close

News Wrapએડિટરની પસંદગીના મુખ્ય સમાચાર મેળવો સીધા તમારા મેઇલબોક્સમાં

દુનિયા

Zee 24 kalak news PT23M22S

24 કલાક: દેશ અને દુનિયાના તમામ મહત્વનાં સમાચાર...

24 કલાક: દેશ અને દુનિયાના તમામ મહત્વનાં સમાચાર માત્ર એક ક્લિક પર મેળવો

Nov 10, 2019, 11:15 PM IST
Superfast 100 27-10-2019 PT23M4S

દેશ,દુનિયા અને રાજ્યના તમામ સમચારો જુઓ, સુપરફાસ્ટ 100

દેશ,દુનિયા અને રાજ્યના તમામ સમચારો જુઓ, સુપરફાસ્ટ 100

Oct 27, 2019, 06:30 PM IST

વિશ્વના માથે મોતનું જોખમઃ હવાથી ફેલાતો રોગચાળો મિનિટોમાં કરોડોને ભરખી શકે છે

વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશનના વડાએ ચેતવણી ઊચ્ચારી છે કે, દુનિયા પર હવા દ્વારા ફેલાતા વાઈરસના દેશવ્યાપી રોગચાળાનું 'અત્યંત વાસ્તવિક જોખમ' તોળાઈ રહ્યું છે અને તેનું ભયંકર પરિણામ ધરતીવાસીઓએ ભોગવવું પડી શકે એમ છે. શ્વસનતંત્ર સંબંધિત આ રોગચાળો 5 થી 8 કરોડ લોકોને ભરખી જાય તેવી સંભાવના આરોગ્ય નિષ્ણાતો દ્વારા કરવામાં આવી છે. 

Sep 19, 2019, 12:07 AM IST

ઉત્તરીય સ્પેનમાં 50 જગ્યાએ લાગી આગ, 760 કર્મીઓ લાગ્યા આગને કાબૂમાં કરવા

કૈંટાબ્રિયા વિસ્તારની સરકારે નિવેદન આપતા કહ્યું કે, ‘અમે કુલ 50 જગ્યાઓ પણ આગ લાગી હોવાની જાણકારી મળી અને વિવિધ વહીવટી તંત્રના 760 લોકો આગ પર કાબૂ મેળવાના પ્રયત્ન લાગ્યા છે.

Feb 18, 2019, 01:04 PM IST

પુલવામા હુમલા સામે UAEમાં એકજૂટ થયા ભારતીઓ, શહીદ જવાનોને આપી શ્રદ્ધાંજલિ

અબૂ ધાબી સ્થિત દૂતાવાસ અને દુબઇ સ્થિત વાણિજ્ય દૂતાવાસમાં મોટી સંખ્યામાં ભારતીઓ ભેગા થયા હતા. તેમણે મિણબત્તીઓ સળગાવી પૂલવામા હુમલામાં શહીદ થયેલા જવાનોને શ્રદ્ધાંજલિ આપી અને આતંકવાદની સામે એકજૂટ થવાનો સંકલ્પ લીધો છે.

Feb 18, 2019, 11:26 AM IST

Happy New Year: દુનિયાના આ શહેરોમાં સૌથી પહેલા 2019નું સ્વાગત, જુઓ વીડિયો

ઓકલેન્ડમાં હજારો લોકોએ ઉજવણી કરી નવા વર્ષનું સ્વાગત કર્યું છે. ન્યૂઝીલેન્ડ બાદ ઓસ્ટ્રેલિયાના સિડની શહેરમાં નવા વર્ષનું સ્વાગત કરવામાં આવ્યું છે. અહીંયા પર સિડની ઓપેરા હાઉસની આતિશબાજી સમગ્ર દુનિયામાં પ્રખ્યાત છે.

Dec 31, 2018, 06:06 PM IST

વિશ્વના સૌથી અમીર ગામ વિશે જાણીને આંખો થશે પહોળી, દરેક વ્યક્તિ પાસે કરોડોનું બેંક બેલેન્સ

તમે દુનિયાના સૌથી અમીર વ્યક્તિ અંગે તો જાણ્યું જ હશે પરંતુ ક્યારે દુનિયાના સૌથી અમીર ગામડા વિશે જાણ્યું છે ખરા? આ ગામ એટલું બધુ અમીર છે કે તેનો અંદાજો તમે એ વાતથી લગાવી શકો કે અહીં રહેનારા દરેક વ્યક્તિના બેંક એકાઉન્ટમાં કરોડો રૂપિયા જમા છે.

Oct 7, 2018, 05:51 PM IST

આખી દુનિયા અમેરિકાને પિગી બેંક સમજે છે, દરકે જણ ફાયદો ઉઠાવે છે: ડોનાલ્ડ ટ્રમ્પ

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે બુધવારે કહ્યું કે ચીને અમેરિકા પાસેથી ખુબ ધન ભેગુ કરીને પોતાનું પુર્નનિર્માણ કર્યુ છે.

Sep 19, 2018, 02:37 PM IST