નવરાત્રીમાં કરો દુર્ગા સપ્તશતીના આ 10 મંત્રોનો જાપ, થશે એકદમ ચમત્કારી લાભ

એવું કહેવાય છે કે નવરાત્રીમાં જે પણ ભક્તો માતાને પ્રસન્ન કરવામાં સફળ થાય છે તેના ભાગ્યના દરવાજા ખુલી જાય છે.

Updated By: Oct 10, 2018, 12:09 PM IST
નવરાત્રીમાં કરો દુર્ગા સપ્તશતીના આ 10 મંત્રોનો જાપ, થશે એકદમ ચમત્કારી લાભ

એવું કહેવાય છે કે નવરાત્રીમાં જે પણ ભક્તો માતાને પ્રસન્ન કરવામાં સફળ થાય છે તેના ભાગ્યના દરવાજા ખુલી જાય છે. માતા પોતાના ભક્તોને મન ખોલીને આશીર્વાદ આપે છે અને તેના દુશ્મનોનો નાશ કરે છે. નવરાત્રી દરમિયાન દુર્ગાના સપ્તશતી મંત્રોનો જાપ કરવાથી દરેક કષ્ટનું નિવારણ થાય છે. 

દુર્ગા સપ્તશતીના ચમત્કારી મંત્રો

1 આપત્તિમાંથી બહાર નીકળવા માટે:  

शरणागत दीनार्त परित्राण परायणे। सर्वस्यार्तिहरे देवि नारायणि नमो स्तुते ॥

2. ભય, ડરના નાશ માટે:

सर्वस्वरुपे सर्वेशे सर्वशक्तिमन्विते ।भये भ्यस्त्राहि नो देवि दुर्गे देवि नमो स्तुते ॥

3. જીવનના પાપોનો નાશ કરવા માટે:

हिनस्ति दैत्येजंसि स्वनेनापूर्य या जगत् ।सा घण्टा पातु नो देवि पापेभ्यो नः सुतानिव ॥

4. બીમારી કે મહાબીમારીથી બચવા માટે

रोगानशेषानपहंसि तुष्टा रुष्टा तु कामान् सकलानभिष्टान् । त्वामाश्रितानां न विपन्नराणां त्वामाश्रिता ह्माश्रयतां प्रयान्ति ॥

5. પુત્રરત્ન મેળવવા માટે:

देवकीसुत गोविंद वासुदेव जगत्पते । देहि मे तनयं कृष्ण त्वामहं शरणंगतः ॥

6. ઈચ્છિત ફળ પ્રાપ્તિ માટે:

एवं देव्या वरं लब्ध्वा सुरथः क्षत्रियर्षभः

7. મહામારીના નાશ માટે:

जयन्ती मड्गला काली भद्रकाली कपालिनी ।दुर्गा क्षमा शिवाधात्री स्वाहा स्वधा नमो स्तु ते ॥

8. શક્તિ અને બળ પ્રાપ્તિ માટે: 

सृष्टि स्तिथि विनाशानां शक्तिभूते सनातनि । गुणाश्रेय गुणमये नारायणि नमो स्तुते ॥

9. મનગમતો પતિ મેળવવા માટે: 

ॐ कात्यायनि महामाये महायेगिन्यधीश्वरि । नन्दगोपसुते देवि पतिं मे कुरु ते नमः ॥

10. મનગમતી પત્ની મેળવવા માટે: 

पत्नीं मनोरामां देहि मनोववृत्तानुसारिणीम् ।
तारिणीं दुर्गसंसार-सागरस्य कुलोभ्दवाम् ॥