हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
Live
•
AUS
IND
72/ 2
(30.2)
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
ત્રિપલ તલાક બિલ
ત્રિપલ તલાક બિલ News
સુરત
સુરતમાં પત્નીને ફોન પર અપાયા ત્રિપલ તલાક, ફરિયાદ ના નોંધાતા મહિલા થઇ નિરાશ
મુસ્લિમ મહિલાઓ માટેનું મહત્વનું એવા ત્રિપલ તલાકનાં બિલને રાષ્ટ્રપતિએ મંજુરી આપી દીધી છે. આ પહેલા સંસદના બંન્ને ગૃહમાં ઐતિહાસિક ત્રિપલ તલાક બીલ પસાર થઈ ગયું. પરંતુ હજુ સુધી આ બિલનો સત્તાવાર કાયદાનો અમલ પોલીસ ન કરી શકતી હોવાથી સુરત શહેરની મહિલાને નિરાશ થવાનો વારો આવ્યો છે
Aug 22,2019, 16:08 PM IST
Ahmedabad
ત્રિપલ તલાક બિલ પાસ થયાને દિવસે જ અમદાવાદની મહિલા બની ત્રિપલ તલાકનો ભોગ
તલાક... તલાક... તલાક... : અમદાવાદના કારંજ પોલીસ સ્ટેશન ખાતે સનાબાનું નામની મહિલાને તેના પતિએ પિયરમાંથી 20 હજાર રૂપિયા મંગાવાનું કહ્યુ હતું, પરંતુ તેણે ઘરેથી પૈસા મગાવવાની ના પાડી હતી. આ ઘટના બાદ સના બંને બાળકીઓને લઇને તેના માતા-પિતાના ઘરે જતી રહી હતી. થોડા સમય બાદ સનાનો પતિ તેના ઘરે આવ્યો હતો અને ત્રણ વાર તલાક... તલાક... તલાક... બોલી સનાને ત્રિપલ તલાક આપીને જતો રહ્યો હતો. ત્યારે પતિ દ્વારા તલાક આપતા સનાએ કેરોસીન પી આપઘાત કરવાનો પ્રયાસ કર્યો હતો. હાલમાં મહિલાની હાલત ગંભીર છે, અને હોસ્પિટલમાં તેની સારવાર ચાલી રહી છે. પરણિતાએ પોતાના પતિ અને સાસરીયાવાળા વિરૂદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી છે. સ્થાનિક પોલીસ આ મામલે તપાસ કરી રહી છે.
Jul 31,2019, 11:57 AM IST
triple Talaq bill
લોકસભામાં પાસ થયું ત્રિપલ તલાક બિલ, કોંગ્રેસ, JDU અને તૃણમુલનો વોકઆઉટ
ત્રિપલ તલાક સંશોધન બિલ (Triple Talaq bill) ગુરુવારે લોકસભામાં રજુ કરવામાં આવ્યું. ચર્ચા દરમિયાન લોકસભામાં ટ્રિપલ તલાક અંગે વોટિંગ થયું. સદનમાં બેલેટ પેપરથી મતદાન થયું. ત્યાર બાદ ત્રિપલ તલાક બિલ લોકસભામાં પાસ થઇ ગયું. બિલનાં પક્ષમાં 303 મત બન્યા. બિલની વિરુદ્ધ 82 મત પડ્યાં. કોંગ્રેસ સહિત યુપીએનાં બીજા દળો બિલનો વિરોધ કર્યો.
Jul 25,2019, 19:55 PM IST
ત્રિપલ તલાક બિલ
LIVE: લોકસભામાં ત્રિપલ તલાક બિલ રજૂ, કોંગ્રેસે કર્યો વિરોધ
મુસ્લિમ મહિલાઓને ટ્રિપલ તલાકથી આઝાદી અપાવનારા વિધેયકને આજે સરકાર દ્વારા લોકસભામાં રજૂ કરવામાં આવ્યું છે. મંત્રી રવિશંકર પ્રસાદે બિલને રજૂ કર્યું છે પરંતુ કોંગ્રેસ દ્વારા આ બિલનો વિરોધ કરવામાં આવી રહ્યો છે. કોંગ્રેસનું કહેવું છે આ બિલ લાવવામાં ઉતાવળ કરવા જેવી નથી. જ્યારે બીજી તરફ ભાજપ અને સાથી પક્ષો દ્વારા આ બિલની તરફેણ કરવામાં આવી રહી છે.
Jul 25,2019, 15:55 PM IST
ભારતીય સંસદ
લોકસભામાં રજુ થયું નવું ત્રિપલ તલાક બિલ, સમર્થનમાં 186 મત અને વિરોધમાં 74
લોકસભામાં આજે નવા કેન્દ્રીય કાયદા મંત્રી રવિશંકર પ્રસાદે નવેસરથી ત્રિપલ તલાક બિલ રજુ કર્યું. આ બિલનો કોંગ્રેસ સહિત તમામ વિરોધી પાર્ટીઓએ વિરોધ કર્યો.
Jun 21,2019, 14:09 PM IST
amendment
ત્રિપલ તલાક સંશોધન બિલને મોદી કેબિનેટની મંજૂરી, ગુનો બિનજામીનપાત્ર
જો કે મેજિસ્ટ્રેટને એવો અધિકાર આપવામાં આવશે કે, તેમને યોગ્ય લાગે તો જામીન આપી શકશે
Aug 9,2018, 23:59 PM IST
Trending news
america
ઘરમાં ચિમની હોય તો સાવધાન! થઈ શકે છે તમારી સાથે મોટો હાદસો; જાણીતી અભિનેત્રીનું મોત
EPFO
PF Rules Change: નવા વર્ષમાં બદલાશે PF સંબંધિત આ 5 નિયમો! તમને ફાયદો કે નુકસાન, જાણો
Ambalal Patel
જાન્યુઆરીમાં આવશે ધ્રુજારી! આખો દિવસ પહેરવા પડશે બે-બે સ્વેટર, તાપણા વગર નહીં નીકળે
relationship
લવ મેરેજ બાદ લગ્ન પહેલા જેવો પ્રેમ કેમ બની જાય છે મુશ્કેલ? આ છે 5 કારણ
breaking news
ગુજરાતના આ હાઈ-વે પર નીકળો તો સંભાળજો! 14 કિલોમીટરનો રિંગરોડ છે સૌથી બિસ્માર
Vladimir Putin
રશિયાની મિસાઇલથી દુર્ઘટનાગ્રસ્ત થયું હતું અઝરબૈજાનનું વિમાન, પુતિને માગી માફી
gujarat
કાન ખોલીને સાંભળી લેજો ગુનેગારો...! મોજથી થઈ રહી છે મહેમાનગતિ, નીકળી રહ્યા છે વરઘોડા
manmohan singh
નિગમબોધ ઘાટ પર મનમોહન સિંહના અંતિમ સંસ્કાર પર સંગ્રામ, રાહુલ-કેજરીવાલે ખોલ્યો મોર્ચો
gujarat
આ ઘટના વાંચીને ઉકળી જશે લોહી! જસદણમાં 17 વર્ષીય સગીરા સાથે દુષ્કર્મ, 1 મહિનામાં 5 ઘટ
gujarat
માતા-પિતા માટે ચેતવણીરૂપ કિસ્સો! રમકડામાં બ્લાસ્ટ થતા એકના એક બાળકે ગુમાવી આંખ