નવરાત્રી 2018

ક્ષત્રિય મહિલાઓનો તલવાર રાસ, જુઓ વીડિયો

Navratri 2018 : garba with sword by women in gujarat

Oct 16, 2018, 11:50 AM IST

નવરાત્રીનો પ્રારંભ : પ્રથમ નોરતે કયા મંત્રનો કરશો જાપ? કેવી કરશો પૂજા? ખાસ જાણો 

 નવદુર્ગા હિંદુ ધર્મમાં શક્તિ અને ઉપાસનાની પરંપરાના દેવી છે. તેમના નવ સ્વરૂપ ગણવામાં આવ્યાં છે. નવરાત્રીના નવ દિવસોમાં માતાના અલગ અલગ સ્વરૂપની પૂજા અર્ચના થાય છે. જેમાં પ્રથમ દેવી છે શૈલપુત્રી

Oct 10, 2018, 08:51 AM IST

નવરાત્રીમાં કરો દુર્ગા સપ્તશતીના આ 10 મંત્રોનો જાપ, થશે એકદમ ચમત્કારી લાભ

એવું કહેવાય છે કે નવરાત્રીમાં જે પણ ભક્તો માતાને પ્રસન્ન કરવામાં સફળ થાય છે તેના ભાગ્યના દરવાજા ખુલી જાય છે.

Oct 10, 2018, 08:20 AM IST

આજથી નવલી નવરાત્રિનો પ્રારંભ, જોવા મળશે ખેલૈયાઓનો થનગનાટ

માતાનો કોઇપણ ભક્ત શ્રદ્ધાપૂર્વક પૂજા અને ઉપવાસ એટલે કે કોમળ મનથી સારૂ ફળની ઇચ્છા કરશે, તો મા અંબા તેની ઇચ્છા પૂર્ણ કરશે. સમગ્ર દેશમાં શરદ નવરાત્રી ધૂમધામથી ઉજવવામાં આવે છે.

Oct 9, 2018, 10:58 AM IST