हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
દેશી કોરોના રસી
દેશી કોરોના રસી News
Bharat Biotech
જીવલેણ કોરોનાના ખાતમાના મળી રહ્યા છે સંકેત, દેશી કોરોના રસી પર Good News
ફાઈઝર અને સીરમ ઈન્સ્ટિટ્યૂટ ઓફ ઈન્ડિયા બાદ હૈદરાબાદની ફાર્માસ્યુટિકલ કંપની ભારત બાયોટેકે સોમવારે પોાતના કોરોના રસીના ઈમરજન્સી ઉપયોગ માટે Drugs Controller General of India માં અરજી કરી છે.
Dec 8,2020, 7:38 AM IST
દેશી કોરોના રસી
દેશી કોરોના રસી Covaxin પર મળ્યા મોટા ખુશખબર, જાણો ક્યારથી બજારમાં ઉપલબ્ધ થશે
આ રસીને ભારત બાયોટેક કંપનીએ આઈસીએમઆર એટલે કે ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચની મદદથી તૈયાર કરી છે. 25 હજારથી વધુ લોકો પર આ રસીની ટ્રાયલ હાથ ધરાશે.
Oct 22,2020, 13:01 PM IST
કોરોના રસીના ત્રીજા તબક્કાની ટ્રાયલ શરૂ
દેશી કોરોના રસી પર મહત્વના સમાચાર, આજથી ત્રીજા તબક્કાની ટ્રાયલ શરૂ
કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયના પ્રેસ સંબોધનમાં નીતિ આગોયના સભ્ય ડો. વી કે પોલે જણાવ્યું છે કે ભારતમાં કોરોના વેક્સિન (Corona Vaccine) ના વિકાસનો ત્રીજો તબક્કો (Third phase) શરૂ થઈ ગયો છે. તેનું પરિક્ષણ આજથી શરૂ થઈ જશે.
Aug 19,2020, 10:11 AM IST
દેશી કોરોના રસી
COVAXIN: દેશી કોરોના રસી પર સારા સમાચાર, પ્રથમ ટ્રાયલમાં કોઈ આડઅસર નહીં
ભારત બાયોટેક-આઈસીએમઆર તરફથી બનાવવામાં આવી રહેલી કોવિડ-19 વેક્સિનના પહેલા ફેઝની ક્લિનિકલ ટ્રાયલ સફળ રહી છે. ઈટીના એક અહેવાલ મુજબ ટ્રાયલના શરૂઆતી પરિણામો બાદ કહેવાયું છે કે વેક્સિન સંપૂર્ણ રીતે સુરક્ષિત છે. ભારત બાયોટેક અને ઝાયડસ કેડિલાની વેક્સિનની 6 શહેરોમાં હ્યુમન ટ્રાયલ ચાલી રહી છે. ભારતના 12 શહેરોમાં 375 વોલેન્ટિયર્સ પર કોરોના વાયરસ રસીનો ટેસ્ટ કરાયો.
Aug 14,2020, 14:04 PM IST
Trending news
Gujarat Poltiics
ગુજરાતમાં નવી પોલિટિકલ પાર્ટીની એન્ટ્રી, જુઓ શંકરસિંહ વાઘેલા સાથે કોણ કોણ જોડાયું
encounter
પીલીભીતમાં અથડામણ, 3 ખાલિસ્તાની આતંકી ઠાર, ગુરુદાસપુરમાં પોલીસ ચોકી પર કર્યો હુમલો
success story
હીરામાં મંદી આવતા રત્ન કલાકારે શરૂ કર્યું જ્યુસ સેન્ટર, ફરી પાટા પર આવી જિંદગીની ગાડ
Healthy drink
પીપળાના પાનનો ઉકાળો આ 4 બીમારીમાં કરી શકે છે ફાયદો, જાણો કેવી રીતે બનાવવો
Pune
પુણે: નશામાં ધૂત ડંપર ચાલકે મધરાતે ફૂટપાથ પર સૂઈ રહેલા 9 લોકોને કચડી નાખ્યા, 3ના મોત
Abhijeet Bhattacharya
Abhijeet Bhattacharya: ગાયક અભિજીત ભટ્ટાચાર્યએ સલમાન ખાનને કહ્યો દારુડિયો અને ઠરકી..
Surya Gochar
સૂર્ય અને શુક્ર ચમકાવશે 3 રાશિઓનું ભાગ્ય, નવા વર્ષની શરુઆતમાં મહત્વપૂર્ણ ઘટના
Ravichandran Ashwin
અશ્વિને બનાવી ઈતિહાસની સર્વશ્રેષ્ઠ IPL પ્લેઈંગ 11,આ ભારતીય દિગ્ગજને બનાવ્યો કેપ્ટન
Year Ender 2024
2024માં શેર રહ્યાં સ્ટોક માર્કેટના રાજા, જાણો કયા સેક્ટરે આપ્યું સૌથી વધુ રિટર્ન
Champions Trophy 2025
ચેમ્પિયન્સ ટ્રોફીમાં અહીં આમને-સામને જોવા મળશે ભારત-પાકિસ્તાન? આવ્યું મોટું અપડેટ