हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
તિરુપતિ બાલાજી મંદિર
તિરુપતિ બાલાજી મંદિર News
Tirupati Balaji
Tirupati Balaji: તિરુપતિ બાલાજી મંદિરમાં વાળ દાન કરવાનું શું છે મહત્વ? જાણો
Tirupati Balaji: આંધ્ર પ્રદેશના ચિત્તુલ જિલ્લામાં તિરુપતિ પાસે તિરુમાલા પર્વત પર તિરુપતિ બાલાજીનું મંદિર આવેલું છે. આ મંદિરમાં ભગવાન વિષ્ણુના વ્યંકટેશ્વર સ્વરૂપની પૂજા કરવામાં આવે છે. અહીં દર વર્ષે લાખો ભક્તો દર્શન કરવા પહોંચે છે. તિરુપતિ બાલાજી મંદિર કેશદાનને લઈને પણ પ્રખ્યાત છે.
Sep 21,2024, 13:05 PM IST
Padmanabhaswamy Temple
Richest Temple જેની તિજોરીઓ રૂપિયા અને દાગીનાઓથી છલકાય છે, આ મંદિર છે સૌથી ધનવાન
Top 5 Richest Temple in India: ભારતમાં એવા ઘણા મંદિરો છે, જેમની ગણતરી અમીરોની યાદીમાં થાય છે. આ મંદિરોની વાર્ષિક ચઢાવો લાખો અને કરોડોમાં છે. આટલું જ નહીં ભારતમાં કેટલાક મંદિરો એવા છે જેમની તિજોરીઓ આજે પણ હજુ બંધ છે.
Jun 8,2023, 13:40 PM IST
સોમનાથ મંદિર
સૌથી ધનિક મંદિરો: દેશનું દેવું પૂરું કરી દે એટલી છે સંપત્તિ, અબજોનું આવે છે દાન
ભારતીય પરંપરા અને ઈતિહાસમાં મંદિરોનું ઘણું મહત્વ છે. આ આપણી આસ્થાના તેમજ દેશના સમૃદ્ધ ધાર્મિક વારસાના પ્રતિક છે. એક અંદાજ મુજબ, દેશભરમાં 500,000 થી વધુ મંદિરો છે. લોકો મંદિરોમાં જઈને માનતા માગે છે અને તેની પૂર્ણાહુતિ પર તેઓ તેમની સ્થિતિ અનુસાર મંદિરોને પૈસા, સોનું અને ચાંદી વગેરેનું દાન કરે છે.
Apr 14,2023, 8:14 AM IST
Tirupati Balaji Temple
તિરુપતિ બાલાજી મંદિરના 1300 કર્મચારીઓને કાઢી મુકવામાં આવ્યા
આંધ્ર પ્રદેશના તિરુપતિ બાલાજી મંદિરમાં કાર્યરત 1300 કોન્ટ્રાક્ટ કર્મચારીઓને બહાર કાઢી દેવામાં આવ્યા છે. આ તમામ કર્મચારીઓનો કોન્ટ્રાક્ટ 30 એપ્રિલે પૂરો થયો અને મંદિર ટ્રસ્ટે 1 મેથી કોન્ટ્રાક્ટ રિન્યૂ કરવાની ના પાડી દીધી હતી.
May 3,2020, 13:39 PM IST
Tirupati Balaji Temple
તિરુપતિ મંદિરમાં ચાલુ થયું દેવસ્થાનમ પવિત્રોત્સવમ, દર્શન માટે ભક્તોની લાઇન
તિરુપતિ બાલાજી મંદિર વિશ્વમાં સૌથી ધનવાન મંદિરો અને પ્રસિદ્ધ મંદિરોમાંથી એક છે
Aug 11,2019, 18:32 PM IST
Tirupati Balaji Temple
તિરુપતિ બાલાજી મંદિર પાસે છે સોનાનો વિશાળ જથ્થો
આંધ્રપ્રદેશના તિરુપતિ ખાતે આવેલા તિરુપતિ બાલાજીના દુનિયાના હિન્દુઓના સૌથી વૈભવી મંદિર પાસે 9,000 કિલોથી વધુ સોનું છે. આ માહિતી અધિકારીઓએ આપી. શ્રી વેંકટેશ્વર મંદિરના મેનેજર તિરુમાલા તિરુપતિ દેવસ્થાનમ (ટીટીડી)નું 7,235 કિલો સોનું વિવિધ ડિપોઝિટ યોજનાઓ હેઠળ દેશની બે રાષ્ટ્રીયકૃત બેન્કો પાસે જમા છે.
May 11,2019, 13:00 PM IST
Trending news
Kamindu Mendis
સદી પર સદી! 13 ઈનિંગ.. 1000 રન, આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં આવ્યો બીજો બ્રેડમેન
Virat Kohli
7 કલાકમાં 58 KM ચલાવી સાયકલ, વિરાટની બેટિંગ જોવા પહોંચ્યો 15 વર્ષનો છોકરો
Sardar Sarovar Dam
ગુજરાતમાં વરસાદે પુરો કર્યો ટાર્ગેટ! જાણો કયો ડેમ થયો છલોછલ અને ક્યાં ખાલી...?
UNSC seat
UNSC માં સ્થાયી સીટ માટે ભારતના પક્ષમાં લહેર, અમેરિકા અને ફ્રાન્સ બાદ બ્રિટનનો સાથ
gujarat police
મોટી ખુશખબર: ગુજરાત પોલીસમાં 14820 જગ્યાઓ પર સીધી ભરતી કરાશે, આ રહી સંપૂર્ણ વિગતો
rain forecast
મોટી આગાહી! ગુજરાતમાં ફરી મેઘરાજાની ધડબડાટી, કેટલા દિવસ સુધી પડશે અતિભારે વરસાદ?
Reliance Jio
Jio નો દિવાળી પહેલા મોટો ધમાકો, દરરોજ 10 રૂપિયા ખર્ચમાં મળશે 2GB ડેટા
junagadh breaking news
ગિરનારમાં આભ ફાટ્યું! ભવનાથમાં પાણીનાં ડરામણાં દૃશ્યો, પર્વત પરથી ધોધ વહેતા થયા
Jobs
અગ્નિવીરો માટે સૌથી મોટી ખુશખબર! હવે બ્રહ્મોસમાં પણ નોકરીની તક, મળશે આટલું આરક્ષણ
canada
60 લાખ રૂપિયા પગાર કંઈ ના કહેવાય, આ છોકરી નથી ખુશ : જોઈ લો આ વીડિયો