દીપવીર

લૉકડાઉનઃ દીપિકાએ પોતાના ફેન્સને આપ્યું આ ફિલ્મ જોવાનું સૂચન

લૉકડાઉનમાં ઘર પર રહેવાની સાથે સમય પસાર કરવા સિવાય દીપિકા પાદુકોણ અને રણવીર સિંહે કોરોના વાયરસ મહામારીથી પીડિત લોકોની મદદ કરવા માટે પીએમ કેર ફંડમાં યોગદાન આપ્યું છે.

May 18, 2020, 06:07 PM IST

દીપિકા-રણવીરે શણગાર્યું ક્રિસમસ ટ્રી, રોમેન્ટિક ફોટો વાયરલ

ફોટોમાં દીપિકા અને રણવીર એકબીજાને હગ કરતા જોવા મળી રહ્યાં છે. 

Dec 25, 2019, 08:56 PM IST

ગ્લેમરસ લુકમાં જોવા મળ્યા ‘દીપવીર’, મુંબઇ રિસેપ્શમાં લાગ્યો સ્ટાર્સનો મેળો

લગ્નની મોટાભાગની વીધીમાં ભારતીય પરંપરા અને પરિધાનોમાં જોવા મળેલા દીપવીર આ પાર્ટીમાં વેસ્ટર્ન લુકમાં જોવા મળ્યા છે. આ સાથે રિસેપ્શનમાં આવનારા બધા ગેસ્ટ માટે એક રેડ એન્ડ બ્લેકનો ડ્રેસ કોડ પણ છે.

Dec 1, 2018, 10:56 PM IST

PHOTOS: અનુષ્કાને કોપી કરવામાં દીપિકાએ કંઈ બાકી ન રાખ્યું, લુક ચોરી કર્યો!!

દીપિકા પાદુકોણ અને રણવીરનું ગઈકાલે બેંગલુરુમાં ગ્રાન્ડ રિસેપ્શન યોજાયું હતું. જે બોલિવુડમાં ટોકિંગ પોઈન્ટ બન્યું હતું. રિસેપ્શનની સાંજે જ રણવીર અને દીપિકાનો લુક સામે આવી ગયો હતો. દીપિકા ગોલ્ડન ક્રીમ કલરની સાડી અને આઈવરી કલરના આખી બાયના બ્લાઉઝમાં જાજરમાન લાગતી હતી. તો રણવીરે પણ ગોલ્ડન-બ્લેક કલરની શેરવાની પહેરી હતી. પરંતુ દીપિકાનો આ આખો લૂક બોલિવુડમાં ચર્ચાનો કેન્દ્ર બન્યો હતો.

Nov 22, 2018, 02:21 PM IST

સ્ટેજ પર પત્નીની સાડીનો લાંબો પલ્લુ સંભાળતો જોવા મળ્યો રણવીર, જુઓ VIDEO

જ્યાં સામાન્ય રીતે ભારતના વરરાજાઓ પોતાની વધુને જાહેરમાં જોતા પણ ખચકાતા હોય છે ત્યાં રણવીર સિંહ અને દીપિકા પાદૂકોણના રિસેપ્શનમાં કઈંક એવું પણ થયું કે જોનારા સ્તબ્ધ થઈ ગયાં

Nov 22, 2018, 10:30 AM IST

બેંગલુરૂમાં દીપિકા-રણવીરનું રિસેપ્શન શરૂ, જુઓ પ્રથમ તસ્વીર

દીપિકા અને રણવીરના લગ્નનું રિસેપ્શન બેંગલુરૂની હોટલ ધ લીલા પેલેસમાં થઈ રહ્યું છે. તો બીજીતરફ મુંબઈમાં આ કપલનું રિસેપ્શન 1 ડિસેમ્બરે યોજાશે. 
 

Nov 21, 2018, 08:28 PM IST

દીપિકા પાદુકોણ રણબીર સિંહના લગ્નનો Photo Album, મહેંદીમાં મસ્ત થઈને નાચી હતી 'મસ્તાની'

દીપિકા પાદુકોણ અને રણવીર સિંહના લગ્ન ભારે ધૂમધામથી ઇટાલીમાં સંપન્ન થઈ ગયા છે. દીપવીરે તેમના લગ્ન પછી ગઈ કાલે સોશિયલ મીડિયામાં તેમના લગ્નની તસવીરો શેયર કરી હતી અને એને બહુ જબરદસ્ત પ્રતિભાવ મળ્યો છે. કોંકણી અને સિંધી રિવાજ પ્રમાણે થયેલા આ લગ્નમાં દીપિકા અને રણવીર બંને જબરદસ્ત ખૂબસુરત લાગતા હતા. રણવીર-દીપિકાના વેડિંગ લૂક પર એના ચાહકો ફિદા થઈ ગયા હતા. 

Nov 20, 2018, 05:38 PM IST

દીપવીર : દીપિકા પાદુકોણ રણવીર સિંહના લગ્ન થઈ રહ્યાં છે, તે લેક કોમોમાં હનિમૂન ખર્ચ જાણી ચોંકી ઉઠશો

ઈટલીના સૌથી સુંદર જગ્યાઓમાં એક લેક કોમો છે. જો તમે આ જગ્યા પર ફરવા માંગો છો, અથવા તો હનિમૂન પર જવા માંગો છો, તો અહીં કપલ ટ્રિપનો કેટલો ખર્ચ થશે તે જાણી લેજો.

Nov 14, 2018, 10:19 AM IST