ધર્માંતરણ

રક્ષાપ્રધાન રાજનાથ સિંહે કહ્યું, ડર અને લાલચ આપીને ધર્માંતરણ કરાવવું મહાપાપથી ઓછું નથી

રક્ષાપ્રધાને કહ્યું, દેશના કેટલાક વિસ્તારમાં ધર્માંતરણની પણ સમસ્યા છે જેની વિરુદ્ધ સામાજિક જાગરૂકતાની જરૂર છે. 

Feb 18, 2020, 10:00 PM IST

નવસારી: પ્રાર્થનાસભાના નામે હિંદુ દેવી-દેવતાઓનું અપમાન કરતા હોવાની ફરિયાદ

જિલ્લામાં થોડા મહિનાઓથી આદિવાસીઓનાં ધર્મ પરિવર્તનનો મુદ્દો વિવાદિત બન્યો છે

Nov 29, 2019, 06:59 PM IST

'પાકિસ્તાનમાં દર મહિને 40-60 સિંધી યુવતીઓનું અપહરણ કરી ધર્મ પરિવર્તન કરાવવામાં આવે છે'

પાકિસ્તાનમાં હિન્દુ છોકરીઓનું અપહરણ કરીને જબરદસ્તીથી ઈસ્લામ કબુલ કરવવા વિરુદ્ધ હવે સંયુક્ત રાષ્ટ્ર મહાસભાના સત્ર દરમિયાન અવાજ ઉઠાવવામાં આવશે. 26 સપ્ટેમ્બરના રોજ ન્યૂયોર્કમાં યોજાનારા આ સત્ર દરમિયાન અમેરિકામાં રહેતા સિંધી સમુદાયના લોકો પાકિસ્તાન વિરુદ્ધ વિરોધ પ્રદર્શન કરશે. અમેરિકામાં રહેતા સિંધી સમુદાયના લોકોનું સંગઠન 'સિંધી ફાઉન્ડેશન' પાકિસ્તાનમાં થઈ રહેલા ધાર્મિક ઉત્પીડન વિરુદ્ધ સતત અવાજ ઉઠાવતું રહે છે. 

Sep 12, 2019, 10:02 AM IST

અલ્પસંખ્યકો પાકિસ્તાનમાં જરાય સુરક્ષિત નથી, 15 વર્ષની ખ્રિસ્તી છોકરીને જબરદસ્તીથી બનાવી મુસ્લિમ

પાકિસ્તાનમાં ફરી એકવાર જબરદસ્તીથી  ધર્મપરિવર્તનનો મામલો સામે આવ્યો છે. અહીં પંજાબ  પ્રાંતની એક ખ્રિસ્તી છોકરીના પિતાએ આરોપ લગાવ્યો છેકે તેમની પુત્રીની શાળાના પ્રિન્સિપાલે જબરદસ્તીથી પુત્રીનું ધર્મ પરિવર્તન કરાવીને તેની પાસે ઈસ્લામ કબુલ કરાવ્યો છે.

Sep 7, 2019, 12:43 PM IST

જુઠ્ઠું પાકિસ્તાન, શીખ યુવતીના ભાઈએ કહ્યું-'બહેન હજુ ઘરે નથી આવી, કોઈ ધરપકડ થઈ નથી'

શીખ યુવતીનું અપહરણ કરીને તેને જબરદસ્તીથી મુસ્લિમ બનાવવાના મામલે પાકિસ્તાનના જુઠ્ઠાણાનો પર્દાફાશ થયો છે. પાકિસ્તાન  તરફથી પહેલા કહેવામાં આવ્યું હતું કે આ મામલે આઠ લોકોની ધરપકડ થઈ છે. આ સાથે જ યુવતીને તેના નનકાના સાહિબ સ્થિત ઘરે પણ મોકલી દેવાઈ છે.

Aug 31, 2019, 01:53 PM IST

પાકિસ્તાનમાં શીખ યુવતીના અપહરણ અને જબરદસ્તીથી ઈસ્લામ કબુલ કરાવવાના મામલે ચોંકાવનારો ખુલાસો

પાકિસ્તાનમાં શીખ યુવતીનું અપહરણ કરીને જબરદસ્તીથી ઈસ્લામ ધર્મ કબુલ કરાવવાના મામલે મોટો  ખુલાસો થયો છે. સૂત્રોના જણાવ્યાં મુજબ આ શીખ યુવતીનું અપહરણ કરનાર આરોપી પાકિસ્તાની આતંકી છે. તે હાફિઝ સઈદના આતંકી સંગઠન જમાત ઉદ દાવાનો સભ્ય છે. આ આતંકીનું નામ મોહમ્મદ હસન કહેવામાં આવી રહ્યું છે. 

Aug 31, 2019, 10:10 AM IST

ભારતના સખત દબાણ આગળ પાકિસ્તાન ઝૂક્યું, શીખ યુવતીના ધર્મ પરિવર્તન કેસમાં 8ની ધરપકડ

પાકિસ્તાનમાં એક શીખ યુવતીને જબરદસ્તીથી મુસ્લિમ ધર્મ સ્વીકાર કરાવવાના મામલે પાકિસ્તાને ભારતના દબાણમાં 8 લોકોની ધરપકડ કરી છે. આ સાથે જ પીડિત યુવતીને તેના પરિવારને પણ સોંપી દેવાઈ છે.

Aug 31, 2019, 09:51 AM IST

પાકિસ્તાનમાં શીખ યુવતીનું ધર્મપરિવર્તન, કેપ્ટને કહ્યું-'ઈમરાન કરે કડક કાર્યવાહી'

પાકિસ્તાનમાં શીખ યુવતીના અપહરણ બાદ તેનું જબરદસ્તીથી ધર્મપરિવર્તન કરાવી દઈ મુસ્લિમ બનાવવાના મામલે પંજાબના સીએમ કેપ્ટન અમરિન્દર સિંહે પાકિસ્તાનના વડાપ્રધાન ઈમરાન ખાન સાથે વાત કરી છે.

Aug 30, 2019, 01:59 PM IST

પાકિસ્તાન: બંદૂકની અણીએ શીખ યુવતીનું અપહરણ કરી ઈસ્લામ ધર્મ કબુલ કરાવ્યો

પાકિસ્તાનમાં હિન્દુ યુવતીઓના જબરદસ્તીથી ધર્મપરિવર્તનના અહેવાલો બાદ હવે શીખ યુવતીને પણ જબરદસ્તીથી ઈસ્લામ કબુલ કરાવવાનો મામલો સામે આવ્યો છે.

Aug 30, 2019, 07:38 AM IST

ગુજરાતનો પહેલો બનાવ : પ્રલોભનો આપીને હિન્દુઓને ખ્રિસ્તી બનાવતા 2 પાદરી પકડાયા

 નવસારી જિલ્લાના ગણદેવી પોલીસ દ્વારા ધર્માંતરણને લઈ ધરપકડ કરવામાં આવી છે, જે ગુજરાતનો પ્રથમ બનાવ બન્યો છે.

Feb 9, 2019, 08:45 AM IST