हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
નારણ રાઠવા
નારણ રાઠવા News
breaking news
પુત્ર પ્રેમમાં કોંગ્રેસ છોડી: નારણ રાઠવાને કેસરિયો પહેરાવી ભાજપે મોટો ખેલ પાડ્યો!
Loksabha Election 2024: ગુજરાતમાં કોંગ્રેસ પાર્ટી મજબૂત થવા માટે પ્રયાસો કરી રહી છે. ભાજપ સામે પોતાની સ્થિતિ મજબૂત કરવા માટે તેણે પોતાની વિરોધી પાર્ટી સાથે પણ હાલ મિલાવ્યા છે. ગુજરાતમાં આમ આદમી પાર્ટી સાથે કોંગ્રેસે ગઠબંધન કરી બે બેઠક આપને આપી છે. મધ્યગુજરાત અને સૌરાષ્ટ્રમાં મજબૂત થવાનો પ્રયાસ કરી રહેલા વિપક્ષને સૌથી મોટો ફટકો પડ્યો છે. લોકસભા પહેલા કોંગ્રેસના એક સાંસદે જ કેસરિયો ખેસ ધારણ કરી લીધો...રાહુલ ગાંધી ગુજરાતમાં ભારત જોડો યાત્રા લઈને આવી રહ્યા છે ત્યારે જ કોંગ્રેસના આ મોટા નેતાની ભાજપમાં એન્ટ્રીથી કોંગ્રેસની એક સાંધે ત્યાં તેર તૂટે તેવી સ્થિતિ થઈ છે.
Feb 27,2024, 18:55 PM IST
Naran Rathva
કટ્ટર કોંગ્રેસીને ભાજપમાં આવકારવાનું સામે આવ્યું કારણ, ભાજપના નેતાએ વટાણા વેર્યા
Naran Rathva Joins BJP : છોટાઉદેપુરના દિગ્ગજ કોંગ્રેસી નેતા અને રાજ્યસભા સાંસદ નારણ રાઠવા જોડાયા ભાજપમાં..... નારણ રાઠવાએ સીઆર પાટીલના હસ્તે કેસરિયો ધારણ કર્યો.... નારણ રાઠવાના પુત્ર સંગ્રામ રાઠવા પણ ભાજપમાં જોડાયા
Feb 27,2024, 17:05 PM IST
Naran Rathva
ભાજપે કોંગ્રેસને આપ્યો સૌથી મોટો ઝટકો : કોંગ્રેસના જૂના જોગી નારણ રાઠવાના કેસરિયા
Naran Rathva Joins BJP : કોંગ્રેસના દિગ્ગજ નેતા નારણ રાઠવા હવે ભાજપના.... પુત્ર સંગ્રામ સિંહ સાથે કેસરિયો ખેસ ધારણ કર્યો.... ભાજપની નિર્ણયશક્તિના કારણે પિતા-પુત્ર ભાજપમાં જોડાયા...
Feb 27,2024, 13:42 PM IST
gujarat
લોકસભા ચૂંટણી પહેલાં ગુજરાત કોંગ્રેસને વધુ એક ઝટકો! નારણ રાઠવા જોડાઈ શકે છે ભાજપમાં
કોંગ્રેસના વધુ એક નેતા ભાજપમાં જોડાઈ એવો તકતો ઘડાયો છે. લોકસભા ચૂંટણી પહેલાં ગુજરાત કોંગ્રેસને વધુ એક ઝટકો લાગ્યો છે. કોંગ્રેસ નેતા નારણ રાઠવા ભાજપમાં જોડાઈ શકે છે. જી હા...નારણ રાઠવા પૂર્વ કેન્દ્રીય મંત્રી અને સાંસદ છે.
Feb 26,2024, 23:20 PM IST
Gujarat politics
છોટાઉદેપુરમાં ટિકિટ માટે ખેંચતાણ, નારણ રાઠવાએ મોહનસિંહ રાઠવા પર મૂક્યો મોટો આક્ષેપ
Gujarat Politics : સાંસદ નારણ રાઠવાએ પોતાના દીકરાને છોટાઉદેપુર વિધાનસભાના ઉમેદવાર તરીકે ટિકિટ આપવાની માંગ કરી છે. નારાણ રાઠવાએ કહ્યું કે, સુખરામ રાઠવા નિવૃત્તિ લે અથવા...
Sep 4,2022, 16:53 PM IST
લોકસભા ચૂંટણી 2019
છોટાઉદેપુર કોંગ્રેસના ઉપાઘ્યક્ષ અશોક પંજાબીનો બફાટ, ’PM મોદી રાવણના વંશજ’
છોટાઉદેપુરનાં બોડેલી ખાતે યોજાયેલ કોંગ્રેસનાં સંમેલનમાં નારણ રાઠવા આક્રમક બન્યા હતા. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને ‘તું’ કરીને કર્યું સંબોધન કરતા વિવાદ સર્જાયો હતો. તો કોંગ્રેસના પ્રદેશ ઉપાધ્યક્ષ અશોક પંજાબીએ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને રાવણનાં વંશજ ગણાવ્યા હતા.
Mar 25,2019, 22:28 PM IST
Trending news
gujarat police
ગુજરાત પોલીસ ભરતીની PSIની શારીરિક કસોટીનું પરિણામ જાહેર, અહીં ચેક કરી શકશો પરિણામ
Bhavnagar Municipal Corporation
ભાવનગર મનપાએ કરોડો રૂપિયાનો ધૂમાડો કર્યો, સ્વચ્છતા માટે બનાવેલી યોજનાઓ પાણીમાં
agri news
સરકાર ચણા અને રાયડાની ટેકાના ભાવે કરશે ખરીદી, ખેડૂતો આ તારીખથી કરાવી શકશે નોંધણી
Rs 50 note
તમારા ખિસ્સામાં રહેલી આ 50 રૂપિયાની નોટ બદલી શકે છે તમારી કિસ્મત! હોવી જોઈએ આ ખાસિયત
surat
કોસંબા સામૂહિક દુષ્કર્મ કેસમાં પીડિત પરિવારને મળ્યો ન્યાય, આરોપીને આજીવન કેદ
women safety
વિકૃત લોકોનો કાળો ધંધો, માત્ર 999 રૂપિયામાં વેચતા હતા મહિલાઓના સંવેદનશીલ CCTV ફૂટેજ
bsnl Recharge plan
BSNLના આ પ્લાને Jio-Airtelનું વધાર્યું ટેન્શન,5 રૂપિયાથી ઓછી કિંમતમા મળશે આટલા ફાયદા
Astrologer
બેસ્ટ પાર્ટનરની શોધમાં ન મળ્યું પરફેક્ટ મેચ, જ્યોતિષીએ કરી લાખો રૂપિયાની છેતરપિંડી
Gujarat Education Board
ધોરણ 3થી 8 સુધીના વિદ્યાર્થીઓની પરીક્ષાનો કાર્યક્રમ થયો જાહેર, 7 એપ્રિલથી શરૂ થશે
health tips
સૂતા સમયે મોંમાંથી પણ પડે છે લાળ, તો થઈ જાઓ સાવધાન! હોઈ શકે છે આ 4 ગંભીર બીમારી