાં પતંગ ચગાવતા પહેલા સાવધાન, પોલીસે બહાર પાડ્યું જાહેરનામુ

  • રાજકોટ પોલીસ કમિશનરના કહેવા અનુસાર, સોશિયલ ડિસ્ટન્સિંગ નહિ રાખો તો દંડાશો
  • રાજકોટમાં કોઇપણ વ્યક્તિ જાહેરમાર્ગ, રસ્તામાં પતિંગ ઉડાવી નહિ શકે

Dec 19, 2020, 08:31 AM IST

અમદાવાદમાં ભારે વાહનોને નો એન્ટ્રી, આ સમયગાળામાં જ શહેરમાં પ્રવેશી શકશે

  • અમદાવાદમાં વધતા જતા પ્રદૂષણને અટકાવવા અને માર્ગ અકસ્માત નિવારવા માટે શહેરમાં આવતા ભારે વાનો પર પ્રતિબંધ મૂકવો જરૂરી છે
  • આ જાહેરનામા અંતર્ગત જીવનજરૂરી ચીજવસ્તુઓ લાવતા વાહનો માટે શહેરમા એન્ટ્રી કરવા માટે ખાસ સમય જાહેર કરાયો છે 

Nov 24, 2020, 10:47 AM IST

મોદી સરકારનો મોટો નિર્ણય, જમ્મુ-કાશ્મીર અને લદાખમાં હવે કોઈ પણ ખરીદી શકશે જમીન 

જમ્મુ અને કાશ્મીર (Jammu & Kashmir)  તથા લદાખ (Ladakh) માં હવે કોઈ પણ પોતાની જમીન ખરીદી શકશે. ગૃહ મંત્રાલયે નવા જમીન કાયદાનું નોટિફિકેશન બહાર પાડી દીધુ છે. જો કે હજુ પણ ખેતીની જમીન અંગે રોક લાગુ રહેશે. જેનો અર્થ એ થયો કે ખેતીની જમીન ફક્ત રાજ્યના લોકો માટે જ રહેશે. 

Oct 27, 2020, 02:54 PM IST
Ahmedabad Commissioner of Police's notification PT3M7S

અમદાવાદ: પોલીસ કમિશનરનું જાહેરનામું, પશ્ચિમ વિસ્તારમાં ધંધા-રોજગાર ખોલવાની મંજૂરી

Ahmedabad police commissioner's notification. approval to open business in the western area. watch video on zee 24 kalak.

May 19, 2020, 12:00 PM IST
Notification For Closure Of Municipal Corporation Vegetable Market In Jamnagar PT3M13S

જામનગરમાં લોકડાઉન વચ્ચે મહાપાલિકાનો વિચિત્ર નિર્ણય, જુઓ Video

Notification For Closure Of Municipal Corporation Vegetable Market In Jamnagar

Mar 24, 2020, 09:20 PM IST
Notification Issued By Rajkot Municipal Commissioner PT5M21S

રાજકોટ મ્યુનિસિપલ કમિશ્નરે બહાર પાડ્યું જાહેરનામું

રાજકોટ મ્યુનિસિપલ કમિશ્નરે જાહેરનામું બહાર પાડ્યું હતું. જેમાં તેમણે 21 ફેબ્રુઆરીએ કતલખાના બંધ રાખવા આદેશ કર્યો હતો.

Feb 18, 2020, 05:45 PM IST

TDO એ કોન્ટ્રાક્ટરોને આંટાફેરા નહી કરવાનાં સ્ટીકર ચોંટાડતા વિવાદ ગાંધીનગર પહોંચ્યો

 ભાજપ સાશિત તાલુકા પંચાયતમાં  ટીડીઓ દ્વારા કોન્ટ્રાકટરોએ કચેરીમાં બિનજરૂરી અવર જ્વર નહીં કરવા અંગેની નોટિસ ચીપકાવતા સરપંચો અને કોન્ટ્રક્ટરોમાં રોષ ભભુકી ઉઠ્યો છે. જેના પગલે ગાંધીનગર સુધી રજુઆત કરાઈ છે. અરવલ્લી જિલ્લાના બાયડ તાલુકા પંચાયતના ટીડીઓની કામગીરીથી સરપંચો અને કોન્ટ્રાકટરોમાં અસંતોષ વ્યાપ્યો છે. તાલુકા વિકાસ અધિકારી દ્વારા મનમાની કરવામાં આવે છે, અને કોન્ટ્રાકટર દ્વારા પુરી કરવામાં આવેલ સાઈડ તાલુકા વિકાસ અધિકારી જોવા પણ આવતા નથી. જેના કારણે સમયસર બીલોના પૈસા પણ નથી મળતા.

Jan 28, 2020, 12:10 AM IST
Notification Issued By Ahmedabad Police Commissioner PT4M24S

અમદાવાદ પોલીસ કમિશ્નરે બહાર પાડ્યું જાહેરનામું, અહીં નહીં ઉડાવી શકાય પતંગ

અમદાવાદ પોલીસ કમિશ્નરે જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. જેમાં જાહેર રોડ પર પતંગ નહીં ઉડાવી શકાય.

Jan 13, 2020, 05:40 PM IST
Fireworks Cannot Be Fired After 10 PM In Surat PT57S

સુરત પોલીસ કમિશનરનું જાહેરનામું, જાહેરમાં નહીં ફોડી શકાય ફટાકડા

સુરત શહેરમાં રાત્રિના 10 વાગ્યા બાદ ફટાકડા ન ફોડવા પોલીસ કમિશનરે જાહેરનામુ બહાર પાડ્યું છે. સુરત પોલીસે જાહેર રસ્તા પર આતશબાજી કરવા પર આવશ્યક પ્રતિબંધ ફરમાવ્યો છે. જેથી હવે દિવાળીમાં સુરતમાં ફટાકડા ફોડવાના સમય પર રોક લાગી છે.

Oct 18, 2019, 09:25 AM IST